- સ્પોર્ટસ
Happy Birthday: એક ઑવરમાં છ છક્કા, 113 મિનિટમાં ડબલ સેન્ચ્યુરી અને 31 વર્ષે ક્રિકેટને અલવિદા
ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી આજે પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શાનદાર જીવન જીવવા માટે પ્રખ્યાત શાસ્ત્રી માત્ર ક્રિકેટના મેદાન પર જ નહીં પરંતુ પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહ્યા છે.ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક શાસ્ત્રીનો જન્મ 1962માં…
- સ્પોર્ટસ
IPL 2024 ફાઇનલમાં KKR ચેમ્પિયન બન્યા બાદ કહીં ખુશી કહીં ગમ ગંભીર-શાહરુખે ડાન્સ કર્યો, કાવ્યા મારન રડી પડ્યા
IPL 2024 સીઝનની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું હતું. ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર અને માલિક શાહરૂખ ખાન મેદાનમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની માલિક…
- નેશનલ
અરવિંદ કેજરીવાલે આ કારણોને આગળ ધરીને વચગાળાના જામીનમાં માંગ્યો આટલા દિવસનો વધારો ….
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) કથિત લિકર પોલિસી કેસમાં હાલમાં જ વચગાળાના જામીન પર છૂટયા છે. તેની જામીન મુદત પૂર્ણ થાય તે પહેલા જ પોતાની વચગાળાની જામીન દિવસમાં વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિ કાંડ: છ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ગુજરાતમાં હાહાકાર મચાવી દેનારા રાજકોટ ગેમ ઝોન અગિંકાંડમાં સરકારે જવાબદારો સામે પોલીસ ફરીયાદ નોંધાવ્યા બાદ સીટની તપાસ શરૂ થતાની સાથે જ રાજકોટનાં છ અધિકારીઓને તત્કાળ અસરથી ફરજ મોકૂફ કરવાનો હુકમ આજે સોમવારે કર્યો છે. •મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર…
- આપણું ગુજરાત
Rajkot ગેમ ઝોન અગ્નિકાંડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, વેલ્ડિંગના તણખા પડતાં લાગી આગ
અમદાવાદ : ગુજરાતના રાજકોટમાં(Rajkot) ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં ચાર બાળકો સહિત 28 લોકોના સત્તાવાર મોત થયાના બે દિવસ બાદ CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે વેલ્ડિંગ કરતી વખતે આગ કેવી રીતે લાગી અને પછી ફેલાઈ…
- આપણું ગુજરાત
શું AMCને હતી જાનહાનિની રાહ ? સરકારના આદેશ બાદ ગેમઝોનની તપાસમાં સામે આવી ઘણી અનિયમિતતા
અમદાવાદ : રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલ ગોઝારી દુર્ઘટના બાદ હવે ઘોર નિંદ્રામાં પોઢેલું તંત્ર સફાળું જાગ્યું છે. આટઆટલી દુર્ઘટનાઓ સર્જાવા છતાં પણ સુરક્ષાના નામે ધાંધિયા ચલાવવામાં આવતા હતા. રાજકોટની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ ગેમઝોનમાં તપાસના આદેશ આપ્યા છે.…
- નેશનલ
Cyclone Remal એ મચાવી તબાહી, 1 વ્યક્તિનું મોત, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે મોટાપાયે નુકશાન
નવી દિલ્હી : બંગાળની ખાડીમાં ઉત્પન થયેલું ચક્રવાત રેમલ (Cyclone Remal) રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું હતું. ભારતીય હવામાન વિભાગે(IMD) કહ્યું છે કે જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટક્યું ત્યારે પવનની ઝડપ 110-120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ…
- સ્પોર્ટસ
Virat Kohli વિશે Vijay Mallyaએ મંતવ્ય આપ્યા એટલે ક્રિકેટફૅન્સે પૂછી લીધું, ‘તમે પાછા આવવાના છો કે નહીં, એ કહોને!’
બેન્ગલૂરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2008માં શરૂઆત થઈ એ પહેલાં જે પહેલું પ્લેયર્સ-ઑક્શન યોજાયું હતું એમાં વિરાટ કોહલીને પોતે કંઈ પણ કરીને ખરીદી લીધો હતો અને એ સ્માર્ટ-બાય વિશે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)ના ભૂતપૂર્વ માલિક અને કરોડો રૂપિયાના સ્કૅમના મામલે…
- નેશનલ
Swati Maliwal Assault Case: શશિ થરૂરને શરમ આવવી જોઈએ! હરદીપ પુરીએ આવું કેમ કહ્યું
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન નિવાસમાં આમ આદમી પાર્ટી(AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે કથિત રીતે થયેલી મારપીટના મામલે દિલ્હી ઉપરાંત દેશભરનું રાજકરણ ગરમાયું છે. એક તરફ આમ આદમી પાર્ટી આ મામલાને ભાજપનું કાવતરું ગણાવી રહી છે. બીજી તરફ…
- Uncategorized
SSC Result: આ દિવસે આવશે SSCનું રિઝલ્ટ, બોર્ડના અધ્યક્ષે આપી મહત્ત્વની માહિતી…
મુંબઈઃ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન (Maharashtra State Board of Secondary & Higher Secondary Education) દ્વારા ગઈકાલે 12મા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી જ લોકોને એવો પ્રશ્ન પડી રહ્યો હતો કે આખરે 10મા ધોરણનું…