- આપણું ગુજરાત
Gujarat માં MBBSની 21 હજાર વિદ્યાર્થીનીઓને સરકારે ચૂકવી આટલા કરોડની સહાય
ગાંધીનગર : ગુજરાત સરકારે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN)હેઠળ અલગ અલગ વિધાશાખાઓ અભ્યાસ કરતી કન્યાઓ અને યુવતીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2017 થી…
- નેશનલ
આજથી શરૂ થતા પોષ મહિનામાં આ કામ ખાસ કરજો, તન અને મનને થશે ફાયદો
અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આ વર્ષનો છેલ્લો એટલે કે ડિસેમ્બર મહિનો છે, પરંતુ હિન્દુ કેલેન્ડર પ્રમાણે કે ભારતીય સમયપત્રક અનુસાર આજથી વર્ષનો દસમો મહિનો એટલે કે પોષ મહિનો શરૂ થાય છે. દરેક મહિના, ઋતુ અને આપણી જીવનશૈલીને સીધો સંબંધ છે અને…
- નેશનલ
Supreme Court એ અલ્હાબાદ હાઈકોર્ટના જજને પાઠવ્યું સમન્સ, જાણો સમગ્ર મામલો
નવી દિલ્હી : અલ્હાબાદ હાઈકોર્ટના સીટીંગ જજ પર સુપ્રીમ કોર્ટે(Supreme Court)મોટી કાર્યવાહી કરી છે. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ શેખર કુમાર યાદવ દેશ બહુમતીના હિસાબે ચાલશે એવું નિવેદન આપ્યા બાદ વિવાદોમાં ફસાયા છે. સુપ્રીમ કોર્ટે કોલેજિયમે જસ્ટિસ શેખર કુમાર યાદવને…
- આમચી મુંબઈ
તો શું રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ભેગા થશે!
મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ થવાની શક્યતાઓ છે. તાજેતરમાં, એક પારિવારિક કાર્યક્રમમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની એન્ટ્રીએ પરિવારમાં સમાધાનનો સંકેત આપ્યો છે. શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જો કે, બંને નેતાઓએ આ…
- નેશનલ
આ કારણે ઝાકિર હુસૈન લગ્ન અને કોર્પોરેટ કાર્યક્રમોમાં તબલા વાદન નહોતા કરતા
દુનિયાને તબલાની ધૂન માણવા પર મજબૂર કરનાર જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈન હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું 73 વર્ષની વયે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં નિધન થયું છે. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. પ્રખ્યાત તબલા વાદક હોવા ઉપરાંત ઝાકિર હુસેન સંગીતકાર,…
- આપણું ગુજરાત
Gujarat માં વધી શીત લહેરની અસર, હવામાન વિભાગે કરી આ આગાહી
અમદાવાદ : દેશના પહાડી વિસ્તારોમાં થઇ રહેલી હિમ વર્ષા અને ફૂંકાતા ઠંડા પવનોના લીધે ગુજરાતના(Gujarat) શીત લહેરની અસર વધી રહી છે. જેમાં છેલ્લા અઠવાડિયામાં રાજ્યના લધુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમજ ઠંડા પવન ફૂંકાતા કાતિલ ઠંડીની અસર પણ…
- ઇન્ટરનેશનલ
ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટી હલચલ, Bitcoin નો ભાવ રેકોર્ડ હાઇ પણ પહોંચ્યો
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પદગ્રહણ પૂર્વે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટી હલચલ જોવા મળી રહી છે. જેમાં વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન (Bitcoin Price Today )નો ભાવ 1 લાખ 6 હજાર ડોલરને પાર કરી ગયો છે. ભારતીય ચલણમાં તેની કિંમત…
- નેશનલ
પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે થયું નિધન
જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું છે, એમ તેમના પરિવારે સોમવારે જણાવ્યું હતું. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, હુસૈનનું મૃત્યુ આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી ઉદ્ભવેલી જટિલતાઓને કારણે થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં…
- નેશનલ
Jaipur માં કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં શ્વાસ રૂંધાતા 10 વિદ્યાર્થીઓ બેભાન, ગેસ લીકેજની શક્યતા
જયપુર : રાજસ્થાનના જયપુરમાં(Jaipur)મહેશ નગર વિસ્તારમાં આવેલી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓ રવિવારે સાંજે અચાનક બેહોશ થઈ ગયા હતા. આ તમામને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તમામ વિદ્યાર્થીઓની હાલત સારી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંભવત સંસ્થાની…