- નેશનલ
NIAના રડાર પર છે આ પાંચ ખાલિસ્તાની, વિદેશમાં બેસીને ઘડી રહ્યા છે કાવતરું
દુનિયાના 5 દેશોમાં બેઠેલા ખાલિસ્તાની ટાઈગર ફોર્સ (KTF)ના 5 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટના આધારે ગૃહ મંત્રાલયે NIA દ્વારા તપાસના આદેશ આપ્યા છે. આ પછી તરત જ NIAએ કેસ નોંધ્યો…
- આમચી મુંબઈ
મુંબઈના 130 વર્ષ જૂના બ્રિજ પર આ કારણે ભારે વાહનોને નો એન્ટ્રી, Bestની Busના રૂટમાં કરાયો મહત્વનો ફેરફાર…
મુંબઈઃ મુંબઈ સેન્ટ્રલ અને ગ્રાન્ટ રોડ વચ્ચે રહેલો બ્રિટીશકાલીન 130 વર્ષ જૂનો બેલાસિસ પૂલ ટૂંક સમયમાં જ તોડીને નવેસરથી બનાવવામાં આવશે. ચૂંટણી બાદ આ પૂલ તોડવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે. દરમિયાન પૂલના બંને બાજુના રસ્તાનું કામ થવાનું હોઈ પૂલ…
- IPL 2024
IPL 2024: રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નઈ સુપરકિંગને જીતવાની તક
ચેન્નઈઃ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે આજના સુપરસંડેએ 61મી મેચમાં ટોસ જીતીને પહેલી બેટિંગ રાજસ્થાને લીધી હતી. આમ છતાં પહેલી બેટિંગમાં અપેક્ષા પ્રમાણે રાજસ્થાનની ટીમના ઓપનર આક્રમક બેટિંગ કરી શક્યા નહોતા, પરિણામે રાજસ્થાન રોયલ્સ પાંચ વિકેટે 20 ઓવરમાં 141…
- નેશનલ
ઝારખંડના ગ્રામીણ વિકાસ ખાતાના પ્રધાનને ઇડીનું સમન્સ, 14મી થશે પૂછપરછ
રાંચીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી)એ ઝારખંડના ગ્રામીણ વિકાસ ખાતાના પ્રધાન અને કોંગ્રેસના નેતા આલમગીર આલમને ૧૪ મેના રોજ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હોવાની જાણકારી રવિવારે સત્તાવાર સૂત્રોએ આપી હતી.નોંધનીય છે કે ફેડરલ એજન્સીએ ગયા અઠવાડિયે આલમના અંગત સચિવ…
- નેશનલ
ચેતજો, Maggi ખાધા બાદ 10 વર્ષના બાળકનું મોત, પરિવારના 6 સભ્યો હોસ્પિટલમાં દાખલ
આજકાલ બાળકોથી માંડીને લગભગ દરેક ઉંમરના બાળકોને મેગી ખાવી ગમે છે. આ જલદીથી તૈયાર થઇ જનાર આ એક ટેસ્ટી જંક ફૂડ છે. પરંતુ ઉત્તર પ્રદેશના પીલીભીતથી એવા સમાચાર આવ્યા છે, કે જેણે બધાને હેરાન કરી દીધા છે. અહીં 10 વર્ષના…
- નેશનલ
પીએમ મોદી જનસભાને કરી રહ્યા હતા સંબોધિત અને અચાનક મળી સુંદર ભેટ….
વિશ્વભરમાં આજે ભારે ઉત્સાહથી મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે પીએમ મોદી ઠેરઠેર જનસભાઓને સંબોધિત કરી રહ્યા છે. એમની જનસભામાં કંઇક એવું બન્યું હતું કે જેની કોઇએ કલ્પના પણ નહીં કરી હોય. પીએમ…
- સ્પોર્ટસ
પ્રજ્ઞાનાનંદે વિશ્વના નંબર વન ચેસ ખેલાડી કાર્લસનને હરાવ્યોઃ ત્રીજા સ્થાને યથાવત
નવી દિલ્હીઃ ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરતા સુપરબેટ રેપિડ અને બ્લિટ્ઝ ચેસ ટુર્નામેન્ટમાં વિશ્વના નંબર વન ખેલાડી નોર્વેના મૈગ્નસ કાર્લસનને હરાવીને પોતાની પ્રતિભા બતાવી હતી.જોકે જીત છતાં પ્રજ્ઞાનાનંદ ત્રીજા સ્થાને યથાવત છે, જ્યારે ચીનના વેઈ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં કોરોનાના સબ-વેરિયન્ટની એન્ટ્રી, થાણે-પુણેમાં આટલા કેસ
મુંબઈઃ કોરોના મહામારીના અંત પછી પણ હજુ મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા નોંધાય છે, જેમાં તાજેતરમાં કોવિડ-19ના નવા વેરિયન્ટ KP.2ના 91 કેસ નોંધાયા છે. એનાથી આરોગ્ય પ્રશાસન સતર્ક બની ગયું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.મહારાષ્ટ્રના થાણે અને પુણે…
- નેશનલ
ચોથા તબક્કાના મતદાનને લઈને ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ કહ્યું “આ બેઠક પર છે પડકાર”
નવી દિલ્હી : મધ્યપ્રદેશમાં ચોથા અને અંતિમ તબક્કાના મતદાનને સંદર્ભે જાણકારી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ રાજને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું કે આચારસંહિતા લાગુ થયા બાદ, એસએસટી સહિત અન્ય કાર્યવાહી દરમિયાન 296.44 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સામગ્રી…
- નેશનલ
હરિયાણા વિધાનસભામાં ટૂંક સમયમાં ફ્લોર ટોસ્ટ થશે, પૂર્વ મુખ્ય પ્રધાન ખટ્ટરનો મોટો દાવો
આ સાથે મનોહર લાલ ખટ્ટરે દાવો કર્યો છે કે જેજેપીના 6 વિધાનસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે જેજેપીએ આ મુદ્દો ઉઠાવવો ન જોઈએ અને કોંગ્રેસ પણ એકજુટ. તેના 4-4 વિધાનસભ્યો પણ તૂટી શકે છે. ખટ્ટરે કહ્યું કે રાજ્યપાલે ફ્લોર…