- આપણું ગુજરાત
Gujarat માં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે, 65 માર્ગોના અપગ્રેડેશનને સૈદ્ધાંતિક મંજૂરી
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)ઔદ્યોગિક વિકાસને વેગ આપવા રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં સરકારે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા કુલ 688 કિલોમીટરના 65 માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે રૂપિયા 1470 કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.…
- નેશનલ
સાંસદ પદ ગયું તો પણ જતો નથી બંગલાનો મોહ, 200 પૂર્વ સાંસદોને અપાઇ નોટિસ
નવી દિલ્હીઃ લોકસભાના 200થી વધુ ભૂતપૂર્વ સાંસદોને લ્યુટિયન જોન્સના બંગલા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ એવા નેતાઓ છે કે જેઓ ચૂંટણી હારી ગયા છે અથવા જેમની સંસદ સભ્યતા સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ તેઓ નિયમો અનુસાર એક મહિનાની…
- આપણું ગુજરાત
Gujarat માં સિઝનનો કુલ 33.41 ટકા વરસાદ વરસ્યો, આજે પણ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સિઝનનો કુલ 33.41 ટકા વરસાદ વરસ્યો છે. જયારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ગીર સોમનાથના વેરાવળમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. માણાવર, વીંછિયા, માણિયા હટિના, માંગરોળમાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે. ન્યારી…
- નેશનલ
Farmers Protest ફરી શરુ થશે, શંભુ બોર્ડર ખુલવાની સાથે જ દિલ્હી તરફ કુચ
ચંડીગઢ: પડતર માંગો અંગે ખેડૂતો ફરી દિલ્હી તરફ કુચ (Farmers march to Delhi) કરશે, સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ મંગળવારે ચંડીગઢના કિસાન ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં આગામી વ્યૂહરચના જાહેર કરી. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું…
- નેશનલ
પોલીસકર્મીઓ ફરજ પર દાઢી રાખી શકે? જાણો મદ્રાસ હાઈકોર્ટનો ચૂકાદો અને અવલોકન
ચેન્નઈઃ ભારત દેશ સહિષ્ણુતા માટે જાણીતો છે અને દરેક ધર્મ જાતિના લોકો અહીં સ્વતંત્રતાથી શ્વાસ લઈ શકે તેવું આપણું બંધારણ છે, પરંતુ ક્યારેક અમુક બનાવો એવા બને છે કે જે વિચારતા કરી મૂકે.મદ્રાસ હાઈકોર્ટમાં પણ આવા જ એક કેસની સુનાવણી…
- નેશનલ
Supreme Court ને મળ્યા બે નવા જજ, જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને આર. મહાદેવનની નિયુકિત
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટને(Supreme Court) બે નવા જજો મળ્યા છે. જેની બાદ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની(Judges)સંખ્યા પૂર્ણ થઈ ગઈ છે. જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનને સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય…
- આપણું ગુજરાત
આવતીકાલે અમદાવાદમાં ભૂલથી પણ આ રસ્તાઓ પર નીકળતા નહીં, મોહરમ નિમિત્તે પોલીસે જાહેર કર્યું જાહેરનામું
અમદાવાદ(Ahmedabad)શહેરમાં બુધવારે તાજિયાનું(Tajiya)જુલૂસ નિકાળવામાં આવશે. તાજિયાના જુલૂસમાં 93 તાજિયા, 24 અખાડા, 78 ઢોલ તાસા પાર્ટીઓ, 24 ટ્રક, 7 ઉંટગાડી, 14 નિશાન પાર્ટીઓ, 10 માતમી દસ્તાઓ જોડાશે. તાજિયા કમિટીના ચેરમેન પરવેજ મોમીને જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ વર્ષે પણ પરંપરાગત…
- મનોરંજન
કોણ બન્યું Salman Khan-Aishwarya Rai-Bachchanની લવ સ્ટોરીમાં વિલન? વર્ષો બાદ સલમાને કર્યો ખુલાસો…
બોલીવૂડમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય-બચ્ચનની લવસ્ટોરી (Salman Khan-Aishwarya Rai-Bachchan Love Story) કંઈ નવી નથી. એક સમય હતો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન અને ઐશ્વર્યાનું નામ સાથે લેવામાં આવતું હતું અને લોકો પણ બંનેને મેડ ફોર ઈચ અધર, આઈડિયલ કપલ તરીકે…
- આપણું ગુજરાત
બુલેટટ્રેન સરસરાટઃ આ મહત્વનું કામ થયું પૂરું
અમદાવાદઃ લોકો જેની રાહ જોઈ રહ્યા છે અને અમદાવાદ-મુંબઈ વચ્ચે કામકાજ માટે અવરજવર કરનારા માટે જે આશીર્વાદ સાબિત થઈ શકે તેમ છે તેવી બુલેટ ટ્રેનનું એક મહત્વનું કામ પૂરું થયું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વલસાડ જિલ્લાની કોલક…