- નેશનલ
10 વર્ષથી સાંકળોથી બંધાયેલી છે બે ભાઇની જિંદગી…..
ચુરુ જિલ્લાના સરદારશહર વિસ્તારના લોડસર ગામમાં બે સગા ભાઈઓની દુર્દશા હૃદયદ્રાવક છે. આ બંને ભાઈઓ છેલ્લા 10-12 વર્ષથી સાંકળમાં બંધાયેલા છે. પરિવારના સભ્યો બંનેને સાંકળો બાંધીને રાખવા મજબૂર છે. સખત શિયાળો હોય કે આગ ઝરતી ગરમી તેમની જગ્યા બદલતી નથી.…
- મનોરંજન
Kangana Ranaut: ફિલ્મોમાં તો ઘણા એવોર્ડ મેળવ્યા, હવે કંગનાને જીતવો છે આ એવોર્ડ
બૉલીવુડમાં પોતાની અદાકારીથી અલગ ઓળખ મેળવનારી અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. ભારતીય જાણતા પાર્ટીએ કંગનાને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી તેને ઉમેદવાર તરીકે મેદાને ઉતારી છે (candidate Mandi Lok Sabha seat in Himachal Pradesh). જેને…
- ઇન્ટરનેશનલ
Genocide in Gaza: બાઈડેનની બેવડી નીતિ! ઇઝરાયેલની ટીકા પણ કરી અને હથિયારો પણ આપ્યા
વોશિંગ્ટન: પેલેસ્ટાઇનની ધરતી પર ઇઝરાયલના ગેરકાયદે કબજા(Israeli occupation on Palestine)ની દુનિયાભરના દેશોએ ટીકા કરી હોવા છતાં, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(USA) સતત ઇઝરાયલને સમર્થન આપતું રહ્યું છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનાથી ઇઝરાયલે ગાઝા પર શરુ કરેલા હુમલામાં નિર્દોષ પેલેસ્ટીનિયન નાગરીકોનો નરસંહાર(Genocide…
- નેશનલ
Loksabha Election 2024 : પાંચમા તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીથી લઇને ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓનો ભાવિનો ફેંસલો થશે
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે પાંચમા તબક્કાનું મતદાન(Voting) 20 મેના રોજ થવાનું છે. આ તબક્કામાં 8 રાજ્યોની 49 સીટો માટે મતદાન થશે. પાંચમા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં વર્ષ 2019માં સરેરાશ 62.01…
- સ્પોર્ટસ
IPL 2024ઃ CSKની હારનું ઠીકરું ફૂટ્યું આ ખેલાડીના માથા પર
IPL 2024ની 68મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. RCBની ટીમે અદભૂત પ્રદર્શન કર્યું અને અશક્ય લાગતી પ્લેઓફની રેસમાં સ્થાન…
- નેશનલ
મમતાના મુદ્દે કોંગ્રેસમાં આંતરિક ડખા : મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી આમને-સામને
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસી સુપ્રીમ મમતા બેનર્જીને લઈને કોંગ્રેસમાં અંદરખાને આગ લાગી છે. હાલમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (mallikarjun kharge)એ મમતાના મુદ્દા પર બંગાળના કોંગ્રેસ પ્રમુખ અધીર રંજન ચૌધરી (adhir ranjan chowdhury)ને આડે હાથ લઈ લીધા…
- મનોરંજન
Cannes film festival: આ બે અભિનેત્રીઓએ મચાવ્યો તરખાટ
હાલમાં દરેક જગ્યાએ Cannes film festivalની ચર્ચા ચાલી રહી છે. આ ફેસ્ટિવલ આમ તો અલગ અલગ ભાષાની સારી ફિલ્મોની સમીક્ષા માટે છે, પરંતુ અહીં આવતા સ્ટાર્સ અને ખાસ કરીને હીરોઈનોએ શું પહેર્યું અને તે કેવા લૂકમાં આવી તે વધારે ચર્ચામા…
- સ્પોર્ટસ
IPL 2024ઃ ઉંમર 42 વર્ષ… બેટ્સમેને ફટકારી 110 મીટરની મોન્સ્ટર સિક્સ… બોલર સ્તબ્ધ થઈ ગયો
IPL 2024 ની 68મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ ની ટીમો વચ્ચે બેંગલૂરુના M Chinnaswamy Stadium ખાતે રમાઈ હતી. આ મેચમાં એમએસ ધોનીએ લડાયક ઇનિંગ્સ રમી હતી, પરંતુ તેઓ પોતાની ટીમને જીત સુધી પહોંચાડી શક્યા નહોતા. આ…
- IPL 2024
ડુ પ્લેસી (Du Plessis)એ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ છેલ્લી ઓવરના હીરો યશ દયાલ (Yash Dayal)ને અર્પણ કર્યો
બેંગલૂરુ: શનિવારે રાત્રે આરસીબીએ કવોર્ટર ફાઈનલ જેવી મૅચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સીએસકેને છેલ્લી ઓવરમાં હરાવીને પ્લે-ઓફમાં એન્ટ્રી કરી અને સીએસકેને સ્પર્ધાની બહાર કરી દીધું ત્યાર બાદ મેન ઓફ ધ મેચનો અવૉર્ડ આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસીને આપવામાં આવ્યો હતો. જોકે તેણે…
- નેશનલ
Swati Maliwal Assault Case: સીએમ હાઉસના CCTV ફૂટેજ ગાયબ, વિભવનો ફોન પણ ફોર્મેટ, જાણો શું છે કહ્યું સ્વાતિએ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે દિલ્હીના સીએમ હાઉસમાં કથિત રીતે થયેલી મારપીટના મામલામાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસે બિભવ કુમાર(Bibhav Kumar)ની ધરપકડ કરી છે અને દિલ્હીની તીસ હજારી કોર્ટે તેને…