- મનોરંજન
દિવસની શરૂઆત કેવી રીતે કરશો, જાણો શહેનાઝ ગિલ પાસે
દરેક અભિનેતા અને અભિનેત્રીઓ સ્ટ્રીક્ટ ડાયેટનું પાલન કરતા હોય છે અને પોતાની ફિટનેસ જાળવી રાખતા હોય છે. બોલિવૂડ અભિનેત્રી શહેનાઝ ગિલ તેના વજન ઘટાડવા અને ફિટનેસ માટે પણ જાણીતી છે. શહેનાઝ ગિલ શું ખાય છે, પોતાને કેવી રીતે ફિટ રાખે…
- આમચી મુંબઈ
Ghatkopar Hoarding Tragedy: હવે આ ટીમ કરશે ઘટનાની તપાસ, વધુ એકનું મૃત્યુ થતાં મૃત્યુઆંક થયો 17…
મુંબઈઃ મુંબઈમાં ઘાટકોપર ખાતે થયેલી હોર્ડિંગ દુર્ઘટનાને (Ghatkopar Hoarding Tragedy)લઈને મહત્વની માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ દુર્ઘટના મૃત્યુઆંક વધીને હવે 17 થઈ ગયો છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને હવે આ ઘટનાની તપાસ કરવા માટે…
- સ્પોર્ટસ
Paris Olympics 2024: હરિયાણાની આ દીકરીઓ પેરિસ ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવશે! ઓલિમ્પિકમાં ક્વોલિફાય
નવી દિલ્હી: હરિયાણાના રેસલર્સ (Wrestlers from Haryana) આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતને ગૌરવ અપવવામાં હંમેશા આગળ રહ્યા છે. આ વર્ષે જુલાઈમાં ફ્રાન્સના પેરીસમાં ઓલમ્પિક(Paris Olympic) રમાવાનો છે, જેના માટે હરિયાણાના રેસલર્સ તૈયારીઓ કરી રહ્યા છે. હરિયાણાના વિનેશ ફોગાટ, અંશુ મલિક, નિશા દહિયા…
- આપણું ગુજરાત
સાંઢીયો પુલ બંધ થતા ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સાબિત થશે
ઘણા સમયથી રાજકોટ ખાતે સાંઢીયા પુલની નવનિર્માણ ની વાત મીડિયામાં ચર્ચા રહી છે અંતે આજે કામગીરી શરૂ થઈ ગઈ છે ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ એ પણ આજે એ જ જણાવ્યું…
- આપણું ગુજરાત
Surat માંથી નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, 9 લાખના દરની નોટો જપ્ત
અમદાવાદ : ગુજરાતના સુરતના(Surat) નકલી ચલણી નોટ(Fake Currency Notes) છાપવાનું કારખાનું ઝડપાયું છે. જેમાં મળતી માહિતી મુજબ એસઓજીએ લીંબાયત વિસ્તારમાંથી આ કારખાનું પકડ્યું છે. જેમાં અખબાર છાપવાની આડમાં ડુપ્લીકેટ નોટ છાપવામાં આવતી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે આ…
- નેશનલ
સગીરે જઘન્ય અપરાધ કર્યો હોય તો જામીન ન આપી શકાય, સુપ્રીમ કોર્ટે આપ્યો અપવાદરૂપ ચુકાદો
નવી દિલ્હી: પુણે પોર્શ અકસ્માત કેસ(Pune Porche accident)માં આરોપી સગીર વયનો હોવાથી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ(JJB)એ તેને નિબંધ લખવા જેવી સામાન્ય સજા આપીને છોડી દેતા લોકોમાં રોષનો માહોલ છે. એવામાં સુપ્રીમ કોર્ટ(Supreme court)એ એક જઘન્ય અપરાધના સગીર વયના આરોપીની જામીન અરજી…
- નેશનલ
લગ્ન સમારંભોમાં આવા પાન ખાવાથી ચેતજો… છોકરીના પેટમાં પડી ગયું કાણું
તાજેતરમાં બેંગ્લોરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બાર વર્ષની છોકરીને વેડિંગ રિસેપ્શન માટે સીધી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. છોકરીએ રિસેપ્શનમાં ટ્રેન્ડી સ્મોકી પાન ખાધું હતું. તેના થોડા સમય બાદ તેના પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો…
- નેશનલ
ભોજપુરી સ્ટાર Pawan Singhની ભાજપમાંથી હકાલપટ્ટી, પીએમ મોદીની બિહારમાં રેલી પૂર્વે મોટી કાર્યવાહી
New Delhi: ભાજપે(BJP) બિહારની કારાકાટ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભોજપુરી સ્ટાર પવન સિંહને(Pawan Singh) પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે. પવન સિંહ એનડીએ (NDA)ના સત્તાવાર ઉમેદવાર સામે સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કારાકાટમાં વડાપ્રધાન…
- આમચી મુંબઈ
અરે વાહ! માત્ર 5 કલાકમાં પહોંચાશે મુંબઈથી ગોવા
દર વર્ષે ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન મુંબઈ-ગોવા હાઈવેનું કામ ચર્ચામાં રહેતું હોય છે. આ હાઇવેનું કામ જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. વર્ષોથી પેન્ડિંગ રહેલો મુંબઈ-ગોવા હાઈવે પૂરો થવાથી કોંકણના લોકોને મોટી રાહત મળશે, આવી ખુશખબરી કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ…