- નેશનલ
હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે. 89 વર્ષની વયે તેમણે ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના વડા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ચૌટાલાને…
- નેશનલ
ઉદ્ધવ ઠાકરેની ફરિયાદ દૂર થઇ, વન નેશન-વન ઈલેક્શન પર બનેલી JPCના સભ્યોની સંખ્યા વધી
નવી દિલ્હીઃ સરકારે એક સાથે ચૂંટણી યોજવાની દરખાસ્ત કરતા બે બિલની તપાસ કરવા માટે સંયુક્ત સમિતિ (JPC)ની રચના કરી છે. શિવસેના (યુબીટી)ના એક નેતાએ એ હકીકત સામે વાંધો ઉઠાવ્યો હતો કે વન નેશન-વન ઈલેક્શનના મુદ્દા પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિમાં…
- સ્પોર્ટસ
બૉક્સિંગ-ડે ટેસ્ટ તમારી થોડી ઊંઘ બગાડશે, મૅચનો સમય બહુ વહેલો છે
મેલબર્ન: બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેનો હિસાબ ત્રણ ટેસ્ટ પછી પણ 1-1ની બરાબરીમાં જ છે. ચોથી ટેસ્ટ મેલબર્નમાં રમાવાની છે અને એ જોવા માટે ક્રિકેટચાહકોએ થોડા વહેલા ઉઠવું પડશે.આ ચોથી ટેસ્ટ ગુરુવાર, 26મી ડિસેમ્બરે એટલે કે બોક્સિંગ-ડેએ શરૂ થશે.…
- નેશનલ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત, રાજયસભામાં પણ હંગામો
નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ ડો. બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે ચાલી રહેલા રાજકીય વિવાદને ભેટ ચઢી ગયો. જેમાં લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ(Parliament Winter Session)માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આજે ગૃહની શરૂઆતમાં જ થયેલા હોબાળા બાદ અધ્યક્ષે લોકસભાને…
- નેશનલ
CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું? લોકસભામાં રજૂ કરાયેલા રિપોર્ટમાં મહત્વના ખુલાસા
નવી દિલ્હીઃ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બર 2021ના રોજ તમિલનાડુના કન્નુર પાસે Mi-17 V5 હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં જનરલ રાવતના પત્ની મધુલિકા રાવત સહિત કુલ 12 લોકોના મોત થયા હતા. હવે રક્ષા મંત્રાલયની…
- આપણું ગુજરાત
Gujarat માં હજુ પણ કોલ્ડ વેવની આગાહી, નલિયા ઠંડુગાર થયું
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ઠંડીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં લધુત્તમ તાપમાન સતત ઘટી રહ્યું છે. તેમ પણ ખાસ કરીને કચ્છમાં પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં એક દિવસના ઘટાડા બાદ ઠંડીનો પારો ફરી ગગડ્યો હતો. રાજ્યમાં 10 ડિગ્રીની…
- લાડકી
ભારતની વીરાંગનાઓ : વિમેન્સ ટેનિસ ઍસોસિયેશન પ્રતિયોગિતાની પ્રથમ ભારતીય વિજેતા
ટેનિસના ખેલમાં ભારતને ચંદ્રક અપાવનાર પ્રથમ મહિલા ખેલાડી અને ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનાર સૌ પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી… આ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીને જાણતાં જ હશો! એનું નામ સાનિયા મિર્ઝા… ભારતમાં ટેનિસના ખેલને લોકપ્રિય બનાવનાર પ્રેરકબળ. ટેનિસની…
- સ્પેશિયલ ફિચર્સ
લાફ્ટર આફ્ટર: જોજો, ફટાણાં વેવાણને ઉશ્કેરે નહીં…!
પેલી કહેવત છે ને કે ‘જાન બચી તો લાખો પાયે.’ પણ અહીં તો મારે વરરાજાની જાનને બચાવવાની છે. મારે તો એ જોવાનું છે કે વરરાજાને પરણાવ્યા વિના જાન લીલા તોરણે પાછી તો નથી વળતી ને? એક જમાનામાં ગામડાઓમાં તો ફટાણાં…
- લાડકી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: આવેશભર્યા અહમનાં અર્થ – અનર્થ
બારમા ધોરણના બોર્ડની પરીક્ષાઓ માથે ગાજી રહી હતી. વિહાના ઘરની બિલકુલ સામે ગીરા અને ગરિમાનું ઘર આવેલું હતું. બન્ને ટ્વીન બહેન હાલ બોર્ડની તૈયારીઓ કરી રહી હતી. એમની સાથોસાથ ઘર આખું પરીક્ષાના ચક્રવ્યૂહમાં ચકરાવે ચડ્યું હતું. ઘરમાં બધાને જાણે ગીરા-ગરિમા…