- નેશનલ
કુલગામમાં આતંકવાદીઓએ અલમારી પાછળ બંકર બનાવ્યું હતું, જુઓ વીડિયો
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં છેલ્લા બે દિવસમ થયેલા બે એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓ ઠાર કર્યા છે, જયારે બે જવાન શહીદ થયા. મોદરગામ એન્કાઉન્ટર સાઇટ પરથી બે આતંકીઓના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે રવિવારે ચિન્નીગામમાં ચાર આતંકીઓના મૃતદેહ મળી…
- આપણું ગુજરાત
અમદાવાદમાં માતાએ પુત્રીની હત્યા કરી, લગ્નજીવન બન્યું કારણ
અમદાવાદઃ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં માતાની મમતાને લજવતી ઘટના બની છે. જેમાં લગ્નજીવનથી નાખુશ અને પતિ સાથે તલાક લેવામાં નડતરરૂપ બનેલી દીકરીને તેની સગી માતાએ મોતને ઘાટ ઉતારી દીધી છે. સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં રહેતા અને…
- ઇન્ટરનેશનલ
ફ્રાન્સની સંસદીય ચૂંટણીમાં ઉલટફેર,કોઈ પાર્ટીને બહુમતી નહીં, લેફ્ટને સૌથી વધુ બેઠકો
પેરીસ: બ્રિટનમાં સત્તા પરિવર્તન બાદ યુરોપના વધુ એક શક્તિશાળી દેશ ફ્રાંસના રાજકારણમાં પણ મોટો ઉલટફેર થયો છે. ફ્રાન્સની સંસદીય ચૂંટણી(France parliamentary election)માં કોઈ પક્ષને બહુમતી મળી નથી, જોકે ડાબેરી ગઠબંધન(Left Coalition)ને સૌથી વધુ બેઠકો મળી છે. રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટી બીજા…
- આમચી મુંબઈ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, ઘણા વિસ્તારોમાં રેલવે ટ્રેક ડૂબી ગયા
મુંબઈમાં ભારે વરસાદને (Heavy rain in Mumbai)કારણે સામાન્ય જનજીવનને અસર પહોંચી છે. શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. રેલવે ટ્રેક ડૂબી ગયા છે જેને કારણે કેટલાક રૂટ પર રેલ વ્યવહાર ખોરવાયો છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પણ…
- નેશનલ
ચીન પૂર્વ લદ્દાખમાં પેંગોંગ લેકની નજીક ખોદકામ કરી રહ્યું છે, સેટેલાઇટ ઈમેજમાં ખુલાસો
નવી દિલ્હી: ચીન છેલ્લા સમયથી લદ્દાખ(Ladakh) સાથે જોડાયેલી બોર્ડર પર દબાણ વધારી રહ્યું છે, જે ભારત અને ચીન વચ્ચે તણાવનું કારણ બન્યું છે. તાજેતરમાં જાહેર થયેલી સેટેલાઈટ ઈમેજ(Satellite Image)માં ચોંકાવનારો ખુલાસો થયો છે. ચીની સૈન્ય પૂર્વ લદ્દાખમાં પેંગોંગ લેક(Pangong Lake)ની…
- ઇન્ટરનેશનલ
જો બાઇડેન ચૂંટણીની રેસમાંથી બહાર થઈ શકે છે, આ ચહેરો ટ્રમ્પની સામે હશે
અમેરિકામાં પાંચ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે, એવા સમયે ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેન હવે આ ચૂંટણીની રેસમાંથી બહાર થઈ શકે છે. ડેમોક્રેટ નેતાઓ દ્વારા એવો દાવો કરવામાં આવી…
- નેશનલ
Hathras દુર્ઘટનાને લઇને રાહુલ ગાંધીએ સીએમ યોગીને લખ્યો પત્ર, વળતર વધારવાની માગ કરી
નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના હાથરસ(Hathras)દુર્ઘટના અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. પત્ર દ્વારા તેમણે વળતરની રકમ વધારવાની માંગ કરી છે. તેમણે x પર એક પોસ્ટ દ્વારા માગ કરી છે. રાહુલ ગાંધીએ…
- સ્પોર્ટસ
Happy birthday Dhoni: કેક કટિંગ પછી પત્ની સાક્ષી કેમ પગે પડી ગઈ
માત્ર ભારતના જ નહીં ક્રિકેટજગતના ઘણા પ્રેરણાદાયક ક્રિકેટરમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીનો આજે 43મો જન્મદિવસ છે. ક્રિકેટના ભગવાન ભલે સચિન તેંડુલકરને કહેવાતો હોય, પણ ધોનીના ચાહકો પણ એટલો જો મોટો વર્ગ છે. આજે તેના જન્મદિવસે તેને સેલિબ્રિટીથી માંડી ફેન્સ વધામણા…
- મનોરંજન
સંગીત સમારોહમાં અમિતાભની પૌત્રીએ પહેર્યા એવા કપડાં કે ટ્રોલ થઇ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાંથી સ્ટાર્સના વીડિયો સતત સામે આવી રહ્યા છે. પરંતુ આ વખતે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાનો વીડિયો સામે આવ્યો છે અને તેના બોલ્ડ લૂકે બધાને હચમચાવી નાખ્યા છે. અનંત રાધિકાની સંગીત સેરેમનીમાં નવ્યા…
- આમચી મુંબઈ
દર્દીઓના રિપોર્ટમાંથી બની પેપર પ્લેટ્સ? મુંબઈની હોસ્પિટલના 6 કર્મચારીઓને નોટિસ
મુંબઈની એક હોસ્પિટલની કથિત ગંભીર બેદરકારી સામે આવી છે, એક અહેવાલ મુજબ કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હોસ્પિટલના દર્દીઓના રિપોર્ટ પેપરમાંથી બનેલી પ્લેટ્સનો વીડિયો વાયરલ થયા બાદ છ કર્મચારીઓને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. અધિકારીએ શનિવારે કહ્યું કે વીડિયોની જાણ…