- નેશનલ
અલ્લુ અર્જુનના ઘરમાં તોડફોડ કરનારા આરોપીને ધરપકડના 24 કલાક જ જામીન મળ્યા
હૈદરાબાદ: અલ્લુ અર્જુનના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા-2:ધ રુલ’ હાલ બોક્ષ ઓફીસ પર મોટા રેકોર્ડ્સ બનાવી રહી છે, ત્યારે સંધ્યા ટોકીઝ નાસભાગ કેસમાં અલ્લુ અર્જુન સામે વિરોધના સુર ઉઠી છે. ગઈ કાલે રવિવારે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં આવેલા અલ્લુ અર્જુનના ઘરે યુવકોના ટોળાએ…
- નેશનલ
Parliament ધક્કાકાંડમાં ઘાયલ ભાજપના બે સાંસદને હોસ્પિટલમાંથી રજા અપાઈ
નવી દિલ્હી : દેશમાં સંસદ ભવન(Parliament)હુમલામાં ઘાયલ ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ બંને સાંસદોને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાંસદોએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ તેમને ધક્કો માર્યો…
- ઇન્ટરનેશનલ
બ્રાઝિલમાં ગ્રામાડો પ્લેન ક્રેશ; એક જ પરિવારના 10 લોકોના મોત, બેની હાલત ગંભીર
બ્રાઝીલિયા: બ્રાઝિલના લોકપ્રિય પ્રવાસન સ્થળ ગ્રામાડો શહેરમાં વિમાન દુર્ઘટના (Gramado plane crash) સર્જાઈ છે. એક નાનું વીમાના દુર્ઘટનાગ્રસ્ત થતા તમામમ 10 મુસાફરો અને ક્રૂના મોત થયા હતાં. બ્રાઝિલની સિવિલ ડિફેન્સ એજન્સીએ આ દુર્ઘટના અંગે આ જાણકારી આપી છે. ચીમની સાથે…
- નેશનલ
અડધી રાતે જંગલમાં ફસાયા સ્કૂલના વિદ્યાર્થીઓ, પ્રશાસનમાં મચ્યો હડકંપ
બહરાઇચ (ઉત્તર પ્રદેશ)ઃ બહરાઈચમાં એક સ્કૂલ મેનેજમેન્ટની ઘોર બેદરકારી સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે, વહીવટીતંત્રની ડહાપણને કારણે 130 બાળકોનો જીવ બચી ગયો હતો. શાળાના 130 બાળકો કર્તનિયા ઘાટ જંગલમાં ફરવા ગયા હતા.…
- નેશનલ
5G સ્માર્ટ ફોનના મામલે ભારત ચીનથી પણ આગળ નીકળવાની તૈયારીમાં
મુંબઇ: મુંબઇ: 5 G સ્માર્ટ પોનના મામલે ભારત ચીનની નિકટ પહોંચી ગયું છે. ભારતે છેલ્લા 12 મહિનામાં ફોર-જીથી ફાઇવ-જી સ્માર્ટફોન શિપમેન્ટમાં ચીન સાથેનું અંતર નોંધપાત્ર રીતે ઘટાડયું છે અને તેની નજીક પહોંચી ગયું છે. ભારતના કુલ સ્માર્ટફોન શિપમેન્ટમાં ફાઇવ-જી ફોનનો…
- નેશનલ
UP encounter:3 વોન્ટેડ ખાલિસ્તાની આરોપીઓ ઠાર, બે AK-47 રાઈફલ જપ્ત
પીલીભીત: ઉત્તર પ્રદેશ પોલીસ અને પંજાબ પોલીસની સંયુક્ત ટીમનું ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાના પુરનપુર કુખ્યાત આરોપીઓ સાથે એનકાઉન્ટર (UP encounter with Khalistani accused) થયું હતું. અહેવાલ મુજબ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં પોલીસ ચોકી પર ગ્રેનેડ બોમ્બ હુમલામાં સામેલ 3 આરોપીઓનું મોત…
- નેશનલ
પ્રજાસત્તાક દિવસની પરેડમાંથી દિલ્હીની ઝાંખી બાકાત, કેજરીવાલની ટીકા પર સંરક્ષણ મંત્રાલયે આપી સ્પષ્ટતા
નવી દિલ્હીઃ જેમ જેમ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી (AAP)અને ભાજપ વચ્ચે રાજકીય લડાઈ તેજ થઈ ગઈ છે. દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર તેમની પાર્ટી વિરુદ્ધ બદલાની રાજનીતિ કરવાનો…
- નેશનલ
RBI એ બેંકોને એસેટ વેલ્યૂમાં થતો ઘટાડો રોકવા આપ્યો આ આદેશ
મુંબઇ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ(RBI)બેંકો પાસેથી લોન લેનારાઓને વિલફુલ ડિફોલ્ટર તરીકે વર્ગીકૃત કરવા માટે 6 મહિનાથી વધુ સમય આપવાની બેંકોની માંગને ફગાવી દીધી છે. આરબીઆઈએ બેંકોને સ્પષ્ટપણે કહ્યું છે કે જે પણ વ્યક્તિ બેંકો પાસેથી લીધેલી લોન જાણી જોઈને પરત…