- નેશનલ
ભારત સાથે સરહદ વિવાદ ઉકેલવા ચીન તૈયાર, જાણો ચીનના વિદેશ મંત્રીએ શું કહ્યું
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પૂર્વી લદ્દાખમાં લાંબા સમય સુધી ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે સરહદી વિસ્તારોમાં જમીનની સ્થિતિને લગતા મુદ્દાઓને યોગ્ય રીતે હેન્ડલ કરવા માટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે હાથ મિલાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ડોભાલને…
- આપણું ગુજરાત
કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાનો કેસ: કોંગ્રેસના પાંચેય કાર્યકરોના જામીન નામંજૂર
અમદાવાદઃ ઈન્ડિયા ગઠબંધનના વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુધર્મ અંગે આપેલા નિવેદન મામલે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે શહેર ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલા દેખાવમાં બન્ને પક્ષના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. આ…
- મનોરંજન
Divorceની અફવા વચ્ચે Hardik Pandya મિસ્ટ્રી ગર્લ સાથે દેખાતા અટકળોનું બજાર ગરમ…
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર Hardik Pandya અને તેની પત્ની Natasa Stankovic હાલમાં તેમની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. અવારનવાર બંને વચ્ચે સબ ઠીક નહીં હૈ, બંને છુટાછેડા લેશે જેવા સમાચારો વાંચવા મળે છે. જોકે, આ બધા વચ્ચે…
- આમચી મુંબઈ
આખરે મિહિર કહ્યું કે મારી ભૂલ થઈ ગઈઃ પોલીસને કહી આ વાત
મુંબઈઃ વરલી ખાતે થયેલા હીટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહે પોલીસ સામે પોતાનો ગુનો કબૂલ્યો છે અને પોતાની ભૂલ થઈ ગઈ તેમ કહ્યું છે. પોલીસે ડ્રાઈવરને સામે રાખી મિહિરની પૂછપરછ કરી હતી, જેમાં મિહિરે કહ્યું હતું કે મહિલા…
- આપણું ગુજરાત
ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલનો જન્મદિવસ બ્લડ કેમ્પનું આયોજન કરી ઉજવાયો.
રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની પર્સનાલિટી એવી છે કે જ્યારે પણ તેઓ મીડિયા સમક્ષ આવે છે ત્યારે કોઈને કોઈ વિવાદાસ્પદ મુદ્દો તેમની સામે આવી જાય છે અને ત્યારબાદ તેમના નિવેદનથી ઘણા નવા રાજકીય સમીકરણો રચાય છે અથવા તો આખી વાત…
- આપણું ગુજરાત
World Population Day: 2036 સુધીમાં ગુજરાતમાં સ્ત્રી-પુરુષના રેશિયોની સ્થિતિ આટલી ભયાનક હશે
અમદાવાદઃ વસ્તી વિસ્ફોટનો સામનો વિશ્વના ઘણા દેશ કરી રહ્યા છે, પણ સૌથી વધારે વસ્તી ધરાવતા ભારત માટે આ પ્રાણ પ્રશ્ન છે. ત્યારે આના કરતા ખરાબ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે સ્ત્રી-પુરુષની સંખ્યામાં મોટો તફાવત હોય, યુવાન-વૃદ્ધોની સંખ્યામાં મોટો તફાવત હોય.…
- આપણું ગુજરાત
રાજકોટ વોર્ડ નંબર 2 અને 3 એટલે વિકાસનો પ્રયત્ન કરતું ગામડું.
રાજકોટ શહેરમાં વોર્ડ નંબર ત્રણ અને બે બંને બોર્ડરને અડે એવો વિસ્તાર એટલે જામનગર રોડ પરથી જતો એચએસસીજી હોસ્પિટલથી સિનર્જી હોસ્પિટલનો રોડ. આ વિસ્તાર જાણે સ્માર્ટ સિટી રાજકોટનો વિસ્તાર જ ન હોય તેવું લાગી રહ્યું છે.અહીંના રસ્તાઓ ભંગાર અવસ્થામાં છે.…
- આમચી મુંબઈ
24 જુલાઈએ શરૂ થશે મેટ્રો 3? જાણો શું કહે છે MMRCL
મુંબઈ મેટ્રો લાઇન 3નો પ્રથમ તબક્કો, જેને એક્વા લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ટૂંક સમયમાં કાર્યરત થવાની અપેક્ષા છે. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે મેટ્રો-3ની એક્વા લાઇન (આરેથી BKC રૂટનો પ્રથમ તબક્કો ) 24 જુલાઇથી લોકો માટે…
- મનોરંજન
અનંત રાધિકાના લગ્નમાં નીતા અંબાણીની ઉદારતાએ જીત્યા દિલ
અબજોપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. અનંતના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈએ મુંબઈના BKCમાં થવાના છે. આવતી કાલે બંને સાત ફેરા લઈને જીવનની નવી સફર શરૂ કરશે.…
- સ્પોર્ટસ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય ભારતીય ટીમ, દુબઈ અથવા શ્રીલંકામાં શિફ્ટ થઈ શકે છે મેચ
પાકિસ્તાન ફેબ્રુઆરી-માર્ચમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવાનું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને લાહોરમાં ટીમ ઈન્ડિયાની મેચો યોજવા માટેનો ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને સુપરત કરી દીધો છે. જો કે, હજુ સુધી ભારતીય ક્રિકેટ…