- મનોરંજન
Bollywood: Tripti Dimriiએ ફરી લગાવી આગ, સૉંગ રિલિઝ થતાં જ લાખો વ્યુ
એનિમલ ફિલ્મમાં ઝોયા બની એક સેન્સેશલ સૉંગ દ્વારા રાતોરાત સ્ટાર બની જનારી તૃપ્તી ડિમરીએ ફરી આગ લગાવી દીધી છે. વિકી કૌશલ સાથેના તેના ગીતે રિલિઝ થતાની સાથે જ લાખો વ્યુ મેળવ્યા છે. આ ગીતમાં તૃપ્તી એકદમ હૉટ અને સેન્સેશનલ લાગ…
- આપણું ગુજરાત
Jamnagar જિલ્લામાં વીજળી પડતાં ત્રણ લોકોના મોત, એક ઘાયલ
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન સાયક્લોનિક સરક્યુલેશનના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં ભારે વરસાદ પણ નોંધાયો છે. જેમાં મળતી માહિતી મુજબ મંગળવારે જામનગર(Jamnagar)જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વીજળી પડતાં એક મહિલા સહિત ત્રણ…
- નેશનલ
ઉન્નાવમાં ભયંકર રોડ Accident,ડબલ ડેકર બસ દૂધના કન્ટેનર સાથે અથડાતા 18 લોકોના મોત
ઉન્નાવ : ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બુધવારે સવારે એક ખૂબ જ ભયંકર રોડ અકસ્માત(Accident) થયો હતો. આ અકસ્માતમાં કુલ 18 મુસાફરોના મોત થયા છે. ડબલ ડેકર બસ પાછળથી દૂધના કન્ટેનરમાં ઘૂસી જતાં આ અકસ્માત થયો હતો. લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર સ્પીડમાં…
- નેશનલ
રશિયા જઇને પીએમ મોદીને કેમ યાદ આવી T-20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ ઓવર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રશિયાના પ્રવાસે છે. પીએમ મોદીએ મોસ્કોમાં એક સામુદાયિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન લોકોને સંબોધિત કરતા તેમણે ટીમ ઈન્ડિયા દ્વારા T-20 વર્લ્ડ કપ જીતવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ રશિયા સાથેના સકારાત્મક સંબંધો અને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે શરદ પવારે કરી એક ઉમેદવારની જાહેરાત
લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે અને એવું લાગે છે કે શરદ પવારે વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે હવે મહારાષ્ટ્રમાંથી પ્રથમ ઉમેદવારની જાહેરાત કરી છે. શરદ પવારે તાસગાંવ-કવથે મહાંકલ વિધાનસભા ક્ષેત્રમાંથી રોહિત…
- નેશનલ
Hathras દુર્ઘટનાના એસઆઈટી રિપોર્ટ બાદ સરકાર એક્શનમાં, SDM સહિત છ અધિકારી સસ્પેન્ડ
લખનૌ : હાથરસ(Hathras) દુર્ઘટના સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના તપાસ રિપોર્ટ બાદ સરકાર એક્શનમાં આવી છે. જેની બાદ સરકારે SDM સહિત છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સિકંદરરાવના તહસીલદારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2 જુલાઈના રોજ સાકાર વિશ્વ હરિ ઉર્ફે ભોલે…
- નેશનલ
રાજ કપૂર ,મિથુન-દા અને સર પે લાલ ટોપી રૂસીને યાદ કરી PM Modiએ ભારત-રશિયા મિત્રતાને વર્ણવી
નવી દિલ્હી: બે દિવસની સત્તાવાર મુલાકાતે સોમવારે રશિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)આજે મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતાં હિન્દી સિનેમાના પ્રખ્યાત કલાકારો રાજ કપૂર અને મિથુન ચક્રવર્તીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ કલાકારોએ દેશને મજબૂત બનાવ્યો છે.…
- મનોરંજન
અનંત-રાધિકાના લગ્ન પહેલા BKCની બધી હોટલો હાઉસફૂલ, એક રાતનો રેટ 1 લાખ રૂપિયાથી ઉપર
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના શાહી લગ્ન સમારોહને લઈને ખૂબ જ ધૂમધામ ચાલી રહી છે. અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં હિન્દુ વૈદિક વિધિ મુજબ થશે.…
- નેશનલ
સમલૈંગિક લગ્ન અંગેની રીવ્યુ પીટીશન ઓપન કોર્ટમાં સાંભળવામાં આવે, સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી
નવી દિલ્હી: ગત વર્ષે સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્ન(Supreme court’s verdict on same sex marriage) ને મંજુરી આપવાનો ઇનકાર કર્યો હતો. 17 ઓક્ટોબર 2023ના રોજ આપવામાં આવેલા ચુકાદાની સમીક્ષાની માંગ કરતી અરજીઓ(Review Petition)ની ઓપન કોર્ટ (Open court)માં સુનાવણીને મંજૂરી આપવા માટે…