- નેશનલ
કૉંગ્રેસે કર્યો ત્રણ નવા ફોજદારી કાયદાનો વિરોધ, કરી તાત્કાલિક રોકવાની માંગ
નવી દિલ્હીઃ ભારતમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવી રહ્યા છે. IPC, CrPC અને ભારતીય પુરાવા અધિનિયમની જગ્યાએ, ત્રણ નવા કાયદા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ લાગુ કરવામાં આવી રહ્યા છે. વિપક્ષે નવા…
- આપણું ગુજરાત
Ahmedabad માં વહેલી સવારે કાર Accident,ત્રણના મોત એક ઇજાગ્રસ્ત
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં વહેલી સવારે બોપલ બ્રિજ નજીક બે કાર વચ્ચે અકસ્માત ( Accident)સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિને ઇજા પહોંચી છે. ઘાયલ વ્યક્તિને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે કારમાંથી…
- આપણું ગુજરાત
Kheda ના મહેલજ ગામમાં વીજ કરંટ લાગતા ત્રણ લોકોના મોત
ખેડાઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ(Rain)વરસી રહ્યો છે. ખેડા(Kheda)જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદ વચ્ચે માતર તાલુકાના મહેલજ ગામમાં કરંટ લગતા ત્રણ લોકોના મૃત્યુ થયા છે. સમગ્ર ઘટનાની વિગત મુજબ માતરના મહેલજ ગામમાં દુકાનદાર દુકાનનું શટર ખોલવા…
- આપણું ગુજરાત
Gujarat માં 214 તાલુકામાં મેધમહેર, સુરતના પલસાણા અને જૂનાગઢના માણાવદરમાં 8 ઇંચથી વધુ વરસાદ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ચોમાસુ(Monsoon 2024)સક્રિય થતાની સાથે જ અનેક જિલ્લાઓમાં વરસાદે(Rain)તોફાની શરૂઆત કરી છે. જેમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના માણાવદરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડયો હતો. માણાવદરમાં એક જ રાતમાં બારે મેઘ ખાંગા…
- સ્પોર્ટસ
Well Done Guys: ઈન્ડિયન ટીમ વર્લ્ડ કપ લઈને આવે તેલી બોલીવૂડની પણ શુભેચ્છા
ક્રિકેટની વાત આવે ત્યારે આખો ભારત દેશ એક થઈ જતો હોય છે. આવતીકાલની ફાઈનલ મેચ માટે સૌ કોઈને ખૂબ જ ઉત્સાહ છે, ત્યારે Bollywood પણ કેમ પાછળ રહે. ગઈકાલે સેમિફાઈનલજીતી ટીમ ઈન્ડિયા (Team India) ફાઈનલમાં પહોંચી ગઈ ત્યારે બોલીવૂડે ટીમ…
- નેશનલ
સંસદમાં NEET વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના સાંસદની તબિયત લથડી
નવી દિલ્હી: NEET પરીક્ષા કૌભાંડને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ફૂલો દેવી નેતામની (MP Phoolo Devi Netam) તબિયત લથડી હતી. જો કે આ બાદ તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના સંસદમાં ચાલી રહેલા…
- ઇન્ટરનેશનલ
Emergency at ISS: સુનિતા વિલિયમ્સને સ્ટારલાઇનરના કેપ્સ્યુલમાં આશ્રય લેવાની ફરજ પડી
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર હાલ કટોકટી સર્જાઈ છે, નાસા(NASA) તરફથી ISS ગયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ(Sunita Williams) અને બૂચ વિલ્મોર(Butch Wilmore) મુશ્કેલીમાં ફસાયા છે, હાલ બંનેને બોઇંગના સ્ટારલાઇનર(Starliner) અવકાશયાનમાં ઈમરજન્સી શેલ્ટર લેવાની ફરજ પડી હતી. અવકાશના ફરી રહેલા કાટમાળથી ISSને…
- નેશનલ
પેપર લીક પર વિપક્ષના હંગામા વચ્ચે ભાજપ સાંસદ સુંધાશુ ત્રિવેદીની ધુંઆંધાર બેટિંગ
શુક્રવારે સંસદના બંને ગૃહોમાં NEET-UG પરીક્ષામાં પેપર લીકના આરોપો સહિત વિવિધ મુદ્દાઓ પર ઉગ્ર હંગામો ચાલુ રહ્યો હતો. લોકસભાની કાર્યવાહી સોમવાર બપોરે 12 વાગ્યાથી જ સોમવાર પર સ્થગિત કરવામાં આવી હતી. જો કે, રાજ્યસભામાં એક રસપ્રદ ચર્ચા પણ થઈ હતી.…
- આપણું ગુજરાત
ઉપલેટામાં કોલેરાથી વધુ એક બાળકનું મોતઃ સંખ્યા પાંચ પર પહોંચી
રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં (One more child died in Gujarat) ગયા શનિવારે કોલેરાથી ચાર બાળકનાં મૃત્યુ નીપજ્યાં હતા. દરમિયાન બે બાળકમાં ઝાડા-ઊલટીનાં લક્ષણો જણાતાં તેનાં સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ કરાવાયું હતું. જેમાં બન્ને કેસ પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી…
- આમચી મુંબઈ
Maharashtra માં 25 હજાર કરોડના કથિત કૌભાંડમાં Ajit Pawar નું નામ, ઇડી અને પોલીસ કોર્ટમાં આમને- સામને
મુંબઇ: મહારાષ્ટ્ર(Maharashtra) સ્ટેટ કો-ઓપરેટિવ બેંકમાં 25 હજાર કરોડ રૂપિયાના કથિત કૌભાંડના મામલામાં ED અને મુંબઈ પોલીસ સામ-સામે આવી ગયા છે. જેના લીધે નાયબ મુખ્યમંત્રી અજીત પવારની(Ajit Pawar)મુશ્કેલી વધી હતી. આ કેસનો ક્લોઝર રિપોર્ટ મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)દ્વારા કોર્ટમાં…