- આમચી મુંબઈ
Loksabha Election Results: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના એંધાણ, જાણો મોટી અપડેટ
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ છે, જ્યારે તેની અસર દિલ્હી સુધી થઈ શકે તો નવાઈ નહીં. લોકસભાની ચૂંટણીમાં મહાયુતિનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. ખરાબ પ્રદર્શનની જવાબદારી ઉપાડીને નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર…
- નેશનલ
Narendra Modiના ચરણસ્પર્શ કર્યા નીતીશ કુમારે, Video Viral
નવી દિલ્હીઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે (Bihar CM Nitish Kumar) આજે સંસદીય દળની બેઠકને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે જનતા દળ (યુનાઈડેટ) દ્વારા સંપૂર્ણ બહુમતીથી નરેન્દ્ર મોદીને સમર્થન આપી રહી છે. નીતીશ કુમાર ભાષણ આપ્યા પછી મંચ પર…
- ઇન્ટરનેશનલ
રશિયામાં 5 ભારતીય મેડિકલ સ્ટુડન્ટ નદીમાં ડૂબ્યાં, 4ના મોત 1 નો બચાવ
મોસ્કો: રશિયામાં મેડીકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીય મૂળના ચાર વિદ્યાર્થીઓ(Indian medical students in Russia)નું સેન્ટ પીટર્સબર્ગ(St. Petersburg) નજીક નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે, શુક્રવારે રશિયામાં ભારતીય મિશને આ ઘટના પુષ્ટિ કરી હતી. ભારતીય મિશને જણાવ્યું કે તેઓ મૃતદેહોને શક્ય…
- નેશનલ
Amit Shah – Devendra Fadnavis Meeting: નારાજગી નહીં પણ આ કારણે રાજીનામું આપું છું…
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી-2024ના પરિણામ (Loksabha Election Result-2024) જાહેર થયા અને મહારાષ્ટ્રમાં મહાયુતિને જોરદાર ફટકો પડ્યો હતો. પરંતુ રાજ્યના રાજકારણમાં એ સમયે ભૂકંપ આવ્યો જ્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Dy.CM Devendra Fadanvis)એ મને મારી જવાબદારીમાંથી મુક્ત કરો એવું…
- નેશનલ
Rahul Gandhi ને માનહાનિના કેસમાં જામીન મળ્યા, જાણો શું છે સમગ્ર મામલો
બેંગલુરુ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને(Rahul Gandhi) કર્ણાટકની વિશેષ અદાલતે માનહાનિના કેસમાં જામીન આપ્યા છે. કર્ણાટક ભાજપના MLC કેશવ પ્રસાદે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ સંબંધમાં રાહુલ ગાંધી શુક્રવારે કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ…
- મનોરંજન
અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ રાધિકા મર્ચન્ટના સિન્ડ્રેલા લૂકના દિવાના થયા લોકો
ધનકુબેર મુકેશ અને નીતા અંબાણીએ તાજેતરમાં જ તેમના પુત્ર અનંતનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું હતું. ક્રૂઝ પાર્ટી બાદ પોર્ટોફિનોના મનોહર ઇટાલિયન ફિશિંગ વિલેજમાં સેલિબ્રેશન યોજાયું હતું. આ પાર્ટીમાં અંબાણી પરિવારની ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચન્ટના વિન્ટેજ સિન્ડ્રેલા લુક પર લોકો ઓવારી…
- આપણું ગુજરાત
Gujarat ના આણંદમાં મહિસાગર નદીમાં ડૂબી જવાથી ચાર લોકોના મૃત્યુ
અમદાવાદ : ગુજરાતના(Gujarat) આણંદ જિલ્લામાં મહિસાગર નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ થયા છે.આ લોકો નદીમાં નહાવા ગયા હતા. ત્યારે પરિવારનો એક સભ્ય પાણીમાં ડૂબવા લાગ્યો અને તેને બચાવવા માટે પ્રયાસ કર્યા હતા. આણંદ જિલ્લા પોલીસના જણાવ્યા…
- સ્પોર્ટસ
T20 World Cup: પાકિસ્તાનને પછડાટ અપાવનાર અમેરિકાના સૌરભ નેત્રાવલકર વિશે આ જાણો છો?
ડલાસ/મુંબઈ: 32 વર્ષની ઉંમરના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકરે ગુરુવારે રાત્રે ટી-20 વર્લ્ડ કપની રોમાંચક મેચમાં કમાલનું પર્ફોર્મ કર્યું હતું.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરીઅર બનાવવા મુંબઈથી અમેરિકા ગયેલા નેત્રાવલકરે ગુરુવારે પાકિસ્તાન સામેની મુખ્ય મેચમાં ફક્ત 18 રનમાં મોહમ્મદ રિઝવાન (9 રન) અને…
- નેશનલ
મોદી સરકાર 3.0ની ફોર્મ્યુલા નક્કી, જાણો JDU-TDP નાની પાર્ટીઓને પણ મળશે મોકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છેલ્લી બે સરકારોમાં પણ એનડીએના સહયોગીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, પરંતુ તે વખતે મંત્રીઓની સંખ્યા ઓછી રહી હતી. આ વખતે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નથી. તેથી એવી અટકળો છે કે નવી રચાયેલી NDA સરકારમાં મંત્રીઓની સંખ્યા 16-18…
- આપણું ગુજરાત
Monsoon 2024 : જાણો કયા પહોંચ્યું ચોમાસું, મુંબઈ અને Gujarat માં ક્યારે કરશે એન્ટ્રી
નવી દિલ્હી : કેરળમાં સમય પૂર્વે પહોંચેલું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું(Monsoon 2024) પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર(Maharastra) અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. જ્યારે દિલ્હીનું હવામાન પણ ખુશનુમા રહેવાની આશા છે. આ અઠવાડિયે હળવો…