- નેશનલ
Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું બજેટમાં વિકસિત ભારતનો રોડમેપ
નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાતમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં સંસદના બજેટ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે આજે વિકસિત ભારતનું બજેટ રજૂ કરવામાં આવશે. ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. નિર્મલા સીતારમણે કહ્યુ કે ભારતમાં…
- આમચી મુંબઈ
Maharashtra વિધાનસભા ચૂંટણીમાં MNS 200 થી વધુ બેઠકો પર ઝંપલાવશે
મુંબઈ : મહારાષ્ટ્ર(Maharashtra) વિધાનસભા ચૂંટણી 2024 માટે રાજકીય પક્ષોની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. હવે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ પણ મોટી જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, MNS આગામી ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 200 થી 225 સીટો પર ઉમેદવારો ઉભા…
- આપણું ગુજરાત
ઉત્તર-મધ્ય ગુજરાતને બાદ કરતા સર્વત્ર વરસાદ, વલસાડમાં સ્કૂલ-કૉલેજો બંધ
અમદાવાદઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ અપાયું છે. આજે રાજ્યના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં…
- આમચી મુંબઈ
બિગ બૉસ OTT 3 સામે મહિલા નેતાએ બાંયો ચડાવી, કેન્દ્ર સુધી કરશે ફરિયાદ
મુંબઈઃ OTT 3 પર આવતા બિગ બૉસ શૉ વિરુદ્ધ શિવસેનાના મહિલા નેતા નેતા ડૉ. મનીષા કાયંદેએ બાંયો ચડાવી છે. તેઓ મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસળકર પાસે બિગ બૉસ OTT 3 વિરુદ્ધ ફરિયાદ લઈને પહોંચ્યા હતા. તેમણે OTT શો બિગ બોસ…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં “જળતાંડવ” : દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 11 ઇંચ : લીલા દુષ્કાળની સેવાય રહી છે ભીતિ
જામ ખંભાળિયા: સૌરાષ્ટ્રમાં પડી રહેલા વરસાદને લઈને હવે મેઘ કહેર જેવી સ્થતિ સર્જાય રહી છે. ત્રણ દિવસ બાદ ફરી મેઘરાજાએ દેવભૂમિ દ્વારકાને જળબંબાકાર કરી દીધું છે. છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. અતિભારે…
- નેશનલ
બિહારને મળનારા ‘વિશેષ દરજ્જા’ પર કેન્દ્ર સરકારે મૂક્યું પૂર્ણ વિરામ!
નવી દિલ્હી: બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે. લોકસભામાં જેડીયું સાંસદ રામપ્રિત મંડલ દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્ન જવાબમાં કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ આ વાતનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે ચોખ્ખા શબ્દોમાં કહી…
- સ્પોર્ટસ
વિવ રિચર્ડ્સ અને હૂપર ગુસ્સે થયા લારા પર….કહી દીધું, ‘જાહેરમાં માફી માગી લે’
બ્રિજટાઉન: વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કૅપ્ટન બ્રાયન લારાએ પોતાને જ ગંભીર વિવાદમાં ફસાવી દીધો છે. ક્રિકેટ-લેજન્ડ વિવિયન રિચર્ડ્સ અને ભૂતપૂર્વ સુકાની કાર્લ હૂપરે લારાને કહ્યું છે કે તારે ખોટી કમેન્ટ લખવા બદલ જાહેરમાં માફી માગવી પડશે. બ્રાયન લારાએ તાજેતરમાં રિલીઝ કરાયેલા…
- ઇન્ટરનેશનલ
Bangladesh Reservation:કટ્ટરપંથીઓ શરૂ કરી Sheikh Hasina ને હટાવવાની માંગ, ભારતની સુરક્ષા માટે ખતરો
ઢાકા : બાંગ્લાદેશ (Bangladesh Reservation) નેશનલ પાર્ટીએ પણ જમાત-એ-ઈસ્લામીની મદદથી સરકાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. તેઓ શેખ હસીનાને(Sheikh Hasina) હટાવવાની માંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં સુપ્રીમ કોર્ટે અનામતનો મુદ્દો ખતમ કરી દીધો છે, પરંતુ ત્યાં સ્થિતિ હજુ પણ તંગ…
- આપણું ગુજરાત
ખમૈયા કરો પ્રભુઃ સૌરાષ્ટ્રમાં ફરી સાંબેલાધાર વરસાદ, દેવભુમિ દ્વારકાના કલ્યાણપુરમાં ચાર કલાકમાં 11 ઈંચ
અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર હવે કહેરમાં ફેરવાતી જાય છે. આજે પણ મેઘરાજા સૌથી વધુ બેટિંગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જ કરી રહ્યા છે. આજે સવારે 12 વાગ્યા સુધીમાં કુલ 108 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં કુલ 34 તાલુકામાં…
- નેશનલ
NEETના મુદ્દે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે સરકારને ઘેરી
નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ ગયું છે. સત્રની શરૂઆતથી જ NEET, રેલ અકસ્માત, કાવડ યાત્રા અને અન્ય મુદ્દાઓને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરશોરથી ચર્ચા જોવા મળી હતી. NEET પેપર લીકના મુદ્દે ફરી એકવાર હોબાળો શરૂ…