- સ્પોર્ટસ
KKR પ્લેઓફમાં આવી તો SRKએ આ રીતે કર્યું પ્લે ગ્રાઉન્ડ પર સેલિબ્રેશન
હાલમાં IPLની 17મી સિઝન ચાલી રહી છે, જેમાં દરરોજ ધમાકેદાર મેચો ક્રિકેટરસિયાઓ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ KKR IPLમાં ટોચના સ્થાને યથાવત છે અને તેણે 12માંથી 9 મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય પણ કર્યું છે. પોતાની…
- IPL 2024
‘મોડું બોલર કરે અને સજા કૅપ્ટનને થાય’, અક્ષર પટેલે આવું કેમ કહ્યું?
બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) સામે 47 રનથી પરાજય થયા બાદ રિષભ પંતની ગેરહાજરીમાં દિલ્હી કૅપ્ટિલ્સની ટીમનું સુકાન સંભાળનાર અક્ષર પટેલે મૅચ પહેલાં નાના ઇન્ટરવ્યૂમાં ટીમના મૂળ સુકાની પંતના સસ્પેન્શન પછીના મિજાજ વિશે પૂછાતાં કહ્યું, ‘એક મૅચનું સસ્પેન્શન લાગુ કરાતાં…
- નેશનલ
Arvind Kejriwalને કોર્ટ તરફથી ફરી રાહત, CM પદેથી હટાવવાની અરજી ફગાવી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પદ પરથી હટાવવાનીમાગણી કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી આપના નેતાને ફરી રાહત આપી છે.સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની અરજીને ફગાવી દીધી છે. તાજેતરમાં જ કોર્ટે કેજરીવાલને…
- નેશનલ
Heatwaveને ધ્યાનમાં લઈને હવામાન ખાતા અને ચૂંટણી પંચે કરી મતદાતાઓને આ અપીલ…
જળગાંવઃ દેશભરમાં આજે લોકસભા ચૂંટણી-2024 માટે ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. અગાઉના ત્રણ તબક્કાની જેમ જ આજે ચોથા તબક્કા પર પણ Heatwaveનું ગ્રહણ મંડરાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના નંદુરબાર, જળગાંવ, રાવેરમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસનો આંકડો પાર કરી ચૂક્યો છે…
- નેશનલ
કેજરીવાલનો દાખલો આપ્યો છતાં હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે જામીન ના આપ્યા
નવી દિલ્હી: કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેન(Hemant Soren)ની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં હેમંત સોરેનને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો.…
- આપણું ગુજરાત
‘જજની જુબાની પટાવાળાની જુબાનીથી વધુ મહત્વની ન હોઈ શકે’ ગુજરાત HCએ 85 વર્ષીય વૃદ્ધની સજા રદ કરી
અમદાવાદ: ગુજરાત હાઇ કોર્ટ(Gujarat High court)એ ત્રણ દાયકા જુના એક કેસ અંગે ચુકાદો આપતા અવલોકન કર્યું હતું કે ફોજદારી કેસમાં ન્યાયાધીશની જુબાની, એ જ કોર્ટમાં કામ કરતા પટાવાળાની જુબાની કરતાં વધુ મહત્વ ન ધરાવી શકે. કોર્ટના મુદ્દામાલમાંથી રોકડ અને કિંમતી…
- આપણું ગુજરાત
AMTS બસની બ્રેક ફેલ થયા બાદ બસે 8 ગાડીઓને ટક્કર મારી; 4 લોકો ઘાયલ
અમદાવાદ : અમદાવાદનાં જોધપુર ચાર રસ્તા પાસે AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ)ની બસ અને અન્ય વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કર દરમિયાન બસે 8 વાહનોને ટક્કર મારી દીધી હતી. AMTS બસ દ્વારા થયેલા અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા હોવાની…
- મનોરંજન
Bollywood: આ અભિનેત્રીને વસવસો છે માતા ન બનવાનો
હીરામંડી વેસસિરિઝથી ચર્ચામા આવેલી ઈલુઈલુ ગર્લ મનિષા કોઈરાલા એક વાત કહેતા ભાવુક થઈ ગઈ હતી. તેણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં મનીષા કોઈરાલાની જોરદાર એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. મનીષા કોઈરાલાએ હીરામંડીમાં મલ્લિકાજાનની ભૂમિકા ભજવી છે.…