- આમચી મુંબઈ
હીટ એન્ડ રન કેસ મુદ્દે આદિત્ય ઠાકરેએ આપ્યું આવું નિવેદન…
મુંબઈ: પુણેના પોર્શ કાંડ બાદ મુંબઈના વરલીમાં થયેલા હિટ એન્ડ રન કેસે ચકચાર જગાવી છે. આ કેસના મુખ્ય તેમ જ ફરાર થયેલા આરોપી મિહીર શાહને વિરારના શહાપુરથી પકડી પાડ્યો હતો. આ ઘટના બાદ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા તેમ જ…
- આમચી મુંબઈ
મરાઠવાડા, વિદર્ભના જિલ્લામાં ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં: અજિત પવાર
મુંબઈ: મરાઠવાડા, વિદર્ભમાં બુધવારે સવારે 7.14 કલાકે હિંગોલી, પરભણી, નાંદેડ, છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, વાશિમ જિલ્લાની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 ની હતી. ભૂકંપનું કેન્દ્ર હિંગોલી જિલ્લાના કળમનુરી તાલુકાના…
- આમચી મુંબઈ
દૂધમાં ભેળસેળ કરનારા સામે આકરી કાર્યવાહી થશે: અજિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના નાગરિકોને ગાય અને ભેંસનું ભેળસેળમુક્ત દૂધ મળી રહે તે માટે દૂધમાં ભેળસેળ કરનારાઓ પર આકરી કાર્યવાહી કરવા બાબતે રાજ્ય સરકાર અત્યંત ગંભીર છે એમ જણાવતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે કહ્યું હતું…
- આપણું ગુજરાત
સુરતમાં ખુદ પિતાએ જ તેની બહેન સાથે મળીને પોતાના દીકરાનું કરાવ્યું અપહરણ!
સુરત: સુરત શહેરમાં એક પિતાએ જ તેમના દીકરાનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે અને તપાસ દરમિયાન ખુદ પોલીસ પણ અચંબિત થઈ ગઇ હતી. દેવામાં ડૂબી ગયેલા એક પિતાએ તેની બહેન સાથે મળીને તેના સસરા પાસેથી પૈસા પડાવવા માટેનું એક…
- નેશનલ
હર હર શંભુ ભોળાઃ આ શ્રાવણ માસમાં ભક્તો માટે કંઈક ખાસ છે
હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું અનેરું મહત્વ હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકો ભોળાનાથના રંગમાં રંગાઈ જાય છે. શિવમંદિરોમાં ભક્તોની લાઈન લાગે છે અને ચોમેર હર શંભુ ભોળાનો નાદ ગુંજી ઉઠે છે.ઉત્તર ગુજરાતમાં પણ શ્રાવણ મહિનાનો ખૂબ મહિમા છે. જોકે ભારતમાં…
- મનોરંજન
Anant Ambani-Radhika Merchant Wedding: આ બે વસ્તુઓને કારણે Isha Ambaniએ લૂંટી મહેફિલ…
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રિ-વેડિંગ ફંક્શન (Anant Ambani-Radhika Merchant Pre-Wedding Function)માં અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani)એ બે ખાસ વસ્તુઓ પહેરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી. આવો જોઈએ શું છે એ બે ખાસ વસ્તુઓ-પ્રિ-વેડિંગ ફંક્શનમાં ગ્રીન સિલ્કનો લહેંગો કમળના બુટ્ટીવાળો લહેંગો…
- આપણું ગુજરાત
પીપળીયાની નક્લી સ્કૂલની બીજી આઠ સ્કૂલ સાથે સાંઠગાઠ?
રાજકોટ: થોડા સમય પહેલા જ રાજકોટના માલીયાસણ નજીક આવેલા પીપળીયા ગામે ચાર દુકાનોની અંદર કોઈપણ શૈક્ષણિક માન્યતા વગર ઘણા લાંબા સમયથી ચાલી રહેલી નકલી શાળા ગૌરી ઇંગ્લિશ મીડિયમની સામે શિક્ષણાધિકારીની ટીમ દ્વારા ઘટનાસ્થળે તપાસ કરી છે. તપાસના આધારે તાલુકા પ્રાથમિક…
- નેશનલ
લોકો પાયલોટ્સ મુદ્દે રાજકારણઃ રાહુલ ગાંધીએ સવાલો પછી રેલવે પ્રધાને કરી આ સ્પષ્ટતા
નવી દિલ્હીઃ સસ્તા પરિવહન માટે ભારતીય રેલવે લાઈફલાઈન છે, જ્યારે ટ્રેનોના લોકો પાયલોટ યા ડ્રાઈવરની સમસ્યા મુદ્દે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સવાલો કર્યા હતા. આ મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ખોટા સમાચારોને લઈ રેલવેના…
- મનોરંજન
Mom to be Deepikaએ આપી બે સલાહ, એક તો પ્રકૃતિને માણો ન બીજી…
બોલીવૂડની સુંદર અભિનેત્રીની હાલમાં રિલિઝ થયેલી ફિલ્મ કલ્કી 2898 એડી સારું કલેક્શન કરી રહી છે. અભિનેત્રી Deepika Padukone જીવનમાં સપ્ટેમ્બર મહિનામાં નવું મહેમાન આવી રહ્યું છે, આથી અભિનેત્રી માટે બેવડી ખુશીનો માહોલ છે. આ સમય દીપિકા પ્રકૃતિના ખોળામાં રમી રહી…
- મનોરંજન
Akshay Kumarની દીકરી નિતારાને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે આપ્યું આવું રિએક્શન…
બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર (Bollywoofd Actor Akshay Kumar) પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે તો ચર્ચામાં આવતો જ હોય છે, પણ ખૂબ જ ઓછી વખત તે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવતો હોય છે. હાલમાં જ અક્કીએ પોતાના દીકરા આરવ કુમાર વિશે…