- Uncategorized
Health: શું આ એક વસ્તુ ખાવાથી કન્ટ્રોલમાં રહે છે Blood Sugar Level?
આહાર એ સ્વાસ્થ્ય પર અસર કરતું સૌથી મોટું પરિબળ છે. ખાસ કરીને જે લોકો lifestyle Diseaseથી પીડાતા હોય તેમની માટે તેમની જીવનશૈલી જ સૌથી મોટો ઈલાજ હોય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ ધ્યાન આપવું પડે છે. આહારમાં તમે જે પણ…
- નેશનલ
Swati Maliwal પાસે સીએમને મળવા કોઇ એપોઈન્ટમેન્ટ ન હતી, બિભવના વકીલની કોર્ટમા દલીલ
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal)સાથે મારપીટના કેસમાં આરોપી બિભવ કુમારની જામીન અરજી અંગે તીસ હજારી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે બિભવ કુમારના વકીલ એન હરિહરને કોર્ટને કહ્યું કે આ અરજી સુનાવણી માટે…
- નેશનલ
પુત્રજન્મથી લઈને ઘરે ઉજાણીનો માહોલ અને તેવા સમયે આવ્યા માઠા સમાચાર ….
નવી દિલ્હી : શનિવારે રાજકોટમાં ગેમઝોનમાં (Rajkot TRP Game zone) આગ લાગવાની દુર્ઘટનામાં અનેક લોકો સહિત નાના બાળકોના મોત થયા છે. ત્યારે તે જ રાતે દિલ્હીમાં બેબીકેર સેન્ટરમાં (Baby care center) શનિવારે રાતે ભીષણ આગ લાગી હતી , જેમાં 7…
- નેશનલ
અમિત શાહે કરી ભવિષ્યવાણીઃ કહ્યું- 1લી જૂને કેજરીવાલ જશે જેલમાં અને 6 જૂને રાહુલ ગાંધી….
લુધિયાણાઃ લોકસભા ચૂંટણી 2024 અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 1 જૂનના રોજ છેલ્લા તબક્કાના મતદાન સાથે ચૂંટણી પૂર્ણ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે રવિવારે પંજાબના લુધિયાણા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સીએમ કેજરીવાલ અને કોંગ્રેસ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર બોર્ડ 10મા (SSC)નું 95.81% પરિણામ આવ્યું, પરિણામ નીચે આપેલી લિંક પર બપોરે એક વાગે તપાસો
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશને લાંબી રાહ જોયા બાદ 27 મે, 2024ના રોજ 10માનું પરિણામ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર બોર્ડ 12માનું પરિણામ 21મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ MSBSHSE મહારાષ્ટ્ર બોર્ડ 10માનું પરિણામ સત્તાવાર…
- ઇન્ટરનેશનલ
Nasa એ પૃથ્વી અને શુક્રની વચ્ચે વધુ એક ગ્રહની શોધ કરી, જાણો શું ત્યાં પણ છે માનવ વસવાટ ?
વોશિંગ્ટનઃ અમેરિકાન સ્પેસ એજન્સી નાસાના(NASA) વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને શુક્રની વચ્ચે વધુ એક ગ્રહની શોધ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. નાસાના TESS ટેલીસ્કોપથી ખગોળ શાસ્ત્રીઓની બે ટીમોએ અન્ય કેટલીક સુવિધાઓના અવલોકનોનો અભ્યાસ કરી પૃથ્વી અને શુક્રની વચ્ચે 40 પ્રકાશ વર્ષ…
- નેશનલ
Jawaharlal Naheru death anniversy: એક સમયે જ્યારે ડાકૂઓએ તેમને ઘેરી લીધા હતા ત્યારે…
આજે જવાહરલાલ નેહરુ (Pandit Jawaharlal Naheru)ની પુણ્યતિથિ છે. આધુનિક ભારતના શિલ્પી (Architect of modern India)તરીકે જાણીતા વર્ષ 1964માં આ દિવસે જવાહરલાલ નેહરુનું અવસાન થયું હતું. નહેરુ સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. આજે એક એવો કિસ્સા વિશે વાત કરીએ…
- IPL 2024
કોનું દિલ તોડશે ગૌતમ ગંભીર, ભારત કે KKR? શાહરૂખ ખાને તો આપી દીધો ‘બ્લેન્ક ચેક’
મુંબઇઃ IPL 2024ની ફાઇનલમાં KKR જીતી ગયું છે. 10 વર્ષ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે ગૌતમ ગંભીર અને શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ જીતથી અભિનેતા શાહરૂખ ખાન બહુ જ ખુશ છે અને જો રિપોર્ટ્સનું…
- નેશનલ
પૂણે પોર્શ અકસ્માત: ટીન ડ્રાઈવરના બ્લડ સેમ્પલમાં છેડછાડ કરવા બદલ 2 ડૉક્ટરોની ધરપકડ
પૂણેઃ પૂણે પોર્શ ક્રેશ કેસમાં પોલીસ દ્વારા મોટીકાર્યવાહી કરવામાં આવી છે. પુરાવા સાથે ચેડા કરવાના આરોપમાં ડૉક્ટર અને ફોરેન્સિક વિભાગના વડાની ધરપકડ કરવામાં આવી છે, એમ પૂણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે સોમવારે જણાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બ્લડ…
- નેશનલ
ગુજરાતની OBC યાદીમાં મુસ્લિમો જાતિઓના નામ સાથે તેજસ્વી યાદવે પીએમ મોદી પર ઉઠાવ્યા સવાલ
પટના : બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે (Tejashwi Yadav) ગુજરાતના(Gujarat) અન્ય પછાત વર્ગ (OBC)ની યાદીમાં સામેલ 25 મુસ્લિમ જાતિઓની યાદી દર્શાવીને મુસ્લિમ અનામતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા છે. સોમવારે સવારે…