- ઇન્ટરનેશનલ
Firing on Trump: ટ્રમ્પને ગોળી નહીં પણ કાચના ટુકડા વાગ્યા! હુમલો બનાવટી હોવાન દાવા
પેન્સિલવેનિયા રાજ્યમાં એક રેલી દરમિયાન યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર(Firing on Trump)ના બનાવને કારણે દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે, વિવિધ દેશના નેતાઓ આ હુમલાને વખોડી રહ્યા છે. અહેવાલ મુજબ હુમલો થયો ત્યારે, નવ શોટ સંભળાયા હતા. સિક્રેટ સર્વિસ…
- આપણું ગુજરાત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દૂર્ઘટના, ત્રણ શ્રમિકોના મોત
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ભેટ ગામે ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના સર્જાયો હતો, ભેટ ગામે ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં કામ કરતા ત્રણ મજૂરોના મોત થયાના છે. જિલ્લામાં ખનિજ માફીયાઓ બેફામ બન્યા છે. અગાઉ પણ ખનિજ માફીયાઓના કારણે અનેક શ્રમિકોના મોત થયાની ઘટના…
- મનોરંજન
એકબીજાના થયા અનંત-રાધિકા, લગ્નનો પહેલો ફોટો જોઈને દિલ થઈ જશે Happy Happy…
મુંબઈ: આટલા દિવસોથી અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર (Ambani Family- Merchant Family) જે પળની રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ આવી ગઈ છે. બીકેસીના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika…
- નેશનલ
ભારતે ફરી એકવાર દોસ્તી નિભાવી, UN માં રશિયા વિરુદ્ધના પ્રસ્તાવમાં મતદાનથી દૂર રહ્યું
સંયુક્ત રાષ્ટ્ર: ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં(UN)રશિયાને સમર્થન આપીને તેની મિત્રતા નિભાવી છે. ભારતે ગુરુવારે યુક્રેન સામે આક્રમકતા અટકાવવા અને ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી રશિયન સૈનિકો અને અન્ય અનધિકૃત કર્મચારીઓને તાત્કાલિક પાછા ખેંચવાની રશિયાને માગણી કરતા ડ્રાફ્ટ ઠરાવ પર સંયુક્ત…
- નેશનલ
Tea Lovers માટે માઠા સમાચાર, ચા પર લાગી શકે છે પ્રતિબંધ ? જાણો વિગતે
નવી દિલ્હી : કર્ણાટકમાંથી ચા(Tea)રસિકોને આંચકો લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચા હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની તપાસ હેઠળ આવી છે. જેમાં ફૂડ સેફ્ટી ઓફિસરોને પ્રોસેસિંગ દરમિયાન જાણવા મળ્યું કે ચાની પત્તી અને ભૂકીમાં મોટા…
- નેશનલ
Hathras દુર્ઘટનાવાળા ભોલેબાબાની મિસ્ટ્રી ચોંકાવનારી, સેવાદારે ઉજાગર કર્યું સફેદ શુટનું રહસ્ય
હાથરસ: હાથરસ(Hathras)દુર્ઘટના બાદથી ભોલે બાબા સતત ચર્ચામાં છે. ભોલે બાબાને લઈને દરરોજ નવી-નવી વાતો સામે આવી રહી છે, જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. સફેદ સૂટ, સફેદ બૂટ અને રંગબેરંગી ચશ્મા પાછળનું રહસ્ય તેના નજીકના સંબંધીઓએ જાહેર કર્યું છે.…
- આમચી મુંબઈ
Atal Setu બાદ હવે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રાજ્યના આ હાઈવે પર પડી તિરાડો….
મુંબઈઃ મહારાષ્ટ્રની શિંદે સરકારનું સુંદર સપનું તૂટતું જોવા મળી રહ્યું છે કારણ કે પહેલાં અટલ સેતુ (Atal Setu)બાદ હવે મહારાષ્ટ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા સમૃદ્ધિ હાઈવે (Samruddhi Highway)પર પણ તિરાડો જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર તિરાડોનો વીડિયો સામે આવ્યો…
- નેશનલ
તિરુપતિ જતી બસ સાથે ટ્રકની ટક્કર, 9 લોકોના મોત
કર્ણાટકમાં કોલાર નજીક નરસાપુરમાં શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક ટ્રકે મુસાફરોથી ભરેલી બસના ટક્કર મારી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ મુસાફરો સાથે બેંગ્લોરથી તિરુપતિ જઈ રહી હતી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના…
- નેશનલ
પંજાબના ખાલિસ્તાન તરફી સાંસદ અમૃતપાલ સિંહનો ભાઈ ડ્રગ્સ સાથે પકડાયો
જલંધર: ખાલિસ્તાન સમર્થક જેલમાં બંધ અમૃતપાલ સિંહ (Amritpal Singh) સાંસદ તરીકે ચૂંટાઈ આવતા રાજકારણ ગરમાયું છે. અમૃતપાલ સિંહ સામે હિંસા અને દેશ વિરુદ્ધ પ્રવૃતિઓના કેસ નોંધાયેલા છે ત્યારે પંજાબ પોલીસે તેના ભાઈને ડ્રગ્સ મામલે ધરપકડ કરી છે. પંજાબના જાલંધર(Jalandhar)ની ગ્રામીણ…
- આપણું ગુજરાત
Surat માં વધુ એક હીટ એન્ડ રન, 10 બાઇક ઉડાવી ત્રણ લોકોને ગંભીર ઇજા
સુરતઃ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ કારને દોડાવી રહેલા નશાની હાલતમાં ચાલકે 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહનચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં…