- આપણું ગુજરાત
Gujarat ના વાતાવરણમાં થયો પલટો, કમોસમી વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ઉત્તરીય ભાગો તરફથી ફૂંકાયેલા બર્ફિલા પવનને કારણે દિવસભર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રવિવારે રાજ્યના 13 શહેરનું તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી ઘટ્યું હતું અને દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. રવિવારે પણ નલિયા રાજ્યનું…
- આમચી મુંબઈ
પુણેમાં મોટો અકસ્માત, ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડ્યા, 3ના મોત
પુણે: મહારાષ્ટ્રના પુણેથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. અહીં એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક ઘાયલ હોવાનું કહેવાય છે.મૃતકોમાં બે…
- નેશનલ
Weather Update : દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો, હવામાન વિભાગે કરી આ આગાહી
નવી દિલ્હી : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણા રાજ્યોનું હવામાનમાં બદલાવ(Weather Update)આવ્યો છે. જેમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ દિલ્હી-NCRમાં આકાશમાં વાદળો છવાયા છે. સોમવારે સવારે પણ…
- સ્પોર્ટસ
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિતને ઈજા પહોંચી! પ્રેક્ટિસ દરમિયાન જોવા મળ્યા આવા દ્રશ્યો
મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Bordar Gavskar trophy)ની છેલ્લી બે મેચ બાકી છે. આ સિરીઝની પહેલી મેચમાં ભારતે, તો બીજી મેચમાં ઓસ્ટ્રેલીયાએ જીત મેળવી હતી, જ્યારે ત્રીજી મેચ ડ્રો રહી હતી. હવે બાકીના બંને…
- ઉત્સવ
શિયાળાનો તોડ છે કાશ્મીરી કાવો
જો કડકડતી ઠંડીને કારણે તમારું શરીર ધ્રૂજવા લાગ્યું હોય તો આજથી જ તમે આ કાશ્મીરી કાવો બનાવીને દરરોજ તેનું સેવન કરવાનું શરૂ કરી દો, તેનાથી શરદી પળવારમાં જ ઠીક થઈ જશે. કાશ્મીરી કાવાના ફાયદા: ઘણીવાર આપણે વિચારીએ છીએ કે બરફીલા…
- ઉત્સવ
સ્મૃતિ વિશેષ : ઝાકિર હુસૈન: એક ઉસ્તાદની કેટલીક અજાણી વાત…
તબલાંના તાલ-થપાટના પર્યાય બની રહેલા આ વિશ્ર્વવિખ્યાત તબલાંવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈને ગયા સપ્તાહે કરોડો સંગીતરસિકોને આંચકો આપતાં કાયમી અલવિદા કહી દીધી. બહુ ઓછા રસિકોને ખ્યાલ હશે કે ઝાકિરને જગવિખ્યાત બનાવવામાં એનાં કલા-કૌશલ્ય ઉપરાંત એક હિન્દુ સાધુના આશીર્વાદ નિમિત્ત બન્યા હતા.…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : દિવ્યાંગોની દુનિયા
દીકરી જો હોય વહાલનો દરિયો, તો દીકરો મારા વહાલનું આકાશ! જગતનો સૌથી શ્રેષ્ઠ સંબંધ એટલે માતા અને તેનું સંતાન, પણ આ જ શ્રેષ્ઠ સંબંધમાં જ્યારે અગનપરીક્ષા આપવી પડે ત્યારે? અગિયાર મહિનાના દીકરા આકાશને લઈને મનિષા શાહ ડૉકટર અનુજ દેશપાંડેની ઓર્થોપેડિક…
- ઉત્સવ
વિશેષ : શા માટે દર 10 મિનિટે બે વાર જૂઠું બોલે છે માણસ?
ઘણા સમય પહેલાં મેં ક્યાંક વાંચ્યું હતું કે વ્યક્તિ દર દસ મિનિટે ઓછામાં ઓછું બે વાર જૂઠું બોલે છે. મેં તેને નોનસેન્સ સમજી અવગણ્યું. મને લાગ્યું કે આ નિવેદન આપણા બધામાં અપરાધની ભાવના પેદા કરવા માટે કરવામાં આવ્યું છે. હું…
- ઉત્સવ
સર્જકના સથવારે : ગઝલ ગુલશનનો રંગીન શાયર બદરી કાચવાલા
ગઝલને લોકો સુધી પહોંચાડીને સ્થાપિત અને પ્રસ્થાપિત કરનારા શાયરોમાં એક નામ બદરી કાચવાલાનું છે. મરીઝ, ઘાયલ, બેફામ, શૂન્ય, સૈફ અને ગનીભાઈના સમકાલીન બદરી કાચવાલા મુખ્યત્વે તો પત્રકાર અને ગઝલના આરાધક. બદરી કાચવાલાનું સોહામણું વ્યક્તિત્વ અને જીવન જીવવાની જાહોજલાલી આકર્ષક હતી.…
- નેશનલ
PM Modi એ કુવૈતમાં ભારતીય કામદારોને મળ્યા, કહ્યું ગરીબોનું સન્માન સૌથી મહત્વપૂર્ણ
કુવૈત: ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)બે દિવસના કુવૈત પ્રવાસે છે. જેમાં પીએમ મોદીએ શનિવારે કુવૈતમાં ગલ્ફ સ્પાઇક લેબર કેમ્પની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ કુવૈતમાં કામ કરતા ભારતીય કામદારોને મળ્યા હતા. આ બેઠકમાં વડાપ્રધાને દેશના વિકાસમાં ભારતીય કામદારોના યોગદાનનો…