- આપણું ગુજરાત
ડિજિટલ ગુજરાત: 800થી વધુ સરકારી સેવા ઓનલાઇન ઉપલબ્ધ
ગાંધીનગરઃ રાજ્યમાં નવી ટેક્નોલોજી સાથે જનહિતલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવા ડિજિટલ ગુજરાત પ્રોજેક્ટ મહત્વનું પગલું સાબિત થયું છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના નાગરિકોને ૮૦૦થી વધુ સરકારી સેવાઓ-યોજનાઓ વિવિધ પ્લેટફોર્મ્સ જેવા કે ઓનલાઇન, જન સેવા કેન્દ્રો અને ઈ-ગ્રામ કેન્દ્રો, સેવા સેતુના માધ્યમથી…
- સ્પોર્ટસ
ભારતીય મહિલાઓનો જયજયકાર…અન્ડર-19 ટીમ બની એશિયન ચેમ્પિયન
કવાલાલમ્પુર: અહીં રવિવારે મહિલાઓ માટેની અન્ડર-19 એશિયા કપ ટી-20 સ્પર્ધાની ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. https://twitter.com/BCCIWomen/status/1870706155980476480?t=oF3KKZwO41MJMTTHiQpZew&s=19 ઑલરાઉન્ડર નિકી પ્રસાદના સુકાનમાં રમેલી ભારતીય ટીમને બૅટિંગ માટે આમંત્રણ મળ્યું હતું. ઓપનર ગોંગાડી ત્રિશા (બાવન રન, 47 બૉલ,…
- નેશનલ
પંજાબ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAP-કોંગ્રેસનો દબદબો
પંજાબની 5 મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કોણ બનશે તે નક્કી કરવા માટે શનિવારે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પટિયાલામાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી છે. પટિયાલા મ્યુનિસિપલ કોર્પોરેશનની 60માંથી 45…
- નેશનલ
દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની બજારનું કદ ₹ 20 લાખ કરોડનું થશે અને પાંચ કરોડ રોજગારનું સર્જન થશે: ગડકરી
અત્રે યોજાયેલી ‘આઠમી કેટાલિસ્ટ કોન્ફરન્સ ઓન સસ્ટેઈનેબિલિટી ઑફ ઈ-વેહિકલ ઈન્ડસ્ટ્રી-ઈવીએક્સપો 2024’ને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સની ફાઈનાન્સ માર્કેટનું કદ પણ વધીને અંદાજે રૂ. ચાર લાખ કરોડ સુધી પહોંચશે. આગામી વર્ષ 2030 સુધીમાં ભારતીય ઈલેક્ટ્રિક…
- નેશનલ
ફોન નહીં આપીએ ડેટા લઈ જાઓઃ ચેન્નઈના મંદિરમાં આઈ ફોન મામલે થયો વિવાદ
ચેન્નઈઃ મંદિરોમાં દર્શન કરવા જઈએ ત્યારે દાનપેટીમાં લોકો પૈસા ધરતા હોય છે. એક શ્રદ્ધાળુને આ દાનપેટીમાં ભૂલથી પડી ગયેલા આઈ ફોન મામલે મંદિરે આપેલા જવાબે સૌનુ ધ્યાન ખેંચ્યું છે. તમિળનાડુના તિરુપુરુર સ્થિત શ્રી કંડાસ્વામી મંદિરમાં દિનેશ નામનો એક શ્રદ્ધાળુ દર્શન…
- આપણું ગુજરાત
Vadodara ના સિનિયર સિટિઝનને Digital Arrest કરીને સાયબર ઠગોએ 1.60 કરોડ પડાવ્યા
અમદાવાદ : હાલમાં વધી રહેલા ડિજિટલ અરેસ્ટના(Digital Arrest)કેસો વચ્ચે ગુજરાતના વડોદરાના(Vadodara)એક સિનિયર સિટીઝન પણ તેનો ભોગ બન્યા છે. જેમાં સાયબર ભેજાબાજોએ તેમની પાસેથી 1.60 કરોડની રકમ પડાવી લીધી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ વડોદરાના માંજલપુરમાં રહેતા 72 વર્ષીય જગદીશભાઈ…
- આપણું ગુજરાત
Gujarat માં કડકડતી ઠંડી વચ્ચે નાતાલ બાદ પલટાશે વાતાવરણ, હવામાન વિભાગે કરી આ આગાહી
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat)કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વાતાવરણ બદલાવાની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે લીધે નાતાલ બાદ તારીખ 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેમાં 15 જિલ્લામાં હળવાથી…
- ઇન્ટરનેશનલ
Brazil માં ગમખ્વાર માર્ગ અકસ્માત, 38 લોકોના મોત 13 ઘાયલ
મિનાસ ગેરાઈસ : બ્રાઝિલના(Brazil)મિનાસ ગેરાઈસ રાજ્યમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 38 લોકોના મોત થયા છે.જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. જેમાં મળતી માહિતી મુજબ બસનું ટાયર ફાટતાં આ અકસ્માત સર્જાયો હતો. જેના કારણે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને…