- આમચી મુંબઈ
મુંબઈમાં આ ઠેકાણે બંધ પડ્યા EVM, મતદાતાઓને હાલાકી…
આજે મુંબઈમાં પાંચમા તબક્કાનું લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે અનેક મતદાન કેન્દ્ર પર નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ એક સમસ્યા મુંબઈના પવઈ વિસ્તારમાંથી સામે આવી રહી છે. મુંબઈના પવઈ ખાતે મતદાન કેન્દ્ર પર ઈવીએમ…
- ટોપ ન્યૂઝ
ગુજરાત ATSને મળી સફળતાઃ અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી પકડાયા
Ahmedabad : ગુજરાત એટીએસને આજે એક સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ (Ahemdabad Airport) પરથી ISIS આતંકવાદી સંગઠનના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હોવાની કેન્દ્રીય એજન્સી તરફથી મળેલી વિગતોના આધારે આતંકીઓને ઝડપી…
- સ્પોર્ટસ
ધોની, રોનાલ્ડો વિરાટ પહેરે છે એ ખાસ બેન્ડ હવે તમે પણ ખરીદી શકશો….
વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ અને મોહમ્મદ સિરાઝના હાથમાં વર્લ્ડ કપની મેચ દરમિયાન એક બેન્ડ જોઈ હશે અને આ બેન્ડનું નામ Whoop છે અને આ નામ આપણામાંથી ઘણા લોકો માટે નવું હોઈ શકે છે, પરંતુ ICC World Cup 2023 દરમિયાન…
- ટોપ ન્યૂઝ
લોકસભા ચૂંટણી 2024ઃ મહારાષ્ટ્રની 13 બેઠકો પર બપોરે એક વાગ્યા સુધી 27.78 ટકા મતદાન
લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે મહારાષ્ટ્રની 13 બેઠકો પર મતદાન છે. મહારાષ્ટ્રમાં 24,553 મતદાન કેન્દ્રોમાં સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન આજે 20 મે, 2024ના…
- સ્પોર્ટસ
કભી હાં કભી ના….!, IPLમાંથી નિવૃત્તિ લેવા પર MS ધોનીએ કર્યો મોટો ખુલાસો
IPL 2024માં જ્યારથી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની સફર અટકી ગઈ છે ત્યારથી આ સવાલે વેગ પકડ્યો છે કે શું ધોની આગળ રમશે કે નહીં? શું આ ધોનીની છેલ્લી IPL હતી ? શું હવે ધોની IPLમાં જોવા નહીં મળે? દરેક લોકો…
- આમચી મુંબઈ
12th Result: શિક્ષણ બોર્ડે જાહેર કરી તારીખ, જાણો ક્યારે અને ક્યા જોશો તમારું પરિણામ
Mumbai: MSBSHSE દ્વારા 21 ફેબ્રુઆરીથી માર્ચ 19, 2024 સુધી બારમા ધોરણની પરીક્ષાઓ યોજાઈ હતી. આ પરીક્ષાના પરિણામોની વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમની પ્રતીક્ષા પૂરી થઈ છે અને આવતીકાલે એટલે કે 21મી મેના રોજ મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડના બારમા ધોરણના…
- આમચી મુંબઈ
માલેતુજાર નબીરાએ નશામાં પોર્શ કાર ચલાવી બે એન્જિનિયરનો જીવ લીધો, 15 કલાકમાં જ જામીન મળી ગયા
મહારાષ્ટ્રના પુણેમાં એક સગીરે નશામાં બેફામ કાર ચલાવતા બે એન્જિનિયરોને હડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના સાથીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે કારચાલક નબીરા સામે યરવડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.…
- આમચી મુંબઈ
કોને મત આપવો તે મામલે મસ્જિદોમાં ફતવો? મહાયુતીનો આક્ષેપ
મુંબઈઃ આજે મુંબઈની બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે અને મતદારો સારો પ્રતિસાદ આપી રહ્યા છે ત્યારે મહાયુતીએ આક્ષેપ કર્યો છે કે શહેરની 37 મસ્જિદોમાં શિવસેના ઠાકરે જૂથને મત આપવા માટે ફતવા બહાર પાડવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા…
- ઇન્ટરનેશનલ
બ્રહ્માંડમાં રહસ્યમય ચાદરની તસવીર સામે આવી, Nasa એ ફરી લોકોને અચંબામાં મૂક્યા
New Delhi : બ્રહ્માંડમાં એવી અજીબ પદાર્થો છે જે આજે પણ સામાન્ય લોકો માટે જ નહીં પરંતુ અનુભવી અવકાશ વૈજ્ઞાનિકો માટે પણ કોઈ રહસ્ય ઓછા નથી. અમેરિકન સ્પેસ એજન્સી નાસા (Nasa) તેના હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા બ્રહ્માંડની વધુ એક અનોખી…