- નેશનલ
બદનક્ષી કેસમાં MP-MLA કોર્ટે રાહુલ ગાંધીને આપી છેલ્લી તક! જાણો શું છે મામલો
સુલતાનપુર: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)ની મુશ્કેલી વધી શકે છે, ઉત્તર પ્રદેશના સુલતાનપુરના MP-MLA કોર્ટ(Sultanpur MP MLA court)માં તેમની વિરુધ કેસ ચાલી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah) વિશે કથિત વાંધાજનક ટિપ્પણી કરવા અંગેના…
- નેશનલ
ચા વેચનાર ત્રીજી વખત વડાપ્રધાન બન્યા તે ગમ્યું નથી, PM Modi નો ગાંધી પરિવાર પર પ્રહાર
નવી દિલ્હી : સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદોને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi)કહ્યું કે તમે લોકો સારું વર્તન કરો. તેમણે કહ્યું કે કોંગ્રેસના લોકો હેરાન છે કે એક ચા વેચનાર…
- સ્પોર્ટસ
IND vs ZIM: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે ટૂર માટે રવાના થઈ, જાણો સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket team) ચેમ્પિયન બની છે, ટીમ ઈન્ડિયાનો અગામી પડાવ ઝિમ્બાબ્વે(Zimbabwe) છે, T20 વર્લ્ડ કપ રમનારા સીનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જયારે IPLની ગત સિઝનમાં સારું પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓને ટીમમાં મોકો આપવામાં…
- Uncategorized
‘આ સરકાર ચાલવા વાળી નહીં, પણ પાડવા વાળી છે’, અખિલેશ યાદવે લોકસભામાં સરકારને ઘેરી
નવી દિલ્હી: સંસદના બંને ગૃહો, રાજ્યસભા અને લોકસભા(Loksabha)ની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે લોકસભા કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી(BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. એવામાં આજે લોકસભાની કાર્યવાહી શરુ…
- ઇન્ટરનેશનલ
ભારતીય મૂળના અમેરિકન અબજોપતિને થઇ સાડા સાત વર્ષની સજા, જાણો વિગત
ભારતીય મૂળના અમેરિકન અબજોપતિ ઋષિ શાહ અને તેમના નજીકના સહયોગીઓ પર રૂ. 8,300 કરોડ એટલે કે લગભગ એક અબજ ડોલરની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યોછે. તેણે ગોલ્ડમેન સૅક્સ ગ્રુપ, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ અને ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિટ્ઝકરની વેન્ચર કેપિટલ ફર્મ…
- આપણું ગુજરાત
સમૃદ્ધ ખેડૂતો લઈ ગયા ગરીબ ખેડૂતોના નાણાંઃ ગુજરાત સરકારે કરી કાર્યવાહી
અમદાવાદઃ દેશના નાના અને તકલીફો ભોગવતા ખેડૂતોને મદદ મળી રહે તે માટે પીએમ કિસાન સન્માનનિધી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને વર્ષે રૂ. 6000 સરકાર દ્વારા સહાયપેટે મળે છે. આમ તો 6000 ખૂબ જ નાની રકમ છે, પરંતુ ગુજરાતમાં…
- નેશનલ
Loksabha માં મોટી કાર્યવાહી, Rahul Gandhiનું નિવેદન રેકોર્ડ પરથી દૂર કરાયું
નવી દિલ્હી : લોકસભામાં(Loksabha) સોમવારે રાહુલ ગાંધીએ(Rahul Gandhi)આપેલા નિવેદનને રેકોર્ડ પરથી દૂર કરવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતાએ લગભગ 100 મિનિટ સુધી ખૂબ જ આક્રમક રીતે ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,(PM Modi)ભાજપ અને સરકાર પર અનેક…
- મનોરંજન
Bigg Boss OTT 3: વડાપાઉં ગર્લે પોતાના બાળપણની વાત કરી તો બધાની આંખમાં આસું આવી ગયા
જીવનનો સૌથી યાદગાર તબક્કો બાળપણ હોય છે, પરંતુ દેશમાં લાખો બાળકો એવા છે જેમનું બાળપણ તકલીફો અને અભાવમાં જ ગયું હોય છે. અનાથ બાળકોનું તો સમજ્યા પણ જેમના માતા-પિતા કે બન્નેમાંથી કોઈ એક હયાત હોય છતાં પણ તેમનો પ્રેમ ન…
- નેશનલ
Rahul Gandhiના નિવેદન બાદ Ahmedabadમાં કોંગ્રેસ ઓફિસ પર બજરંગદળે હંગામો કર્યો, કોંગ્રેસે કહ્યું ચોકીદાર પર હુમલો થયો
અમદાવાદ : કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi) ગઈ કાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુઓ વિશે કંઈક એવું કહ્યું, જેના પછી તેમની મુશ્કેલીઓ વધી રહી છે. ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીના હિંદુઓ અંગેના નિવેદન બાદ દિલ્હીમાં ભાજપના…
- આમચી મુંબઈ
પૂણે પોર્શ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં, પોલીસ સગીર આરોપીઓને છોડવાના નિર્ણયને પડકારશે
પૂણેઃ મે મહિનામાં પૂણે ખાતે થયેલા પોર્શ કાર અકસ્માતમાં સંડોવાયેલા 17 વર્ષના સગીરની મુક્તિ માટેના બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જવા માટે પુણે પોલીસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પાસેથી મંજૂરી મેળવી લીધી છે. પૂણે પોલીસે રાજ્ય સરકાર પાસે હાઈકોર્ટના આદેશ…