- આપણું ગુજરાત
મુંદ્રાના દરિયામાં યુવકોને સ્ટંટ કરવું પડ્યું ભારે : કાર ફસાઈ જતાં આ રીતે બહાર કાઢી…..
કચ્છ: એકતરફ ચોમાસું અને બીજી તરફ પૂનમના લીધે ભરતીનો સમય હોવાથી ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. આ દરમિયાન દરિયામાં જવું ઘણું ખતરનાક બની રહે છે. તંત્ર પણ આ સમયે દરિયાકિનારે જવા પર મનાઈ ફરમાવતું હોય છે તેમ છતાં…
- નેશનલ
Chhattisgarhમાં નકસલીઓએ કર્યો IED Blast: 2 જવાન શહીદ
સુકમાઃ અહીંના નકસલગ્રસ્ત વિસ્તારમાં સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે, જ્યાં આઈઈડી વિસ્ફોટમાં બે જવાન શહીદ થયા છે. આ વિસ્ફોટ જગરગુંડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થયો છે.નકસલવાદીઓ દ્વારા કરવામાં વિસ્ફોટમાં સીઆરપીએફના કોબરા 201 બટાલિયનના બે જવાન શહીદ થયા છે. સીઆરપીએફના જવાનો…
- મનોરંજન
Anu Kapoorએ હવે ફેરવી તોળ્યું, ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું હું તો Kangana Ranautને…
બોલીવૂડના દિગ્ગજ કલાકાર અનુ કપૂર (Bollywood Legendry Actor Anu Kapoor)એ બોલીવૂડ એક્ટ્રેસ અને નવી નવી સાંસદ બનેલી કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)ને લઈને એવું નિવેદન આપ્યું હતું કે જેને કારણે તેઓ ટ્રોલર્સના નિશાના પર આવી ગયા હતા. પરંતુ હવે…
- મનોરંજન
International Yoga Day 2024 મલાઇકા, શિલ્પા અને આલિયા…. બોલિવૂડની આ અભિનેત્રીઓ પણ છે યોગની દિવાની
આજે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આપણે બોલિવૂડની એવી અભિનેત્રીઓ વિશે જાણીએ જેમણે યોગને પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવ્યો છે. સ્વસ્થ જીવનશૈલીમાં બોલિવૂડ સેલેબ્સ આપણને પ્રેરણા આપે છે. બોલિવૂડ સ્ટાર્સો હંમેશા ફીટ રહેવા માટે, ત્વચા ચમકતી રાખવા…
- આપણું ગુજરાત
Rajkot Fire Case: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે SITનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો
ગાંધીનગર: રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ માટે જવાબદારો સામે ઝડપથી તાપસ કરવા માટે રાજ્ય સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરી છે, આ SITએ તાપસ બાદ તૈયાર કરેલો રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો છે, જેમાં રાજકોટના ફાયર વિભાગ સહીત અન્ય…
- Uncategorized
Ahmedabad Rathyatra: આવતી કાલે જળયાત્રા નીકળશે, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા કરી
અમદાવાદ: શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (Ahmedabad Rathyatra) 7મી જુલાઈના રોજ યોજાશે, 147મી રથયાત્રાના આયોજન માટે મંદિર અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi) જગન્નાથ મંદિર પહોંચ્યા હતા.…
- નેશનલ
કોણ છે ઝારા શતાવરી જે વિશ્વની પ્રથમ AI બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ રહી છે?
AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે પણ એક લોકપ્રિય વિષય છે. રસપ્રદ વાત એ છે કે તેનું મહત્વ લગભગ તમામ ક્ષેત્રોમાં વધી રહ્યું છે. સોશિયલ મીડિયા પણ આનાથી અસ્પૃશ્ય નથી. AI ની અસર સોશિયલ મીડિયામાં વ્યાપકપણે દેખાવા લાગી છે. હવે…
- નેશનલ
ગુજરાતની કંપનીએ યુપીમાં કોન્સ્ટેબલની ભરતીનું પેપર લીક કર્યું! અખિલેશ યાદવનો ચોંકાવનારો દાવાએ
લખનઉ: સમાજવાદી પાર્ટી(SP)ના રાષ્ટ્રીય પ્રમુખ અને ઉત્તર પ્રદેશ રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ(Akhilesh Yadav)એ યુપી પોલીસ ભરતી પરીક્ષા મામલે ચોંકાવનારો દાવો કર્યો છે. અખિલેશ યાદવનો દાવો છે કે ગુજરાતની એક કંપનીએ ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીનું પેપર લીક કર્યું છે.…
- નેશનલ
કર્ણાટકમાં કન્નડ સિવાય અન્ય કોઈ ભાષા બોલવી જોઈએ નહીં, CMએ આપી ચેતવણી
બેંગલુરુ: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે કર્ણાટકમાં રહેતા લોકોએ કન્નડ ભાષા જાણવી જ જોઈએ અને એ ભાષામાં જ બોલવાનું રાખવું જોઇએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કર્ણાટકની ભાષા અને સંસ્કૃતિના રક્ષણ માટે આ પગલું જરૂરી છે. સિદ્ધારમૈયાએ…
- આમચી મુંબઈ
ઇન્સ્ટા રીલ માટે ટીનએજરે કર્યું કંઇક એવું કે……
આજકાલના યુવાનોને ઇન્સ્ટા રીલ અને વીડિયો બનાવવાની ઘેલછા એ હદે વધી ગઇ છે કે આને માટે તેઓ જાન પણ જોખમમાં મૂકવા તૈયાર થઇ જાય છે. કેટલાક લોકોનું ધ્યાન ખેંચવા માટે જીવલેણ સ્ટંટ કરે છે તો કેટલાક લોકો રાતોરાત ફેમસ થવા…