- નેશનલ
Loksabha Election Result 2024 પૂર્વે પીએમ મોદીએ યોજી બેઠક, વિપક્ષે કર્યા પ્રહાર
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણી 2024 સમાપ્ત થઈ ગઈ છે. 4 મેના રોજ લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થવાનું છે. (Loksabha Election Result 2024) દોઢ મહિનાથી વધુ સમય સુધી ચાલેલી ચૂંટણીના સાત તબક્કામાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં…
- આમચી મુંબઈ
Mumbai Local પહેલા જ દિવસે ઠપ્પઃ પ્રવાસીઓને ભારે હાલાકી
મુંબઈઃ ત્રણ દિવસથી મેગા બ્લોકને લીધે લોકલ ટ્રેનના ધાંધિયા સહન કરતા મુંબઈગરોને બ્લોક પૂરો થયો હોવા છતાં રાહત નથી. અઠવાડિયાના પહેલા દિવસે જ લોકલ ટ્રેનસેવાના ઠેકાણા ન હોવાથી પ્રવાસીઓએ ભારે હાલાકી ભોગવી હતી.મધ્ય રેલવે પર મેગા જમ્બો બ્લોક પૂરો થયો…
- નેશનલ
Pakistan સરહદ પર રચી રહ્યું છે મોટું ષડયંત્ર, ઘૂસણખોરીની ફિરાકમાં 70 આતંકીઓ, ડીજીપીની ચેતવણી
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાન(Pakistan)મોટું ષડયંત્ર રચી રહ્યું છે. જેમાં 70 આતંકીઓ(Terrorist) ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમાં હોવાની માહિતી સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક રશ્મિ રંજન સ્વૈને જણાવ્યું હતું કે 70 આતંકવાદીઓ નિયંત્રણ રેખા (LOC) પર સ્થિત લૉન્ચ પેડ…
- નેશનલ
Exit Polls: Rahul Gandhiએ કેમ કહ્યું મુસેવાલાનું ગીત સાંભળો?
નવી દિલ્હીઃ વર્ષ 2024ની લોકસભાની (Loksabha election-2024) ચૂંટણી લગભગ દોઢેક મહિનાના સાત તબક્કા બાદ પૂરી થઈ છે. ચૂંટણી પૂરી થતાં જ એક્ઝિટ પૉલ્સ (Exit Polls)માં લોકોને બહુ રસ હોય છે અને લોકો આ જાણે સાચુ પરિણામ હોય તેમ જ તેને…
- નેશનલ
Arunachal Pradesh માં ભાજપ 44 ને પાર, પ્રચંડ બહુમતીથી બનાવશે સરકાર
નવી દિલ્હી : અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) ફરી એકવાર ભાજપની(BJP) સરકાર બનવા જઈ રહી છે. વિધાનસભા ચૂંટણીમાં અરુણાચલની 60 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. 60 બેઠકોમાંથી ભાજપે 44 બેઠકો જીતી છે જ્યારે તે 2 બેઠકો પર આગળ ચાલી રહી…
- આપણું ગુજરાત
Gujarat ના મોરબીમાં યુવાનને ચોરીની આશંકાએ માર માર્યો, પોલીસે ફરિયાદ દાખલ કરી
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)મોરબીમાં દલિત યુવાનને ચોરીની આશંકાને પગલે માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. જેમાં પોલીસ ફરિયાદ મુજબ એસ્ટીલા સિરામીક કારખાનામાં કામ કરવા ગયેલા યુવાનને કારખાનાના માસ્તર અને બે અજાણ્યા યુવાને માર મારવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ઘટનાની વિગત…
- નેશનલ
આનંદો! આ રૂટ પર શરૂ થવા જઈ રહી છે વંદે ભારત મેટ્રો જાણો સંપૂર્ણ માહિતી
દેશની સૌથી લોકપ્રિય ટ્રેન વંદે ભારતના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે ભારતીય રેલવે 200 km ની રેન્જમાં આવતા મહત્વના સ્ટેશનો વચ્ચે વંદે ભારત મેટ્રો સેવા શરૂ કરવા જઈ રહી છે. એમ જાણવા મળ્યું છે કે રેલવે 8 થી…
- આમચી મુંબઈ
Bomb threat: વિસ્તારા ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી, મુંબઈ એરપોર્ટ પર ફૂલ સ્કેલ ઈમરજન્સી જાહેર કરાઈ
મુંબઈ: છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતના વિવિધ શહેરોની શાળા અને હોસ્પિટલોમાં બોમ્બ બ્લાસ્ટની ખોટી ઘમકીઓ(Bomb blast threat) મળી રહી છે, એવામાં છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. આજે પેરિસ ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટથી ઉપડેલી વિસ્તારા(Vistara)ની ફ્લાઇટમાં…