- નેશનલ
પિતાની જેમ દીકરો પણ કરોડપતિ, જાણો બ્રિજ ભૂષણ શરણ સિંહના પુત્ર કરણ ભૂષણની સંપત્તિ
ભારતીય જનતા પાર્ટીએ ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનું પત્તુ કાપીને કૈસરગંજ લોકસભા સીટ પરથી તેમના પુત્ર કરણ ભૂષણ સિંહને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમનો પરિવાર કૈસરગંજ અને તેની આસપાસની ઘણી…
- આપણું ગુજરાત
ગુજરાત બોર્ડની જાહેરાત : આ તારીખે જાહેર થશે ધોરણ 10નું પરિણામ
ગાંધીનગર : લોકસભા ચૂંટણીનાં મતદાન બાદ આજે ગુજરાત બોર્ડ(GSEB) દ્વારા ધો.12 સાયન્સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર (result declared)થઈ ગયું છે. ગુજરાતના લાખો પરિવારોમાં આજે ખુશીનો દિવસ છે. ત્યારે હવે બોર્ડ દ્વારા ધોરણ-10 ના પરિણામની તારીખ પણ જાહેર કરી દેવાઈ…
- સ્પોર્ટસ
લખનઊની શરમજનક હાર બાદ Sanjiv Goenkaએ કાઢી ભડાશ, KL Rahul સાથે ……
લખનઊ સુપર જાયન્ટ્સ (lsg)ના માલિક sanjiv Goenkaનો ટીમના કેપ્ટન KL Rahul સાથેનો એક વિડીયો હાલમાં ચર્ચામાં છે. આ વિડીયો સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઊ સુપર જાયન્ટ્સની ipl-2024ની 57મી મેચ પછીનો છે. આ મેચમાં લખનઊને હૈદરાબાદના હાથે દસ વિકેટે કારમી હારનો સામનો…
- નેશનલ
સામ પિત્રોડાના નિવેદન પર તમિલનાડુનાં ભાજપ પ્રમુખે કહ્યું “આ માટે જ ભારતને કોંગ્રેસ મુક્ત થવાની આવશ્યકતા”
નવી દિલ્હી : તાજેતરમાં જ સંપતિની વહેંચણીને લઈને આપેલા નિવેદન બાદ વિવાદનું કેન્દ્ર રહેલા સામ પિત્રોડાફરીવાર પોતાના નિવેદનને લઈને વધુ નવા વિવાદના મધપૂડાને છંછેડ્યો છે. ઇંડિયન ઓવરસિજ કોંગ્રેસના (Indian Overseas Congress) પ્રમુખ સામ પિત્રોડાએ (Sam Pitroda) હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં…
- નેશનલ
મધ્યપ્રદેશનાં ભાજપ પ્રવક્તાનું આકસ્મિક અવસાન; 12 કલાક પહેલા જ ટ્વીટર પર કોંગ્રેસ પર સાધ્યું હતું નિશાન
ઇન્દોર : લોકસભાની ચૂંટણીનાં માહોલની વચ્ચે મધ્યપ્રદેશ ભાજપને એક ખોટ આવી છે. મધ્યપ્રદેશનાં ભાજપ પ્રવક્તા ગોવિંદ માલુનું (spokesperson govind malu) ઇન્દોરમાં આકસ્મિક અવસાન થયું છે. ગંભીર સિવિયર અરેસ્ટને કારણે ગોવિંદ માલુનું અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર આજે ઈન્દોરમાં કરવામાં આવશે.…
- નેશનલ
POK તો લઈને જ રહીશું, લોકોને તો કલમ 370 હટવામાં પણ વિશ્વાસ ન હતો. જાણો કોણ બોલ્યું આવું….
નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK) અંગે તેમની સરકારની પ્રતિબંધિતતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર POKને ભારત પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશ પ્રધાન દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધિત…
- મનોરંજન
Happy birthday: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડંકો વગાડી હવે બોલીવૂડમાં પણ પગ જમાવ્યો આ બન્ને સેલિબ્રિટીએ
એક સમયે સાઉથમાં બહુ મોટું નામ ધરાવતા ઘણા કલાકારો બોલીવૂડ માટે નવા હતા અને હિન્દી ફિલ્મના દર્શકો સુધી તેઓ પહોંચતા ન હતા, પણ પેન ઈન્ડિયા ફિલ્મોને લીધે સાઉથના સ્ટાર પર બોલીવૂડમાં જાણીતા થયા છે અને તેમની હિન્દી ફિલ્મો પણ આવી…
- નેશનલ
Air India Express દ્વારા મોટી કાર્યવાહી, 25 કર્મચારીઓને કર્યા બરતરફ
નવી દિલ્હીઃ ટાટા ગ્રૂપની માલિકીની એરલાઈન એર ઈન્ડિયાએ તેના લગભગ 25 કેબિન ક્રૂ સભ્યોને સેવામાંથી બરતરફ કર્યા છે. હકીકતમાં મંગળવારે એક સાથે 100થી વધુ કર્મચારીઓએ માંદગીની રજા લીધી હતી. જેના કારણે 90 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. ફ્લાઈટ કેન્સલ થવાના…
- નેશનલ
હૈદરાબાદમાં ભારે વરસાદઃ એપાર્ટમેન્ટની દીવાલ ધરાશાયી થતાં બાળક સહિત 7 લોકોનાં મોત
હૈદરાબાદ: તેલંગણાના હૈદરાબાદ શહેર સહિત અને ઘણા ભાગોમાં મંગળવારની સાંજે ભારે ક્મોસમી વરસાદ થયો હતો. આ ધોધમાર કમોસમી વરસાદના કારણે હૈદરાબાદમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મંગળવાર સાંજે એક નિર્માણાધીન એપાર્ટમેન્ટની દિવાલ ધરાશાઈ થતાં 7 વર્ષના બાળક સહિત 7 લોકોએ પોતાનો…
- નેશનલ
મહાવિકાસ આઘાડીનું ઘોષણાપત્ર એ ‘મિશન કેન્સલ’: વિપક્ષ પર કોણે વરસાવ્યા ટીકાસ્ત્રો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કૉંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્રને ‘મિશન કેન્સલ’ની ઉપાધી આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં પ્રચારસભા ગજાવતા વિપક્ષ અને ખાસ કરીને કૉંગ્રેસ પર ટીકાસ્ત્રોનો મારો કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાને રદ કરવાની વાત…