- નેશનલ
છેલ્લા પાંચ વર્ષમાં સાંસદો થયા માલામાલ, ફરીથી ચૂંટણી લડી રહેલા સાંસદોની સંપતિમાં આટલો વધારો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના છેલ્લા તબક્કાનું મતદાન 1 જુનના રોજ થવાનું છે, હાલ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ઉમેદવારો અંગે રીસર્ચ કરી સતત અહેવાલો બહાર પડતી રહી…
- નેશનલ
Monsoon 2024 Update : દેશમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ; કેરળમાં પડી રહ્યો છે સારો વરસાદ
નવી દિલ્હી : કેરળમાં ચોમાસાની એન્ટ્રી (Entry of Monsoon in Kerala) થઈ ચૂકી છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્ય ચોમાસું કેરળમાં પ્રવેશી ચૂક્યું છે. હાલ કેરળમાં સારો વરસાદ પડી રહ્યો છે. વરસાદની સાથે ઘણા રાજ્યોમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની છે.…
- ઇન્ટરનેશનલ
“ત્યારે તમારી નજર ક્યાં હતી…”, રફાહ નરસંહાર બાદ ઇઝરાયલનો લૂલો બચાવ
તેલ અવિવ: હામાસના આતંકવાદીઓ સામે કાર્યાવાહીની આડમાં ઇઝરાયલ(Israel) છેલ્લા સાત મહિનાથી ગાઝામાં નિર્દોષ પલેસ્ટીનીયન નાગરીકોનો નરસંહાર(Gaza Genocide) કરી રહ્યું છે, ગાઝાના ઉત્તર અને મધ્ય ભાગને તબાહ કર્યા બાદ હવે ઇઝરાયલ દક્ષિણ ગાઝાના રફાહની શરણાર્થી શિબિરો (Rafah Refugee camp) પર હવાઈ…
- ટોપ ન્યૂઝ
Delhiમાં ગરમીએ તોડ્યા તમામ Record, જાણો Capital કેટલું તપ્યું?
નવી દિલ્હીઃ દિલ્હી (Delhi)માં ગરમીએ તમામ રેકોર્ડ બ્રેક કરી નાખ્યા છે, જ્યારે તાપમાનનો પારો બાવન ડિગ્રીની નજીક પહોંચ્યો છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર પાટનગર (Capital Delhi) નજીક મંગેશપુરમાં તાપમાનનો પારો 52.3 ડિગ્રીએ પહોંચ્યો છે.દિલ્હી નજીકના વિસ્તાર મંગેશપુરમાં બપોરે અઢી વાગ્યાના…
- મહારાષ્ટ્ર
માલેગાંવમાં ભૂતપૂર્વ મેયર અબ્દુલ શેખ પર ગોળીબાર: બે આરોપી પકડાયા
નાશિક: માલેગાંવના ભૂતપૂર્વ મેયર અને ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના પદાધિકારી અબ્દુલ મલિક યુનુસ ઇસા શેખ પર ગોળીબારના કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.જમીનના સોદાને લઇ ઑલ્ડ આગ્રા રોડ પર રવિવારે મધરાતે 1.15 વાગ્યે આ ઘટના બની હતી. અબ્દુલ…
- નેશનલ
ત્રણ દિવસ બાદ પાંચ મોટા ગ્રહો કરશે હિલચાલ, 30 દિવસ એશો-આરામભર્યું જીવન જીવશે આ રાશિના લોકો…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને જૂનમાં એક સાથે પાંચ મોટા મોટા ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે જેને કારણે અને અમુક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ…
- નેશનલ
ચૂંટણી સભા સંબોધવા ચંડીગઢ ગયેલા અશોક ગેહલોત કેમ અચાનક જયપુર પાછા ફર્યા ?
ચંદીગઢ : રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોતને (ashok gehlot) અચાનક સ્લીપ ડિસ્ક સબંધીત સમસ્યાથી પીડાતા પંજાબમાં તેમણે ચૂંટણી કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો. તેઓ બુધવારે ચંડીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. આ સાથે જ તેઓ કોંગ્રેસ ઉમેદવાર વિજય…
- નેશનલ
10 ફૂટના મગરે રેલિંગ પર ચઢવાનો પ્રયાસ કર્યો પછી…..
તમારી પાસે અચાનક 10 ફૂટ લાંબો મગર આવી જાય તો શું થાય? આ સવાલ પૂછવાનું કારણ એટલું જ કે હાલમાં જ ઉત્તર પ્રદેશમાં આવી ઘટના જોવા મળી હતી. ઉત્તર પ્રદેશના એક શહેરમાં બુધવારે દસ ફૂટનો મગર કેનાલમાંથી બહાર નીકળીને નજીકના…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ બાબતે SITએ કહ્યું “કાટમાળ હટાવવાનો આશય તોડીને નાશ કરવાનો નહતો પરંતુ….
રાજકોટ : 25 મે ના રોજ રાજકોટમાં સર્જાયેલ ગેમઝોન અગ્નિકાંડને (Rajkot Gamezone Fire) લઈને સરકાર દ્વારા તપાસ માટે નિમાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે (SIT) રાજ્ય સરકારને પોતાનો પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. આ મામલે આજે ગાંધીનગરમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં…