- નેશનલ
Jammu Kashmir ના કઠુઆમાં નિવૃત્ત ડીએસપીના ઘરમાં આગ લાગી, છ લોકોના કરૂણ મોત
કઠુઆ : જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir)કઠુઆમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં બુધવારે કઠુઆના શિવનગર વિસ્તારમાં એક નિવૃત્ત ડીએસપીના ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં આગ લાગતાં ઘરની અંદર સૂઈ રહેલા છ લોકોના કરૂણ મોત થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોના મોત…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ પૂર્વે જ Donald Trumpએ કર્યો ભારતની મુશ્કેલીમાં વધારો,કહી આ વાત
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેતા પૂર્વે જ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump)ભારતની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. તેમણે ભારત પર પારસ્પરિક ટેક્સ લાદવાની ધમકી આપી છે. એટલે કે ભારત અમેરિકન ઉત્પાદનો પર જેટલો ટેક્સ લાદશે તેટલો જ ટેક્સ અમેરિકા…
- આપણું ગુજરાત
Gujarat માં સિરિયલ કિલર કથિત ભૂવાની પત્ની અને ભત્રીજાની મદદગારીના ગુનામાં ધરપકડ
અમદાવાદ: ગુજરાતના(Gujarat)મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના વતની અને અમદાવાદ રહેતા તાંત્રિક ભુવા નવલસિંહે તેની પ્રેમિકા નગમાની લાશના કટકા કરી વાંકાનેરના ધમલપર ગામ નજીક લાશને દાટી દેવાના કિસ્સામાં વાંકાનેર પોલીસે મદદ કરનાર તાંત્રિકની પત્ની અને ભાણેજની ધરપકડ કરી છે. લાશના ટુકડા વાંકાનેરના ધમલપર…
- નેશનલ
Delhi માં ઠંડી અને ધુમ્મસનું પ્રમાણ વધ્યું, ઝેરીલી બની હવા
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી(Delhi)ઠંડી , ધુમ્મસ અને ભારે વાયુ પ્રદૂષણની શિકાર બની છે. જેમાં તીવ્ર ઠંડીની વચ્ચે દિલ્હીની હવા ઝેરી બની રહી છે. ફરી એકવાર પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચ્યું છે. સવારે 7 વાગ્યા સુધીના ડેટા અનુસાર, દિલ્હીમાં…
- આમચી મુંબઈ
મોબાઈલ બન્યા દુશ્મનઃ માતાએ ઠપકો આપતા સગીરાએ ભર્યું અંતિમ પગલું
મુંબઈઃ મોબાઈલ ફોનમાં રચીપચી રહેતી સગીર પુત્રીને માતાએ ઠપકો આપતાં તે ઘર છોડી ગઈ હોવાની ઘટના ડોમ્બિવલીમાં બની હતી. જોકે નવ દિવસ પછી સગીરાનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો હતો. વિષ્ણુનગર પોલીસના જણાવ્યા મુજબ પંદર વર્ષની સગીરા પરિવાર સાથે ડોમ્બિવલી વિસ્તારમાં…
- તરોતાઝા
આરોગ્ય પ્લસઃ શરીરની કામગીરી ખોરવી નાખે જિદ્દી કબજિયાત
આજે દુનિયાના મોટા ભાગના લોકો કબજિયાતના રોગથી પીડાય છે. ૬૦% પુરુષો અને ૮૦% સ્ત્રીઓને ઓછા-વત્તા અંશે કબજિયાતની તકલીફ હોય છે, પરંતુ મોટા ભાગના દર્દીઓ ‘પોતાને કબજિયાત છે’ તેવું સ્વીકારવા જ તૈયાર હોતા નથી. આ લોકો કબજિયાતને સામાન્ય રોગ સમજીને હળવાશથી…
- નેશનલ
ફેડરલની બેઠક પૂર્વે વૈશ્વિક સોનામાં ટકેલું વલણ, સ્થાનિકમાં રૂ. 324નો ઘટાડો, ચાંદી રૂ. 514 ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વની આવતીકાલે સમાપન થનારી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ વર્ષ 2025માં કેવી નાણાનીતિ અપનાવશે તેનાં અણસાર પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે…
- તરોતાઝા
નિવૃત્ત વ્યક્તિનાં મન કેવા કેવા કરે છે ખેલ…
નિવૃત્ત થયા પછી રમેશભાઈ શાહ નિયમિતપણે મિત્રો, સંબંધીઓ અને પાડોશીઓને મદદરૂપ થઈ રહ્યા છે. લોકોએ શોપિંગ પર જવું હોય, ડૉક્ટર પાસે જવું હોય કે બીજું કંઈ કામ હોય ત્યારે બધાને એ પોતાની કારમાં ડ્રોપ કરી દે. આટલું જ નહીં, વૃદ્ધોની…