- નેશનલ
Guru Purnima ના અવસરે યોગી આદિત્યનાથ ગોરખપુર મંદિરમાં પૂજા-અર્ચના કરી, હરિદ્વાર અને અયોધ્યામાં ભક્તોની ભીડ
ગોરખપુરઃ દેશભરમાં ગુરુ પૂર્ણિમાની(Guru Purnima)ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગુરુ પૂર્ણિમાના અવસર પર ગોરખનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે, શિક્ષકોની પૂજા કરવામાં આવે છે અને તેમને ગુરુ દક્ષિણા આપવાની પરંપરા છે. આ…
- નેશનલ
યોગી સરકારમાં આંચકાનો દોર? યુપી સરકારના આ મંત્રી આપી શકે છે રાજીનામું…
લખનૌ: ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યાનાથની સરકારની બદલાતી જતી પરિસ્થિતિ ચર્ચાનું કેન્દ્ર છે. આ દરમિયાન યોગી સરકારને વધુ એક ઝટકો લાગી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર યુપીમાં અધિકારીઓની મનમાનીના મુદ્દા પર રાજનીતીક માહોલ ગરમાયો છે. હાલ સરકારના એક રાજ્યકક્ષાના…
- સ્પોર્ટસ
નસીબદાર પોપ અને રેકૉર્ડ-બ્રેકર ડકેટની ઇનિંગ્સે ઇંગ્લૅન્ડને બીજી જીતનો પાયો નાખી આપ્યો?
ટ્રેન્ટ બ્રિજ: ઇંગ્લૅન્ડે ગુરુવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ (ભારતીય સમય મુજબ બપોરે 3.30 વાગ્યાથી)ના પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા અને એ ઇનિંગ્સ પૂરી થવાને પગલે પ્રથમ દિવસની રમતનો અંત આવ્યો હતો. જોકે આ હાઈ-સ્કોરિંગ ઇનિંગ્સના બે આધારસ્તંભ ઑલી…
- નેશનલ
સુપ્રીમ કોર્ટ આ તારીખે ઇલેક્ટોરલ બોન્ડ્સ યોજનાની SIT તપાસ અંગે સુનાવણી કરશે
નવી દિલ્હી: રોજ ઇલેક્ટોરલ બોન્ડ્સ (electoral bonds) સ્કીમ દ્વારા થયેલી કથિત ગેરરીતીની તપાસ અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટે 22 જુલાઈ સોમવારના રોજ સુનાવણી કરશે. અરજીમાં ઇલેક્ટોરલ બોન્ડ્સનો ઉપયોગ કરીને ઇલેક્ટોરલ ફાઇનાન્સિંગના કથિત કૌભાંડની ન્યાયિક દેખરેખ હેઠળ વિશેષ તપાસ ટીમ (SIT)…
- મનોરંજન
આ દિવસે એક્શન ફિલ્મમાં ધૂમ મચાવવા આવશે શાહિદ કપૂર
બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર છેલ્લે તેરી બાતોંમેં એસે ઉલ્ઝા જિયામાં જોવા મળ્યો હતો.તેની સાથે કિર્તી સેનોન અભિનેત્રી હતી. રોબોટ સાથે પ્રેમ જેવા યુનિક પ્લોટ પર બનેલી આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ઠીક ઠીક ચાલી હતી. હવે ફરી એક વાર શાહિદ…
- નેશનલ
તામિલનાડુના ડેપ્યુટી સીએમ બનવા જઈ રહ્યા છે….. દાદા મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે
તમિલનાડુના રાજકારણનું બિહારીકરણ થઇ રહ્યું હોવાના અંધાણ મળી રહ્યા છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી ઉધયનિધિ સ્ટાલિન હવે નાયબ મુખ્ય પ્રધાન બનવાની તૈયારી કરી રહ્યા છે. એવી શક્યતાઓ છે કે તેઓ ઓગસ્ટમાં આ પદ સંભાળી…
- આમચી મુંબઈ
Maharastra Election : ભાજપને જોઈએ છે 160 બેઠકો! મહાયુતીમાં તિરાડ પડી શકે છે?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharastra assembly Election) આવતા ઓકટોબર મહિનામાં યોજાઈ તેવી શક્યતા છે, જેના માટે તમા રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ગત લોકસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત INDIA ગઠબંધન(India Alliance) જીતની આશા સેવી રહ્યું છે, ત્યારે ભાજપ શિવસેના…
- નેશનલ
જાણીતા અભિનેતાની યુવાન પુત્રીનું નિધન, 21 વર્ષની વયે દુનિયાને કર્યું અલવિદા
બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નેવુંના દાયકામાં કેટલીક ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા અને T-Seriesના સહ-માલિક કૃષ્ણ કુમાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમની યુવાન પુત્રી તિશાનું અવસાન થયું છે. તિશા ભૂષણ કુમારની પિતરાઈ બહેન છે. હવે આ…
- નેશનલ
Jagannath Puri મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખૂલ્યો, ચાર તિજોરી અને ત્રણ પેટીમાં ભર્યું છે આટલું સોનું
પુરી : ઓડિશાના પુરીમાં મહાપ્રભુ જગન્નાથ મંદિરના(Jagannath Puri) અંદરના રત્ન ભંડારમાં રાખવામાં આવેલ ખજાનો ગુરુવારે બહાર કાઢવામાં આવ્યો હતો. આ કામ માટે રાજ્ય સરકાર દ્વારા 11 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. સમિતિના લોકો સવારે 9.15 વાગ્યે અંદર ગયા હતા. મંદિરની…