- સ્પોર્ટસ
IND v SL 2024 : શ્રીલંકા પ્રવાસ માટેની Team India ની પસંદગીને લઇને શશિ થરૂર નારાજ, કહી આ વાત
નવી દિલ્હી : કોંગ્રેસના લોકસભા સાંસદ શશિ થરૂર પણ ક્રિકેટના મોટા ચાહક છે. સમય સમય પર તે ભારતીય ક્રિકેટ ટીમ વિશે પણ પોતાનો અભિપ્રાય શેર કરતા રહે છે. જોકે, શ્રીલંકા પ્રવાસ પર જઈ રહેલી ભારતીય ક્રિકેટ ટીમથી શશિ થરૂર ખુશ…
- આપણું ગુજરાત
Gujarat માં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ, પોરબંદરમાં 14 ઇંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતના(Gujarat)અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો નથી.રાજ્યમાં શુક્રવારે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં પોરબંદરમાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને કલ્યાણપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત…
- નેશનલ
Jammu Kashmir માં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, આતંકીઓને આશ્રય આપનારની ધરપકડ
Doda: જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir)ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની વધતી ગતિવિધિઓ બાદ સુરક્ષા દળો આતંકવાદીઓને સક્રિયપણે શોધી રહ્યા છે. સેનાના 4 જવાનોને મારનાર આતંકવાદીઓની શોધમાં સુરક્ષા દળોએ પાંચમા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. આ દરમિયાન ડોડામાંથી આતંકીઓના એક મદદગારની ધરપકડ…
- આપણું ગુજરાત
Gujarat માં ભારે વરસાદની આગાહી, છ જિલ્લામાં રેડ એલર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં આજે વલસાડ, પોરબંદર, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. સુરત, નવસારી, દાદરાનગર હવેલી દમણ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ…
- નેશનલ
દિલ્હીથી અમેરિકા જઇ રહેલા વિમાનનું કરાયું રશિયામાં ઇમરજન્સી લેન્ડિંગ, Air India એ જણાવ્યું આ કારણ
નવી દિલ્હી : દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલું એર ઈન્ડિયાનું(Air India)વિમાન ટેકનિકલ સમસ્યાના કારણે ગુરુવારે રશિયાના ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એરલાઈને આ જાણકારી આપી. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્લેન…
- નેશનલ
આજે પણ દેશમાં દર ત્રણ મિનિટે એક બાળ વિવાહ થાય છે
આપણા દેશમાં બાળ લગ્ન કેટલી મોટી સમસ્યા છે તે કોઈનાથી છુપાયેલું નથી. તમામ પ્રયાસો અને પહેલો છતાં દેશમાં હજુ પણ બાળ લગ્નો થઈ રહ્યા છે. “ઇન્ડિયા ચાઇલ્ડ પ્રોટેક્શન”ના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં દર ત્રણ મિનિટે એક બાલિકાના…
- નેશનલ
‘ઉમેદવારોએ પરીક્ષા રદ કરવા માટે યોગ્ય તર્ક આપો’, NEET મામલે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
નવી દિલ્હી: NEET-UG 2024માં કથિત પેપર લીક(NEET paper leak)ને કારણે વિધાર્થીઓ ફરીથી યોજવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટ(Supreme court) પહોંચ્યા છે. ત્રણ જજોની બેંચ કોર્ટમાં સુનાવણી હાથ ધરી રહી છે, જેનું નેતૃત્વ CJI ચંદ્રચુડ(CJI Chandrachud) કરી રહ્યા છે. આ મામલે દાખલ…
- સ્પોર્ટસ
ટી-20 કૅપ્ટનની પસંદગીના મુદ્દે મડાગાંઠ: જાણો, જય શાહ અને ગૌતમ ગંભીર વચ્ચે શું મતભેદ છે
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ જીતી લીધા પછી કૅપ્ટન રોહિત શર્માએ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્તિ લઈ લીધી એને કારણે હવે કૅપ્ટનપદે તેનો અનુગામી કોણ એ મુદ્દે મડાગાંઠ સર્જાઈ છે. શ્રીલંકા સામે શનિવાર, 27મી જુલાઈએ (આઠ દિવસ બાદ) ત્રણ મૅચવાળી ટી-20 સિરીઝ…
- મનોરંજન
બોયફ્રેન્ડ સાથે નહીં પણ Mystery Man સાથે વેકેશન પર આ 50 વર્ષીય Actress અને…
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Bollywood Actress Malaika Arora) 50 વર્ષની છે પણ તેમ છતાં પોતાના કર્વી ફિગર અને બોલ્ડ અદાઓને કારણે તે આજની યંગ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. મલાઈકા અરોરા પણ છેલ્લાં કેટલાક સમયથી બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Actor Arjun…
- આપણું ગુજરાત
સહકારી ક્ષેત્ર માટે ગુજરાત સરકારની મહત્વની પહેલ, 33 જિલ્લામાં આ પહેલ લાગુ કરવામાં આવશે
ગાંધીનગર: સહકારી ક્ષેત્ર(Co-operative sector)ને બધું સક્ષમ બનાવવા ગુજરાત સાકારે (Government of Gujarat) મહત્વની પહેલ શરુ કરી છે. બે જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે “સહકારી મંડળીઓ વચ્ચે સહકાર” પહેલ સફળતાપૂર્વક શરૂ કર્યા પછી, રાજ્ય સરકારે આ પહેલને તમામ 33 જિલ્લામાં લાગુ કરવાનો નિર્ણય…