- આપણું ગુજરાત
Provident Fund ઉપાડવામાં Maharashtra મોખરે, Gujarat પાંચમા ક્રમે
અમદાવાદઃ કોરોના મહામારીની અસર હજુ ચાલુ છે અથવા તો લોકો તે ત્રણેક વર્ષમાં થયેલા આર્થિક નુકસાનમાંથી બહાર નથી આવી શક્યા તેમ જણાઈ રહ્યું છે. કોરોના દરમિયાન અને બાદ બધા લોકો આર્થિક રીતે નાણાંની તંગી અનુભવી રહ્યા હતા. તેથી કોઈ સ્થળેથી…
- નેશનલ
બિહારમાં ફરી પત્રકારની હત્યા, પત્રકારનો મૃતદેહ આંબાના ઝાડ પર લટકતો મળી આવ્યો
મુઝફ્ફરપુર: બિહારમાં ગુનેગારોને કાયદાઓ ડર જ ના રહ્યો હોય એવું લાગી રહ્યું છે, જૂનના છેલ્લા અઠવાડિયામાં મુઝફ્ફરપુર(Muzaffarpur, Bihar) માં પત્રકાર શિવ શંકર ઝાની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. એવામાં આજે ફરી એકવાર મુઝફ્ફરપુરમાં જ વધુ એક પત્રકારની હત્યા (Murder…
- આપણું ગુજરાત
રાજકોટમાં વધુ એક જમીન કૌભાંડ? કોંગ્રેસનો સણસણતો આક્ષેપ
સાધુ વાસવાણી રોડ પર કૌભાંડ આચરનાર પદાધિકારી, અધિકારી સામે પગલા ભરવા મ્યુનિસિપલ કમિશનરને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની લેખિત રજૂઆત.રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકા માં ભ્રષ્ટાચાર નો રાફડો ફાટ્યો છે તેમ ગેમઝોનની ઘટના બાદ…
- નેશનલ
સીએમ યોગીના નિવેદન પર Shivpal Yadavનો પલટવાર, કહ્યું હવે બંને નાયબ મુખ્યમંત્રી ભાજપને છેતરશે
લખનૌઃ સીએમ યોગી આદિત્યનાથે માતા પ્રસાદ પાંડેને યુપી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવતા સપાના વડા અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો હતો. શિવપાલ યાદવ(Shivpal Yadav)તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે તમે કાકાને ફરી છેતર્યા છે. સીએમ યોગીના આ ટિપ્પણી પર શિવપાલે…
- મનોરંજન
My Partner In Crime, My Whole Heart…, Hardik Pandyaની પોસ્ટ વાઈરલ
ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં છે. મોડેલ અને એક્ટ્રેસ નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovic) સાથેના ડિવોર્સ બાદથી તો દરરોજ કોઈને કોઈ કારણસર હાર્દિક પંડ્યા ચર્ચામાં રહે છે. આજે ફરી…
- આમચી મુંબઈ
રાજ્યમાંથી 15 હજાર છોકરીઓ ગુમ થઇ છે, નાના પટોળેના નિવેદનથી ખળભળાટ
મુંબઇઃ ઉરણની યશશ્રીના હત્યાકાંડ બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ ચિંતાનો વિષય છે. રાજ્યમાંથી 15 હજાર છોકરીઓ અને મહિલાઓ ગુમ થઇ છે. તેમણે રાજ્ય સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે રાજ્યમાંથી આટલી બધી છોકરીઓ…
- આપણું ગુજરાત
મેઘરાજા કચ્છ અને ઉત્તર ગુજરાતના મહેમાનઃ જાણો મોન્સુન અપડેટ
અમદાવાદઃ ગુજરાતમામ આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા તથા પાટણ, મહેસાણા, અમદાવાદ તેમજ ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યમાં વહેલી સવારથી ઉત્તર-મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 95 તાલુકામાં…
- નેશનલ
કર્ણાટકમાં 20 વર્ષનો મહાકાય હાથી મૃત હાલતમાં મળ્યો; આ કારણે મોત નીપજ્યું
Bengaluru: સોમવારે કર્નાટકના કોડાગુ જિલ્લાના હુંડી ગામમાં 20 વર્ષનો જંગલી હાથી મૃત હાલતમાં મળી આવ્યો (Elephant Death) હતો. તાપસમાં જાણવા મળ્યું કે ખોરાક ન મળતા ભૂખમરાને કારણે આ હાથીનું મોત થયું છે, વન અધિકારીના જણાવ્યા મુજબ સંભવતઃ હાથીની આંખો નબળી…
- આમચી મુંબઈ
ઓનલાઇન ગેમીંગના ચક્કરમાં ગઇ ટીનએજરની જાન, 14મા માળેથી ઝંપલાવ્યુ
મહારાષ્ટ્રના પુણેમાંથી ફરી એકવાર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગેમ ટાસ્ક પૂર્ણ કરવા માટે એક ટીનએજરે 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટના મહારાષ્ટ્રના પુણેમાં બની હતી. ધોરણ 10માં અભ્યાસ કરતા ટીનએજરે 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. ટીનએજરે…
- મનોરંજન
શાહરૂખ ખાનના ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર, સારવાર માટે અમેરિકા જવા રવાના
મુંબઇઃ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છે. તેમને IPL 2024 દરમિયાન હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, એક દિવસ બાદ તેમને રજા આપવામાં આવી હતી. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે…