- નેશનલ
Odisha માં શપથ ગ્રહણ સમારોહની તારીખ બદલાઈ, હવે 12 જૂને નવી સરકારનો શપથ સમારોહ
નવી દિલ્હી : ઓડિશામાં (Odisha) નવી સરકાર 12 જૂને શપથ લેશે. આ પહેલા શપથ ગ્રહણ સમારોહ 10 જૂને થવાનો હતો. આ વખતે ઓડિશામાં ભાજપ(BJP)બહુમતીમાં છે અને ત્યાં પણ ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ ઉપરાંત એક દિવસ પહેલા એટલે…
- આપણું ગુજરાત
.. તો Modi 3.0 કેબિનેટમાં Gujarat માંથી રૂપાલાનું પત્તું કપાશે, જાણો કોને મળશે તક
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024માં (Loksabha Election 2024) સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ એનડીએ(NDA)ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. નરેન્દ્ર મોદી(Narendra Modi)આજે સાંજે 7:15 વાગ્યે તેમના ત્રીજા કાર્યકાળ માટે વડાપ્રધાન તરીકે શપથ લેશે. જેમાં મળતી અનુસાર તેમની સાથે 40 અન્ય…
- નેશનલ
Haryana માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નહિ કરે ગઠબંધન
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવતાની સાથે જ ઇન્ડી ગઠબંધનમાં વિવાદ જોવા મળી રહ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીએ(AAP)સ્પષ્ટ કર્યું છે કે તે હરિયાણામાં(Hariyana)કોંગ્રેસ(Congress) સાથે ગઠબંધન નહીં કરે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો એકબીજા સામે ઉમેદવારો ઉભા રાખશે.…
- મનોરંજન
Murder ફિલ્મના શૂટિંગ વખતે મર્ડરની કોશિશ? જાણો 20 વર્ષ પહેલા શું થયું હતુ
બોલીવૂડમાં એવી ઘણી ફિલ્મો છે જે રીલિઝ સમયે વિવાદમાં ફસાઈ હોય, પણ હીટ પણ થઈ હોય અને આજે પણ તેની ચર્ચા થતી હોય. આવી જ એક ફિલ્મ છે મર્ડર Murder, 2004માં આવેલી આ ફિલ્મ ત્યારે હીટ પણ ગઈ હતી અને…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સુરતની Sumul ડેરીએ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કર્યો
અમદાવાદ : ગુજરાતની જનતાની માથે ફરી એકવાર મોંધવારીનો માર પડ્યો છે. જેમાં અમૂલ(Amul) ડેરી બાદ હવે સુરતની(Surat)સુમુલ ડેરીએ(Sumul)પણ ગ્રાહકો માટે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેમાં સુમુલ ડેરીએ દૂધના ભાવમાં લિટર બે રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ વધારો…
- આમચી મુંબઈ
‘બાપ્પા’ ચાલ્યા ફોરેન: Badlapur To USA, England, Thailand, Canada… 80,000 મૂર્તિઓ થઈ રવાના
મહારાષ્ટ્ર અને મુંબઈમાં ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને આનંદથી ગણેશોત્સવ (Ganeshotsav Festival Celebration In Mahararshtra And Mumbai)ની ઊજવણી કરવામાં આવે છે. હજી તો ગણેશોત્સવને ત્રણ મહિનાની વાર છે પણ વર્કશોપમાં શિલ્પકારોએ મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. ધીરે ધીરે આ…
- નેશનલ
રશિયામાં ડૂબી ગયેલા ચારેય વિદ્યાર્થીઓના મૃતદેહ મળ્યા
જળગાંવ: રશિયાની વોલકોવ નદીમાં ડૂબી ગયેલા ચારેચાર ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ મળ્યા હોવાની જાણકારી રશિયન સત્તાધીશોએ આપી હોવાનું મહારાષ્ટ્ર સરકારના અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. જળગાંવ જિલ્લાના કલેકટર આયુષ પ્રસાદે જણાવ્યું હતું કે ‘4 જૂને થયેલી દુર્ઘટના બાદ બે જ દિવસમાં બે…
- નેશનલ
શું તમે પણ 9-5ની નોકરી કરો છો? તો આ તમારી માટે છે…
જેઓ 9-થી-5નું વ્યસ્ત કોર્પોરેટ જીવન જીવે છે તેઓ ઘણીવાર તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી શકતા નથી. તેઓ પૌષ્ટિક ખાવા માટે પણ સમય ફાળવી શકતા નથી. તેઓ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. જો તમે પણ 9-5ની નોકરી કરો છો, તો અમે…
- ધર્મતેજ
100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકો માટે રહેશે Goody Goody…
હિંદુ પંચાગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની દશમીને ગંગા દશહરા તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે ગંગા દશહરા રવિવારે 16મી જૂનના આવી રહી છે અને આ દિવસને ગંગાવતરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.ગંગા દશહરનો તહેવાર દેવી ગંગાને…
- સ્પેશિયલ ફિચર્સ
કેળા સડી જવાને બદલે તાજા રહેશે, આ સરળ કિચન ટ્રિક્સ અજમાવો
કેળા ગમે તેટલા પીળા કેમ ન હોય, ઘરે આવ્યા પછી થોડા જ દિવસોમાં તે કાળા થવા લાગે છે અને પછી ઘરના કોઇને એ ખાવા ગમતા નથી અને એ કેળાં પછી કચરાપેટીમાં જાય છે. જો તમે પણ કેળા ઝડપથી બગડવાની સમસ્યાથી…