- નેશનલ
લોકસભાના પરિણામોથી જોરમાં આવેલી કૉંગ્રેસ રાજ્યસભામાં કંઈ ઉકાળી નહીં શકે
નવી દિલ્હીઃ તાજતેરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી (Loksabha election results)માં કૉંગ્રેસે (Congress) સારો દેખાવ કર્યો છે અને પોતાની જગ્યા મજબૂત કરી છે. 2019ની 52 બેઠકની સરખામણીમાં 2024માં કૉંગ્રેસની 99 બેઠક પર જીત થઈ છે. લોકસભામાં કૉંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનની (India block)…
- નેશનલ
NEET-UG: સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
નવી દિલ્હી: NEET-UG મેડિકલ પ્રવેશ પરીક્ષામાં કથિત પેપર લીક(NEET Paper leak) બાબતે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આજે ગુરુવારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન(Dharmendra Pradhan)એ પરીક્ષામાં પેપર લીક થવાના આરોપોને ફગાવી દીધા હતા અને દાવો કર્યો હતો કે આવા આરોપોને…
- આપણું ગુજરાત
Gujarat police: ‘તમારા અધિકારીઓ કાયદાથી પર છે?’ HCએ ફરી ગુજરાત પોલીસની ઝાટકણી કાઢી
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી ગુજરાતના પોલીસ(Gujarat Police)ના કર્મચારીઓ કથિત રીતે ગેરકાયદે પ્રવૃતિઓમાં સંડોવાયેલા હોય એવા સમાચારો મળતા રહ્યા છે, કાયદાઓ અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના પર છે તેઓ જ કાયદાનો ભંગ કરે ત્યારે સ્થિતિ ગંભીર બને છે. બુધવારે ગુજરાત હાઈકોર્ટ(Gujarat…
- નેશનલ
સાંસદ કંગના રનૌતની થપ્પડની ઘટના પર કરણ જોહરની આવી પ્રતિક્રિયા
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત મંડી લોકસભા સીટ પરથીચૂંટણી જીતીને હવે સાંસદ બની ગઇ છે. ચૂંટણી જીત્યા બાદ ચંડીગઢ એરપોર્ટ પરના CISF અધિકારી દ્વારા તેને લાફો મારવાની ચોંકાવનારી ઘટના પણ બની છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ આ ઘટનાની નિંદા કરી છે.…
- આમચી મુંબઈ
સેક્સ્ટોર્શનના કેસમાં રાજસ્થાનથીકૉલેજના વિદ્યાર્થીની ધરપકડ
મુંબઈ: વિલેપાર્લેમાં રહેતા યુવકને અશ્ર્લીલ વીડિયોની જાળમાં સપડાવી ખંડણી વસૂલવાના કેસમાં જૂહુ પોલીસે રાજસ્થાનથી કૉલેજના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ આશિષ સ્વામી તરીકે થઈ હતી. રાજસ્થાનના અલવર પરિસરમાં રહેતો સ્વામી કૉલેજ સ્ટુડન્ટ છે અને ગુનામાં તેના બૅન્ક ખાતાનો…
- નેશનલ
ભાગવતની ટિપ્પણી બાદ શું વડા પ્રધાન મણિપુરની મુલાકાત લેશે: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે એવો સવાલ કર્યો હતો કે આરએસએસ (સંઘ)ના વડા મોહન ભાગવત દ્વારા ઉત્તર પુર્વના રાજ્ય અંગે કરવામાં આવેલી ટિપ્પણી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અશાંત મણિપુરની મુલાકાત લેશે? મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે…
- મનોરંજન
દીકરા અનંત નહીં પણ આ ખાસ વ્યક્તિ સાથે Mukesh Ambaniએ કરી શપથવિધિ સમારોહમાં એન્ટ્રી અને…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહને ત્રણ દિવસ પૂરા થયા પરંતુ હજી પણ લોકોના દિલોદિમાગ પરથી આ શપથવિધિનો ખૂમાર કંઈ ઓછો થઈ રહ્યો હોય એવું દેખાતું નથી. આ સમારોહમાં દેશ-વિદેશની મહાન હસ્તીઓએ હાજરી આપી હતી. પરંતુ જો સૌથી વધુ કોઈએ…
- નેશનલ
Joshimath sinking: જોશીમઠમાં ખતરો વધ્યો? જોશીમઠ અને બદ્રીનાથ હાઈવે ખાડા દેખાયા
જોશીમઠ: ઉત્તરાખંડમાં આવેલા જોશીમઠ (Joshimath) અને આસપાસના વિસ્તારોમાં ફરી ખતરો વધી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિસ્તારમાં જમીન ધસી રહી છે જેને કારણે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, ત્યારે હવે નવી સમસ્યા ઉદ્ભવી છે. જોશીમઠ અને બદ્રીનાથ…
- નેશનલ
વિધાનસભાની ચૂંટણીથી લઈને મોદીની કેબિનેટ અંગે સંજય રાઉતે કરેલા દાવો જાણો
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામો પછી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ધમાલ થઈ ગઈ છે. મહાયુતિના સાથી પક્ષોના પરિણામ નબળા આવ્યા પછી અંદરોઅંદર ખેંચાખેંચી ચાલુ છે ત્યારે મહાવિકાસ આઘાડીના પક્ષો મોજમાં છે. ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મહાવિકાસ…
- નેશનલ
ગઠબંધન જરૂરી પણ મજબૂરી નહીં, ખાતાઓની ફાળવણી કરી પીએમ મોદીએ આપ્યો સ્પષ્ટ સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારની રચના થઈ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં NDAને 293 બેઠકો મળી હતી. 2014 અને 2019માં સતત બે ચૂંટણીમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવનાર ભાજપ આ વખતે તેના સાથી…