- નેશનલ
Kargil Vijay Diwas: પીએમ મોદીએ અગ્નિવીર યોજનાનો વિરોધ કરનારા પર પ્રહાર કર્યા, યોજનાની ખાસિયતો જણાવી
દ્રાસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કારગિલ યુદ્ધમાં(Kargil Vijay Diwas) પાકિસ્તાન પર ભારતની જીતની 25મી વર્ષગાંઠ નિમિત્તે દ્રાસમાં 1999ના કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનાર સશસ્ત્ર દળોના અધિકારીઓ અને સૈનિકોના સન્માનમાં દ્રાસ યુદ્ધ સ્મારક પર…
- મનોરંજન
હવે અંબાણી પરિવાર લંડનમાં મચાવશે ધૂમ, 2 મહિના માટે 7-સ્ટાર હોટેલ કરી બુક
જુલાઈ મહિનામાં અનંત-રાધિકાનો ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શન, હલ્દી અને મહેંદી સેરેમની થઈ અને પછી સંગીત સેરેમની પણ યોજાઇ હતી. લગ્નની ઉજવણીનો દરેક પ્રસંગ અદ્ભુત હતો. અંબાણીના લગ્નમાં ફિલ્મી હસ્તીઓથી લઈને રમતગમત, રાજનીતિ અને બિઝનેસ જગતના…
- નેશનલ
RSS પરનો પ્રતિબંધ હટ્યા બાદ જજે આપી પ્રતિક્રિયા, કહ્યું- ભૂલ સમજવામાં 50 વર્ષ લાગ્યા
તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રવૃત્તિઓમાં સરકારી કર્મચારીઓની ભાગીદારી પરનો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી દીધો હતો. વિપક્ષે આ નિર્ણયની ટીકા કરી હતી, તો શાસક પક્ષે તેને વધુ સારો નિર્ણય ગણાવ્યો હતો. હવે આ મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટે…
- સ્પોર્ટસ
આજે પૅરિસ બનશે અકલ્પનીય સ્ટેડિયમ, આખી દુનિયા જોશે ઑલિમ્પિક્સના અભૂતપૂર્વ ઓપનિંગનો નજારો
પૅરિસ: 1924ની સાલ બાદ (બરાબર 100 વર્ષ પછી) ફરી એક વાર ફ્રાન્સને આંગણે સમર ઑલિમ્પિક ગેમ્સના આયોજનનો અવસર આવ્યો છે.પૅરિસમાં આજે એવી ગ્રેન્ડ ઓપનિંગ સેરેમની યોજાશે જે અગાઉ ક્યારેય કોઈ મેગા ઇવેન્ટમાં નથી થઈ. ઑલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી વખત સ્ટેડિયમની બહાર…
- આમચી મુંબઈ
સાવધાન મુંબઈ! આજે ભારે પવન સાથે વરસાદની શક્યતા, મુંબઈ પોલીસે ચેતવણી જાહેર કરી
મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદ(Heavy Rain in Mumbai)ને મુંબઈકરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. મુંબઈ ઉપરાંત પુણેમાં પણ વરસાદને કારણે હાલત ખરાબ છે. એવામાં…
- નેશનલ
Kargil Vijay Diwas : પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી, આતંકીઓને આપી ચેતવણી
દ્રાસ : કારગિલ વિજય દિવસની(Kargil Vijay Diwas)25મી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)કારગિલ થઈને દ્રાસ પહોંચ્યા અને યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ કારગિલ વોર મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે…
- ઇન્ટરનેશનલ
શું તમે પણ 9થી 5ની જોબ કરો છો…? તો આ સમાચાર તમારી માટે જ છે
જો તમે પણ 9થી 5ની રેગ્યુલર જોબ કરો છો તો ચેતી જજો! કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેટસ્પીડે પોતાની પાંખ પસારી રહ્યું છે અને જો તે આવી જ તીવ્ર ગતિએ આગળ વધવાનું ચાલુ રાખશે તો એ દિવસ દૂર નથી કે…
- સ્પોર્ટસ
મહિલાઓની એશિયા કપ સેમિ ફાઇનલમાં આજે ભારત ફેવરિટ
દામ્બુલા: મહિલાઓના ટી-20 એશિયા કપમાં આજે પ્રથમ સેમિ ફાઇનલ (બપોરે 2.00 વાગ્યાથી) ભારત અને બંગલાદેશ વચ્ચે રમાશે.2013થી 2024 સુધીના બંને દેશ વચ્ચેના ટી-20 ઇતિહાસમાં કુલ 22 મૅચ રમાઈ છે જેમાંથી ભારતે 19 જીતી છે. ફક્ત ત્રણ મુકાબલા બંગલાદેશ જીતી શક્યું…
- ધર્મતેજ
Kargil Vijay Diwas : ગૃહ મંત્રી અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી કહ્યું , સૈનિકોના બલિદાન અને સમર્પણને દેશ ક્યારેય નહીં ભૂલે
દેશમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ તે શહીદોને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે જેમણે 1999 ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવીને શહીદી પ્રાપ્ત કરી હતી. દેશ આ દિવસે તેમની શહાદતને સલામ…
- નેશનલ
Monsoon 2024 : દિલ્હીમાં ફરી વરસાદ શરૂ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પૂરનું સંકટ, જાણો અન્ય રાજ્યોના હાલ
નવી દિલ્હી : ઉત્તર ભારતના શ્રાવણ માસના આગમાન સાથે ઘણાં રાજ્યોમાં હવામાન ખુશનુમા બની ગયું છે. દિલ્હીમાં પણ જોરદાર વરસાદ(Monsoon 2024)વરસાવી રહ્યા છે. જો કે તે પછી પણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ યથાવત છે. પહાડી વિસ્તારમાં વરસાદ રૌદ્ર સ્વરૂપ…