- આપણું ગુજરાત
ગુજરાતમાં માવઠાનો માર : કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી; આગામી ત્રણ દિવસ રહેશે વરસાદી માહોલ
ગાંધીનગર : ગુજરાતમાં પડી રહેલી કાળજાળ ગરમીની વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો (Gujarat Weather) આવ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સહિત રાજ્યના તમામ ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવનની આંધીઓ સાથે ગઇકાલે 60 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ગઇકાલે…
- આમચી મુંબઈ
Ankhodekhi: મારી નજરની સામે લોકોને દબાતા જોયાઃ જાણો Ghatkoper accidentથી બચી ગયેલાની આપવીતી
મુંબઈઃ મુંબઈના ઘાટકોપરમાં 120 ફૂટ ઊંચું હોર્ડિંગ ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. ઘટના સમયે પેટ્રોલ પંપ પર હાજર એક પ્રત્યક્ષદર્શીએ સમગ્ર ઘટના સંભળાવી અને કહ્યું કે હું ભાગ્યશાળી હતો તેથી બચી ગયો. મારી નજર સામે…
- આમચી મુંબઈ
Mumbai storm: ગેરકાયદે લગાવેલા હોર્ડિંગનો ભોગ 14 બન્યા, 75 ઘાયલ
મુંબઈઃ મુંબઈના પૂર્વીય પરા ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પાસે લગાવેલું એડવર્ટાઈઝિંગ હૉર્ડિંગ ધરાશાયી થતા 14 જણે જીવ ગુમાવ્યો છે અને 75થી વધારે ઈજાગ્રસ્ત થયા છે. મુંબઈમાં ગઈકાલે સાંજે અચાનક ધૂળની ડમરી ઉડતા લગભગ 60 કિમીની (60kmph) ઝડપે પવન ફૂંકાયો હતો અને…
- આમચી મુંબઈ
Central railways પર સવારે સિગ્નલ ફેઈલ્યોરે તો સાંજે વરસાદે મુંબઈગરાને રડાવ્યા…
મુંબઈ: થાણા, કલ્યાણ, ડોમ્બિવલી સહિત મુંબઈ, દાદર, અંધેરી, બોરીવલી સહિત ઉપનગરમાં અનેક ઠેકાણે સોમવારે બપોરે ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડતાં મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયું હતું. મધ્ય રેલવે પર સાંજે થાણા-મુલુંડ વચ્ચે સ્લો લાઈન પર ઓવર હેડ વાયરનો પોલ વચ્ચે…
- આપણું ગુજરાત
માવઠે મૂંઝાયો જગતાત : કેસર, હાફૂસ, લંગડો, પાયરી; સ્વાદ રસિકો નિરાશ
મહારાષ્ટ્રમાં તોફાની પવન સાથે આવેલા ઝ્ંઝાવાતી વાવાઝોડા અને તેના પગલે ગુજરાતમાં વલસાડ, કપરાડાથી શરૂ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં આગામી ચાર દિવસો દરમિયાન કમુસમી વરસાદ વરસશે. છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી કમોસમી…
- નેશનલ
Loksabha Election: ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર કુલ 62.56%, 2019ના તુલનામાં 6.56 ટકા ઘટ્યું
નવી દિલ્હી: Loksabha ચૂંટણીના ચોથા તબક્કા અંતર્ગત દેશના 10 રાજ્યોની 96 બેઠકો પર આજે મતદાન પૂર્ણ થયું છે. ચોથા તબક્કામાં 62.56% મતદાન થયું હતું. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ચોથા તબક્કાના મતદાનમાં લગભગ 6.56 ટકાનો ઘટાડો થયો છે. 2019ની ચૂંટણીમાં,…
- નેશનલ
બે વર્ષ પહેલાં હાથ ગુમાવનાર અનામિતા અહેમદ ICSE Boardના 12મામાં 92 ટકા સાથે કર્યું ટોપ…
મુંબઈઃ મુંબઈની રહેનારી 15 વર્ષની અનામિતા અહેમદની લાઈફ તેની ઉંમરની અન્ય કિશોરીઓ જેવી નોર્મલ નથી. નાની ઉંમરથી જ તેણે ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ જોયા છે. જીવનમાં આવેલા અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કરીને અનામિતાએ 12મા ધોરણના ICSE બોર્ડમાં 92 ટકા લાવીને ટોપ…
- નેશનલ
અણ્ણા હજારેએ કેજરીવાલ પર સાધ્યું નિશાન, ‘જેમની પાછળ ED પડી હોય તેમને મત ના આપશો’
નવી દિલ્હી: દેશના જાણિતા સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ ઘણા સમય બાદ ફરી એક વખત મેદાનમાં આવ્યા છે. આજે સોમવારે તેમણે તેમના એક સમયના શિષ્ય કહેવાતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને નિશાન સીધી આકરા પ્રહારો કર્યા હતા. અણ્ણાએ મતદારોને અપીલ કરી છે…
સંજય રાઉતે પૈસા ભરેલી બેગ વિશે શું કહ્યું સાંભળો…
નાશિક: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પૈસા ભરેલી બેગ લઇન હેલિકોપ્ટરમાંથી ઉતર્યા હોવાનો આરોપ ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કર્યો છે. એકનાથ શિંદે નાસિક ખાતે એક પ્રાઇવેટ પ્લેનમાંથી ઉતરતા વખતે એક બેગ પોતાની પાસે લઇ જતા નજરે દેખાય છે.…