- આપણું ગુજરાત
“EVM તો આપણા બાપનું છે”: ભાજપ નેતાના દીકરાએ કર્યું બુથ કેપ્ચર, વીડિયો વાઇરલ…
સંતરામપુર : ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. આ દરમિયાન મહિસાગરના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતુ. વિજય ભાભોરે પોતાના…
- વેપાર
સોનામાં રૂ. ૫૭નો અને ચાંદીમાં રૂ. બે નો મામૂલી સુધારો
અક્ષય તૃતિયાનાં સપરમાં દહાડે માગ ખૂલવાનો આશાવાદમુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની અનિશ્ર્ચિતતાઓ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાનાં અહેવાલ ઉપરાંત આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં…
- નેશનલ
PM મોદીનો કોંગ્રેસને સવાલ, ‘બોલો અદાણી-અંબાણી પાસેથી કેટલો માલ ઉપાડયો?’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તેલંગાણાના કરીમનગરમાં કોંગ્રેસ (Congress) પર જોરદાર નિશાન સાધ્યું. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ સવાલ પૂછ્યો કે કોંગ્રેસે અચાનક અદાણી-અંબાણીનું (Adani-Ambani) નામ લેવાનું કેમ બંધ કરી દીધું? પીએમ મોદીએ કહ્યું, ‘તમે જોયું જ…
- મનોરંજન
માધુરીની આ મુસ્લિમ હમશક્લને ઓળખો છો?, આ ક્રિકેટરની છે બીજી પત્ની…
બોલિવૂડ અને ક્રિકેટ જગતનો સંબંધ ઘણો જૂનો છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ ક્રિકેટરો સાથે લગ્ન કર્યા બાદ સ્થાયી થઈને ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું છે. આવી જ લવસ્ટોરી 90ના દાયકામાં પણ જોવા મળી હતી. એ સમયે બે પ્રેમીઓએ ધર્મની દીવાલ તોડી…
- નેશનલ
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન કહ્યું, “દક્ષિણ ભારતના લોકો આફ્રિકા જેવા તો પૂર્વના ચાઇનીઝ જેવા”
નવી દિલ્હી : તાજેતરમાં જ સંપતિની વહેંચણીને લઈને આપેલા નિવેદન બાદ વિવાદનું કેન્દ્ર રહેલા સામ પિત્રોડા(Sam Pitroda) ફરીવાર પોતાના નિવેદનને લઈને વધુ નવા વિવાદના મધપૂડાને છંછેડ્યો છે. ઇંડિયન ઓવરસિજ કોંગ્રેસના (Indian Overseas Congress) પ્રમુખ સામ પિત્રોડાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં…
- મનોરંજન
મુંબઇના ટ્રાફિકથી બચવા કાર્તિક આર્યને કર્યું કંઇક એવું કે….., ફેન્સે કહ્યું અસલી હીરો
કાર્તિક આર્યન બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કરીને પોતાના ચાહકોને દિવાના બનાવ્યા છે. આ જ કારણ છે કે ચાહકો પણ તેની ફિલ્મની આતુરતાથી રાહ જુએ છે. હવે અભિનેતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે…
- નેશનલ
શેરબજારને ચૂંટણીની અનિશ્ચિતતા અવરોધે છે
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પરિણામો અંગેની દ્વિધા વચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો બુધવારે નબળા ટોન સાથે ટ્રેડ થઈ રહ્યા છે, બેન્કો અને એફએમસીજી કાઉન્ટર્સમાં થયેલા નુકસાનને કારણે બજાર ગબડી રહ્યું છે. ચૂંટણીના પરિણામોની અનિશ્ચિતતા અને ભારે અફડાતફડીને કારણે પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ ડહોળાયું…
- ઇન્ટરનેશનલ
OMG! કર્નલ-મેજર જેવા અધિકારીઓએ બાળકો સાથે કર્યું ગંદુ કામ, બનાવ્યો VIDEO!
ઇસ્લામાબાદઃ હેડલાઇન્સ વાંચીને તમારું માથું ચકરાઇ જાય એ પહેલા જણાવી દઇએ કે આ વાત પાકિસ્તાનના કર્નલ-મેજર જેવા અધિકારીઓની છે. પાકિસ્તાની સેના રાજકારણમાં દખલગીરી માટે ચર્ચામાં રહેતી હોય છે. પાકિસ્તાની સેનાના કાળા કૃત્યોથી દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ વખતે એક…
- ઇન્ટરનેશનલ
Hardeep Nijjar Murder case: ધરપકડ કરાયેલા 3 ભારતીયો કોર્ટમાં હાજર; ભારત પર લગાવેલા આરોપો પર કેનેડા અડગ
ઓટાવા: ગત વર્ષે કેનેડાના સરે(Surrey) શહેરના એક ગુરુદ્વારા બહાર ખાલિસ્તાની અલગાવવાદી આગેવાન હરદીપ સિંહ નિજ્જર(Hardeep singh Nijjar) ની હત્યામાં કેસમાં કેનેડાની સરકારે ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યા બાદ બંને દેશના સંબંધો વણસ્યા છે. એવામાં ગઈકાલે મંગળવારે નિજ્જર હત્યા કેસમાં ત્રણ…