- આપણું ગુજરાત
અંતે સ્માર્ટ મીટરના મુદ્દે સરકાર ઝૂકી; હવે સ્માર્ટ મીટરની સાથે લગાવાશે જૂના મીટર
ગાંધીનગર : હાલમાં રાજ્યમાં ગરમીની સાથે સાથે સ્માર્ટ મીટરનો (Smart Meter) મુદ્દો ઉછળ્યો હતો. પરંતુ હવે સ્માર્ટ મીટરને લઈને રાજ્ય સરકારે નમતું મેલવું પડ્યું હતું. સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ વિજમીટરની સાથે જૂના વિજમીટર પણ લગાવવામાં આવશે. સ્માર્ટ મીટરને…
- આમચી મુંબઈ
12th Maharashtra Board Result Declared: બપોરે એક વાગ્યા બાદ અહીં જોઈ શકશે પોતાનું પરિણામ
Mumbai: ગઈકાલે મહારાષ્ટ્ર, મુંબઈ સહિત દેશના 6 રાજ્યમાં પાંચમા તબક્કાનું મતદાન પાર પડ્યું અને આજે 21મી મેના મહારાષ્ટ્ર બોર્ડનું બારમા ધોરણનું પરિણામ (12th Maharashtra Board Result Declared) જાહેર કરવામાં આવ્યું છે. મંગળવારે બપોરે એક વાગ્યાથી વિદ્યાર્થીઓ ઓનલાઇન પોતાનું પરિણામ જોઈ…
- IPL 2024
જો અમદાવાદમાં વરસાદ પડશે તો શું IPL 2024 ક્વોલિફાયર-1 મેચ રિઝર્વ ડે પર યોજાશે ? જાણો શું છે નિયમ
Ahmedabad: હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ (IPL 2024)માં માત્ર ચાર મેચો બાકી છે. જેમાંથી એક ફાઇનલ,એક એલિમિનેટર અને બે ક્વોલિફાયર છે. પ્રથમ ક્વોલિફાયર આજે એટલે કે 21મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો…
- નેશનલ
Loksabha Election 2024 : ભાજપે સાંસદ જયંતસિંહાને કારણ દર્શક નોટિસ પાઠવી, મતદાન નહિ કરવા સહિતના અનેક મુદ્દે ખુલાસો માંગ્યો
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024માં(Loksabha Election 2024) ભારતીય જનતા પાર્ટી (BJP) એ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિંહાને (Jayant Sinha) કારણ દર્શક નોટિસ પાઠવી છે. નોટિસમાં ચૂંટણી પ્રચારમાં ભાગ ન લેવા અને મનીષ જયસ્વાલને હજારીબાગ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર…
- નેશનલ
સંબિત પાત્રાએ માફી માંગી કહ્યું “શ્રી જગન્નાથજી વિશે મેં કરેલી ભૂલથી મારો અંતરાત્મા ખૂબજ દુખી – ભૂલ સુધારવા આગામી 3 દિવસ ઉપવાસ કરીશ
નવી દિલ્હી : ચૂંટણીના પ્રચારમાં ભલભલા ચતુર નેતાઓ પણ ઉત્સાહમાં આવીને મનફાવે તેવા નિવેદનો આપતા હોય છે. પછી જ્યારે તેના પર વિવાદ સર્જાય અને ભૂલનો અહેસાસ થાય એટલે માફી માંગતા હોય છે. પૂરી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાના (Sambit…
- નેશનલ
Pune Porsche accident: આરોપી સગીરના પિતા, બાર મેનેજર, માલિકની ધરપકડ
પુણે રોડ અકસ્માતમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક અને યુવતીને કચડી નાખનાર સગીરના પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સગીરે જે બારમાં પાર્ટી કરી હતી, તે બારના માલિક અને અને મેનેજરની પણ…
- નેશનલ
બિહારમાં મતદાન બાદ સંઘર્ષની સ્થિતિ : ગોળીબારમાં એકનું મોત જ્યારે બેની હાલત ગંભીર; ઈન્ટરનેટ સેવા બંધ
Patna: બિહારના સારણમાં (Saran) સોમવારે પાંચમા તબક્કાના મતદાન બાદ હિંસાના સમાચારો પ્રકાશમાં આવ્યા હતા. જ્યારે મતદાનના બીજા દિવસે મગળવાર સવારે પણ ભાજપ અને આરજેડી કાર્યકર્તાઓની વચ્ચે થયેલી હિંસક સંઘર્ષમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓની હાલત હજુ…
- આમચી મુંબઈ
અમીરાતની ફ્લાઈટે ટક્કર મારતા 36 ફ્લેમિંગોનાં મોત
મુંબઇઃ સોમવારે રાત્રે મુંબઈના ઘાટકોપરમાં પંતનગરના લક્ષ્મી નગર વિસ્તારમાં અમીરાતની ફ્લાઈટની ટક્કરથી 36 ફ્લેમિંગોના મોત થયા હતા. મુંબઈ એરપોર્ટના એક સ્ત્રોતે જણાવ્યું હતું કે અમીરાતની EK-508 ફ્લાઈટે રાત્રે 9.18 વાગ્યે ઉતરાણ સમયે પક્ષી અથડાયાની જાણ કરી હતી. જોકે, ફ્લાઇટ મુંબઈ…
- નેશનલ
Jammu Kashmir ને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું છે, અમે તેની પર અડગ છીએ : PM મોદી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) જણાવ્યું છે કે તેમની સરકારે જમ્મુ અને કાશ્મીરને(Jammu Kashmir) પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું ‘પવિત્ર વચન’ આપ્યું છે અને તેને વળગી રહીશું. તેમણે કહ્યું કે કેન્દ્ર આ સંબંધમાં યોગ્ય પરિસ્થિતિઓ બનાવવા માટે…
- નેશનલ
Loksabha Election 2024 : પાંચમા તબક્કામાં મતદાનના આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા, જાણો કયા કેટલું મતદાન થયું
નવી દિલ્હી : ભારતમાં લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024) હવે થોડા દિવસોમાં સમાપ્ત થશે. જેમાં સોમવાર 20 મે ના રોજ પાંચમા તબક્કાનું મતદાન(Voting) થયું હતું. આ તબક્કામાં દેશના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 બેઠકો પર મતદાન થયું છે.…