- મનોરંજન
અભિનંદન! આર્ટિકલ 370ની અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ, રાખ્યું સંસ્કૃત નામ
બોલીવુડ અભિનેત્રી Yami Gautam અને ફિલ્મ નિર્દેશક Aditya Dharના ઘરે નાનો મહેમાન આવ્યો છે. યામીએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે. યામીએ જણાવ્યું છે કે તેના ઘરે લડડું ગોપાલનો…
- નેશનલ
Bangaladesh ના સાંસદ ભારતમાં ગુમ થવાની આશંકા, છેલ્લું લોકેશન મુઝફ્ફરપુરમાં મળ્યું
New Delhi: બાંગ્લાદેશના (Bangaladesh) સાંસદ અનવારુલ અઝીમ અનાર(Anwarul Azim Anar) ભારતમાં ગુમ થયા હોવાની બાબત સામે આવી છે. તેમનું છેલ્લું લોકેશન બિહારના મુઝફ્ફરપુરમાં મળ્યું હતું. જે બાદ સાંસદનો પરિવાર તણાવમાં છે. તેમની પુત્રીએ ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચને મદદ માટે…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી 2024ઃ મહારાષ્ટ્રની 13 બેઠકો પર સવારે 11 વાગ્યા સુધી 15.93 ટકા મતદાન
લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે મહારાષ્ટ્રની 13 બેઠકો પર મતદાન છે. મહારાષ્ટ્રમાં 24,553 મતદાન કેન્દ્રોમાં સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન આજે 20 મે, 2024ના…
- સ્પોર્ટસ
નીતા અંબાણીએ અચાનક લીધો મોટો નિર્ણય, MIમાં માત્ર આ 3 ખેલાડીઓને જ રિટેન કરશે
IPL 2024 માં Mumbai Indiansની સફર ખૂબ જ શરમજનક રહી. IPLની શરૂઆત પહેલા મુંબઈએ રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ પ્રયોગનો કોઈ ફાયદો થયો ન હતો. વર્તમાન સિઝનમાં, મુંબઈએ 14માંથી માત્ર 4 મેચ જીતી…
- આમચી મુંબઈ
Mumbai: આ ગેંગસ્ટરને લાગી રહી છે એન્કાઉન્ટરની બીક, કોર્ટમાં કરી અરજી
Mumbai: 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસનો આરોપી અબુ સાલેમ પોતાના જીવ માટે ડરમાં છે. તેણે આશંકા વ્યક્ત કરી છે કે તળોજા જેલમાંથી અન્ય જેલમાં શિફ્ટ કરવાના બહાને તેનું એન્કાઉન્ટર થઈ શકે છે. આટલું જ નહીં, તેણે અરજી દ્વારા કોર્ટને આવા સ્થળાંતરની…
- ઇન્ટરનેશનલ
જાણો.. Iran ના રાષ્ટ્રપતિ Ebrahim Raisiનું હેલિકોપ્ટર કેવી રીતે થયું હતું ક્રેશ ? કેમ સેવાઇ રહી છે ષડયંત્રની આશંકા
New Delhi: ઈરાનના (Iran)રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને(Ebrahim Raisi) અને વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર 19 મેની મોડી સાંજે ક્રેશ થયું હતું. તેઓ એક ડેમના ઉદ્ઘાટન માટે અઝરબૈજાન ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો…
- નેશનલ
આશ્ચર્યમ! આ શહેરમાં થઈ Laapataa Ladies…. 23 દિવસમાં 14 ફરિયાદ -change heading
Hyderabad : હાલમાં દેશના એક પોલીસ સ્ટેશનમાં ગુમ થવાને લગતી અલગ અલગ એટલી ફરિયાદો નોંધાઈ છે કે તેની ખુબ નોંધ લેવી પડે તેમ છે. ચોંકાવનારી વાત તો એ છે કે એક જ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 23 દિવસોમાં ગુમ થયાની 14…
- આપણું ગુજરાત
સુરેન્દ્રનગરમાં અંધશ્રધ્ધાએ લીધો કુમળા બાળકનો ભોગ : ભૂવાએ ડામ દેતા 3 માસની બાળકીનું મોત
Surendranagar : 21મી સદીના વૈજ્ઞાનિક યુગમાં પણ ઘણી ઘટનાઓ આપનું માથું નીચું કરી આપે છે, આટઆટલા વર્ષઑ પછી પણ સમાજમાં રહેલી અંધશ્રધ્ધાનું જોર એટલું જ છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના (surendranagar) જોરાવરનગરમાં બની હતી કે જ્યાં અંધશ્રધ્ધાએ કુમળી વયના…
- આપણું ગુજરાત
Gujarat માં આગામી ત્રણ દિવસ Heatwave યથાવત રહેશે, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat )સતત બે દિવસથી વધી રહેલી ગરમી હજુ આગામી ત્રણ દિવસ યથાવત રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, જૂનાગઢ, ભાવનગર, વલસાડ અને પોરબંદરમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે. જેને લઈને…