- નેશનલ
Jammu Kashmir માં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો, સર્ચ ઓપરેશન ચાલુ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં(Jammu Kashmir)સતત થઈ રહેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળો સતર્ક બન્યા છે. તેમજ આતંકીઓને શોધવા માટે અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. આ વિસ્તારમાં બે…
- નેશનલ
Weather: ઉત્તર પ્રદેશમાં ગરમીથી 33 લોકોના મોત, બિહારમાં 128 વર્ષનો રેકોર્ડ તૂટયો
નવી દિલ્હી : દેશમાં બદલાતા હવામાન(Weather)વચ્ચે ઉત્તર ભારતમાં ગરમીનો પારો હજુ પણ યથાવત છે. જેમાં તાપમાન દરરોજ રેકોર્ડ તોડી રહ્યું છે. ઉત્તર ભારત અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં તાપમાન 46 ડિગ્રીની પાર પહોંચી ગયું છે. યુપીમાં ગરમીના કારણે 33 લોકોના મોત…
- આપણું ગુજરાત
Gujarat માં ચોમાસું સક્રિય થયું, દ્વારકામાં છ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ધીરે ધીરે ચોમાસું(Monsoon)સક્રિય થઈ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઇ છે. દક્ષિણ પશ્ચિમી ચોમાસાના અસરથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.24 કલાકમા ખંભાળીયામાં સૌથી વધુ…
- આપણું ગુજરાત
Gujarat ના 9343 યુનિટો હાનિકારક કચરાના રિપોર્ટ જમા કરાવવામાં ઉદાસીન, CPCBના અહેવાલમાં ઘટસ્ફોટ
અમદાવાદ : કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના(CPCB)અહેવાલમાં ગુજરાતને લઇને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ગુજરાતમાં હાનિકારિક કચરો ઉત્પન્ન કરતાં 23,057 યુનિટમાંથી માત્ર 13,714 યુનિટો જ નિયમ મુજબ રિપોર્ટ જમા કરાવે છે. આ રિપોર્ટમાં યુનિટે વેસ્ટ જનરેશન અને રિસાઇકલ અંગેના વિગતવાર…
- આપણું ગુજરાત
અમદાવાદના અટલ બ્રિજ પર વધુ 2 ગ્લાસ તૂટ્યા, બ્રીજ મુસાફરો માટે બંધ કરાયો
અમદાવાદ: શહેરમાં સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલો અટલ ફૂટ બ્રિજ(Atal foor bridge) સતત વિવાદમાં રહ્યો છે, એવામાં આજે બ્રીજ પર લગાવવામાં આવેલા વધુ 2 ગ્લાસ તૂટી પડ્યા છે. અહેવાલ મુજબ હાલ બ્રીજ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. નોંધનીય…
- સ્પોર્ટસ
T20 વર્લ્ડ કપ વચ્ચે વિરાટ કોહલીના સાથી ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
નામિબિયા ક્રિકેટ ટીમ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ડેવિડ વીઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. T20 વર્લ્ડ કપ 2024 નો હેંગઓવર ક્રિકેટ પ્રેમીઓને ક્રેઝી બનાવી રહ્યો છે. જોકે, લીગનો તબક્કો હજુ પૂરો થયો નથી.…
- નેશનલ
Loksabha Speaker ને લઈને ટીડીપીએ મૂકી આ શરત, ભાજપની ચિંતા વધી
નવી દિલ્હી : દેશમાં ત્રીજી વખત ભાજપની આગેવાની હેઠળની એનડીએ( NDA)સરકારના શપથ લીધા બાદ સંસદનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. આ સત્ર આઠ દિવસ સુધી ચાલશે. લોકસભાના અધ્યક્ષની(Loksabha Speaker) ચૂંટણી આ સત્રના ત્રીજા દિવસે 26 જૂને થવાની છે. આ…
- સ્પેશિયલ ફિચર્સ
કારમાં પગ મૂકતા જ એસી ચાલુ કરશો નહીં, નિષ્ણાંતો જણાવે છે કારણ….
ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે. દેશ ઉનાળાના તાપમાન અને હીટવેવ્સ સાથે ઝઝૂમી રહ્યો છે. એવામાં વાહન માલિકો તેમની કારમાં ચઢ્યા પછી તુરંત એર કંડિશનર ચાલુ કરવાનું કેઝ્યુઅલ રૂટિન અપનાવી રહ્યા છે. તીવ્ર ગરમીમાંથી રાહત મેળવવાના ચક્કરમાં તેઓ…
- નેશનલ
Eid ul-Adha 2024: નોઈડામાં કલમ 144 લાગુ, હૈદરાબાદમાં કુરબાની અંગે કડક નિયમ…
આવતીકાલે સોમવારે બકરી ઈદનો તહેવાર છે, દેશભર વસતા મુસ્લિમ બિરાદરો તહેવારની તૈયારીઓ કરી રહ્યા છે અને બજારોમાં ભીડ જોવા મળી રહી છે. પશુ બજારોમાં બકરાની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. બકરીદને ઈદ-ઉલ-અઝહા(Eid ul-Adha) તરીકે પણ ઓળખવામાં આવે છે. મુસ્લિમ ધર્મના…
- નેશનલ
Petrol, Diesel Price Hike: સરકારે પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા મોંઘું કર્યું, નવા દર લાગુ થયા
બેંગલૂરુઃ સામાન્ય લોકોને આંચકો લાગે એવા સમાચારમાં કર્ણાટકમાં રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ આશરે ત્રણ રૂપિયાનો તોતિંગ વધારો ઝિંકી દીધો છે. હવે લોકોએ બાઇક અને કારની પેટ્રોલ અને ડીઝલની ટાંકી ભરવામાં વધુ પૈસા ખર્ચવા પડશે. બેંગલૂરુમાં હવે…