- આપણું ગુજરાત
Ahmedabad માં જજીસ બંગલો રોડ પણ જોખમી, અકસ્માતો ગંભીર સમસ્યા: હાઇકોર્ટ
Ahmedabad: ગુજરાત હાઇકોર્ટે અમદાવાદના(Ahmedabad)પાંજરાપોળ ફ્લાઇઓવર બ્રિજને લઇને કરવામાં આવેલી જાહેરહિતની અરજીની સુનાવણીમાં કોર્પોરેશને આડે હાથે લીધું હતું. હાઇકોર્ટે અવલોકન કરતાં કહ્યું હતું કે શહેરના કોંક્રીટના જંગલો વિકસી રહ્યા છે ગ્રીન કવરમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે કોર્પોરેશને ટૂંકાગાળાના આયોજન કરવાને…
- આમચી મુંબઈ
ટેકનિકલ ખામીને લીધે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો પ્રવાસીઓને થઈ હાડમારી
મુંબઈ: મુંબઈગરાની લાઈફ લાઈન ગણાતી રેલવેનો વ્યવહાર ખોરવાય તો લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. આજે સવારે જ પશ્ચિમ રેલવેમાં ભાયંદર ખાતે ટેકનિકલ ખામી ઊભી થતા ટ્રેન વ્યવહાર ખોવાઈ ગયો હતો અને ટ્રેનો 15 થી 20 મિનિટ સુધી મોડી…
- નેશનલ
Monsoon 2024 : દેશમાં દિલ્હી, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની આગાહી, જાણો અન્ય રાજ્યોના હાલ
નવી દિલ્હીઃ દેશમાં ચોમાસું(Monsoon 2024)જામી રહ્યું છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજધાની દિલ્હીમાં આજે વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ સુધી દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Chandipura virus થી 56 દર્દીના મોત, કુલ કેસ 133એ પહોંચ્યા
Ahmedabad: ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના(Chandipura virus)વધુ બે કેસ સાથે કુલ 133 કેસ નોંધાયા છે. જ્યારે વધુ ત્રણ બાળકોનાં મોત થતા કુલ મૃત્યુઆંક 56 પર પહોચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગ દ્વારા…
- સ્પોર્ટસ
Paris Olympics 2024: લક્ષ્ય સેનની પ્રથમ જીતની ગણતરી કરવામાં આવશે નહીં, ભારતને ફટકો
પેરીસ: ભારતના સ્ટાર બેડમિન્ટન પ્લેયર લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક 2024માં (Lakshya Sen in Paris Olympics) તેના અભિયાનની શરૂઆત જીતી સાથે કરી હતી, પરંતુ તેની જીતને ગણતરીમાં લેવામાં અહીં આવે. આનાથી ભારતને મોટો ફટકો પડ્યો છે, જો કે આ બધુ નિયમ…
- મનોરંજન
બોલો! જે કામ આલિયા ના કરી શકી તે તેની દીકરીએ કરી બતાવ્યું….
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના જીવનમાં લિટલ એન્જલ રાહાના આગમન પછી બંનેના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. રણબીર અવારનવાર રાહાએ પોતાનું જીવન કેવી રીતે બદલ્યું તેની સાથે જોડાયેલી વાતો શેર કરતો જોવા મળે છે. હવે અભિનેતાએ ખુલ્લેઆમ કહ્યું છે કે…