- ઇન્ટરનેશનલ
આ ક્રિકેટર હનીમૂન માટે ગયો, પણ ટ્રોલ થયો
લગ્ન બાદ હનીમૂન પર જવાનું સ્વાભાવિક છે અને દરેક કપલનો હક છે. આજકાલ કપલ જ્યાં પણ ફરવા જાય ત્યાંના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવાનું ચૂકતા નથી. સેલિબ્રિટીઓ પણ પોતાની નાનકડી ટ્રીપના ફોટો, સેલ્ફી મૂકીને કમાણી પણ કરે છે. જોકે પાકિસ્તાનના…
- સ્પોર્ટસ
શું પિતાનું નામ કલંકિત કરશે અર્જુન તેંડુલકર! LSGના સિનિયર બેટ્સમેનને બધાની સામે મારવાની ધમકી આપી
Mumbai: ક્રિકેટ જગતના લેજન્ડરી બેટ્સમેન ગણાતા Sachin Tendulkarના પુત્ર Arjunને IPL 2024માં મુંબઇની ટીમ વતીથી રમવાની તક મળી છે, પણ બોલિંગ દરમિયાન તેનો સામેની ટીમ (લખનૌ સુપર જાયન્ટ્સ)ના સિનિયર ખેલાડી માર્કસ સ્ટોઈનિસને ધમકી આપતો વિડીયો જાહેર થયા બાદ લોકો એવી…
- નેશનલ
શનિવારે આટલી પૂજા કરી શનિદેવની કૃપા મેળવો….
હિન્દુ ધર્મમાં શનિવારનું ખૂબ જ માહાત્મ્ય રહ્યું છે. આજના દિવસે શનિદેવની ઉપાસના કરવાનું વિશેષ ફળ મળે છે. જે લોકો લાંબા સમયથી શનિ દોષથી પીડિત હોય તેમણે આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ. આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી વિશેષ…
- ઇન્ટરનેશનલ
Kyrgyzstan violence: કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોત
Bishkek: ગત રાત્રે કિર્ગિસ્તાન(Kyrgyzstan)ની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક લોકો અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ(Bishkek violence)ની ગંભીર ઘટના બની હતી. અહેવાલો અનુસાર આ ઘટનામાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોત થયા છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓ(Pakistani Students)નું કહેવું છે કે તેમને તેમના દેશના દૂતાવાસ તરફથી…
- સ્પોર્ટસ
ધોની (Dhoni)ની આજે ફેરવેલ મેચ?: મેઘરાજા CSK VS RCB ના મુકાબલામાં બાજી બગાડી શકે
Bengaluru: IPL-2024ના આજે કવોર્ટર ફાઈનલ જેવા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB) વચ્ચે (મેઘરાજા વિઘ્ન ઊભા નહીં કરે તો) જોવાજેવી જોરદાર ટક્કર થશે. એમએસ ધોનીની આ કદાચ છેલ્લી આઈપીએલ ટૂર્નામેન્ટ છે. આજે ચેન્નઈ હારશે અને પ્લે-ઓફની…
- નેશનલ
જંગલી જાનવરો નહીં, પણ બિલાડીથી ડર લાગે છે આ ગામના લોકોને
Kangra : બરફીલા પ્રદેશ Himachalના કાંગના જિલ્લાના કાંગડા વિસ્તારમાં લોકો રાતભર જાગે છે. આનું કારણ ચોર નથી, ખુંખાર જનાવર નથી, પણ આનું કારણ છે એક જંગલી બિલાડી. અહીં એક જંગલી બિલાડીએ લોકોને જાગતા કરી મૂક્યા છે. તેનો આતંક એટલો બધો…
- આપણું ગુજરાત
આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ પર જાણો ગુજરાતના આ સૌથી અનોખા મ્યુઝિયમ વિષે…
રાજકોટ : સામાન્ય રીતે આપણાં માનસમાં મ્યુઝિયમ એટલે એવો જ ખ્યાલ હોય કે જેમાં ઇતિહાસને લગતા પુરવાઓ સમાન શિલ્પ સ્થાપત્ય, તામ્રપત્રો, શિલાલેખો જેવી વસ્તુઓ જ જોવા મળે. અહિયાં આપણને ઇતિહાસની બનેલી ઘટનાઓને જાણવા સમજવાની તક મળે પણ આજે આપણે વાત…
- નેશનલ
Swati Maliwal કોણ છે? પર્સનલ લાઈફથી લઈને રાજકીય કારકિર્દી જાણો!
New Delhi: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીલવાના નિવાસસ્થાનમાં સીએમના પીએ (પર્સનલ આસિસ્ટન્ટ)એ આમ આદમી પાર્ટીનાં સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal)ની મારપીટ સહિત ગેરવર્તણૂકના કિસ્સામાં એફઆઈઆર નોંધાયા પછી મુદ્દો દિવસેદિવસે વિવાદ વધી રહ્યો છે, ત્યારે આ સ્વાતિ માલીવાલ કોણ છે એ…
- આમચી મુંબઈ
જાણીતા બોલિવૂડ અભિનેતા પર તૂટ્યો દુઃખોનો પહાડ, હોર્ડિંગ અકસ્માતમાં થયું મામા, મામીનું મોત
તાજેતરમાં મુંબઈમાં આવેલા જોરદાર તોફાનના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. આ વાવાઝોડામાં મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક ભારી ભરખમ હોર્ડિંગ પણ પડી ગયું હતું., જેના કારણે ઘણા લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એવા…
- આપણું ગુજરાત
ગુજરાતનાં મહેસાણામાં ધરા ધ્રુજી; 2.6 ની તીવ્રતાનો ભૂકંપ
ગાંધીનગર : ગુજરાતનાં અમુક ભાગોમાં આજે ભૂકંપના આચકા અનુભવાયા હતા. ઉત્તર ગુજરાતનાં અમુક ભાગો તેમજ સૌરાષ્ટ્રના અમુક પંથકોમાં પણ અસર જોવા મળી હતી. એકાદ અઠવાડિયા પહેલા પણ ગીર સોમનાથના તાલાલા અને જુનાગઢના માળીયા હાટીના તાલુકામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.…