- નેશનલ
છ દિવસ બાદ મિથુન રાશિમાં બુધનો થશે ઉદય, આ રાશિઓના શરૂ થશે Ache Din…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રહોના રાજકુમાર બુધને વિદ્યા અને બુદ્ધિના કારક ગણાવવામાં આવ્યા છે. આવો આ બુધનો છ દિવસ બાદ એટલે કે 27મી જૂનના સાંજે 4.22 કલાકે મિથુન રાશિમાં ઉદય થઈ રહ્યો છે. જ્યોતિષાચાર્યની ગણતરી અનુસાર જ્યારે કોઈ પણ…
- નેશનલ
લિકર પોલિસી કેસ મામલે Arvind Kejriwalની મુશ્કેલી અને કસ્ટડી બંનેમાં વધારો
નવી દિલ્હી: દિલ્હીમાં આબકરી નીતિ સબંધીત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) રાહત ફરીથી નસીબ નથી થઈ, અરવિંદ કેજરીવાલ અને વિનોદ ચૌહાણની (Vinod Chauhan) ન્યાયિક કસ્ટડીને 3 જુલાઇ સુધી રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા વધારી દેવામાં આવી છે.…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના ભાજપ પ્રદેશપ્રમુખે આ નિવેદન આપીને સૌને ચોંકાવ્યા, જાણો શું કહ્યું?
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election results)માં મહારાષ્ટ્રમાં મહાયુતિને અપેક્ષા પ્રમાણે પરિણામો નહીં મળ્યા પછી આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાનીના પક્ષો ઝંપલાવશે, ત્યારે આ વખતે મહારાષ્ટ્રમાં ભાજપવતી મુખ્ય પ્રધાનના ઉમેદવારની જાહેરાત કરીને પાર્ટીએ સૌને ચોંકાવ્યા છે.થોડા જ મહિનામાં મહારાષ્ટ્ર…
- આમચી મુંબઈ
VIP Culture in Mumbai: નેતાના કાફલા માટે કૉસ્ટલ રોડ ખુલ્લો મૂકાતા આદિત્ય ઠાકરેએ કમિશનરને લખ્યો પત્ર
મુંબઈઃ મુંબઈનો કૉસ્ટલ રોડ જનતા માટે ખુલ્લો મૂકાયો છે, પરંતુ તે રાત્રે બંધ હોય છે ત્યારે વરલી વિધાનસભાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ મહાનગરપાલિકા કમિશનર ભુષણ ગગરાણીને પત્ર લખી ફરિયાદ કરી છે કે સામાન્ય માણસો માટે બંધ રાખવામાં આવતો કૉસ્ટલ રોડ 16મી…
- સ્પોર્ટસ
T20 World Cup: પાકિસ્તાની ક્રિકેટર પત્નીની મનાઈ છતાં ચાહકોને મારવા દોડ્યો અને પછી…
ન્યૂ યૉર્ક: પાકિસ્તાની ક્રિકેટર્સની કોઈ ટૂર્નામેન્ટ કે સિરીઝમાં નામોશી થાય એટલે યા તો તેમનામાંથી કોઈ ખેલાડી જાહેર જનતા સમક્ષ અથવા પત્રકાર પરિષદમાં પિત્તો ગુમાવે અથવા અન્ય કોઈ વિવાદ જગાવે. અમેરિકામાં ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયા પછી મંગળવારે આવી જ એક…
- મનોરંજન
Sarfira Trailer : 12 વર્ષ પછી અક્ષય કુમાર-પરેશ રાવલ એકસાથે જોવા મળશે, ‘સરફિરા’નું ટ્રેલર રિલીઝ
મુંબઈ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર(Akshay Kumar)ની ફિલ્મો છેલ્લા કેટલાક સમયથી બોક્સ ઓફીસ પર કામલ નથી કરી શકી, હાલમાં જ રિલીઝ થયેલી ‘બડે મિયાં છોટે મિયાં’નું પણ ખરાબ રીતે પીટાઈ ગઈ, એવામાં અક્ષય કુમારની નવી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.…
- નેશનલ
Swati Maliwal એ ઇન્ડી ગઠબંધનના નેતાઓને મળવા સમય માંગ્યો, પત્ર લખીને વ્યક્ત કર્યું દર્દ
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના(AAP)રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે(Swati Maliwal)ઇન્ડી ગઠબંધનના તમામ મોટા નેતાઓને પત્ર લખીને મુલાકાત માટે સમય માંગ્યો છે. સ્વાતિ માલીવાલે આ પત્ર સીએમ કેજરીવાલના ઘરે મારપીટને લઈને લખ્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બે પાનાનો…
- આપણું ગુજરાત
Rajkot જેતપુર નજીક દૂધ ચોરીનું કૌભાંડ ઝડપાયુ, 24 લાખના મુદ્દામાલ સાથે છ ઝડપાયા
રાજકોટઃ રાજકોટ(Rajkot)જિલ્લાના જેતપુર નજીક ટેન્કરમાંથી દૂધ ચોરી કરી ભેળસેળ કરેલું દૂધ વેચવાના કૌભાંડ પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા જેતપુર નજીકથી દૂધના ટેન્કરમાં ભેળસેળ કરતા છ લોકોની ધરપકડ કરી 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફ્રુડ એન્ડ…
- આપણું ગુજરાત
અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં, મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સનુ દુષણ હવે હોસ્પિટલ સુધી પહોચી ગયુ છે. અમદાવાદ શહેરમા આવેલી એસવીપી હોસ્પિટલ(SVP Hospital) ફરી વિવાદમાં સપડાઈ છે. એસવીપી હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા હોવાનુ બહાર આવ્યુ છે. મેડિકલ સ્ટુડન્ટ પણ ડ્રગ્સના સકંજામાં સપડાતા ગંભીર ચિંતાનો વિષય બન્યો…
- નેશનલ
America ના NSAની પીએમ મોદી અને વિદેશ મંત્રી સાથે મુલાકાત, ટેકનોલોજી પર ભાગીદારી વધારવા ચર્ચા
નવી દિલ્હી : અમેરિકાના(America)રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) જેક સુલિવન સોમવારે બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા છે. તેઓ વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Modi)પણ મળ્યા હતા. આ બેઠક બાદ પીએમએ એક પોસ્ટમાં કહ્યું,…