- સ્પોર્ટસ
ગંભીરએ આપી ગિફ્ટઃ કૉચ તરીકે પહેલી સિરિઝની જીત માટે કામ કરી ગઈ રણનીતિ
કોચ ગૌતમ ગંભીરની આગેવાનીમાં ભારતીય ટીમે શ્રીલંકા સામેની T-20 શ્રેણી 3-0થી જીતી લીધી છે. ભારતીય ટીમે ત્રીજી ટી-20 મેચ સુપર ઓવરમાં જીતી લીધી હતી. પ્રથમ શ્રેણીમાં કોચ ગંભીરના ચોક્કસ નિર્ણયોએ વિશ્વ ક્રિકેટને વિચારવા મજબૂર કરી દીધું છે. T-20 શ્રેણીની ત્રીજી…
- નેશનલ
તો શું હવે Goa માં પણ થશે દારૂબંધી ? ભાજપના ધારાસભ્યએ કરી માંગ
સૌથી વધુ દારૂનો વપરાશ ધરાવતા રાજ્યોમાંના એક એવા ગોવામાં(Goa)તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. ભાજપના ધારાસભ્યએ મંગળવારે જ ગોવા વિધાનસભામાં આ માંગણી કરી છે. ધારાસભ્ય દ્વારા આવી માંગણી કરવામાં આવતાં જ વિધાનસભામાં હાસ્ય રેલાયું હતું. દારૂનું ઉત્પાદન…
- નેશનલ
ત્રણ દિવસની ભારત મુલાકાતે આવ્યા Vietnamના વડા પ્રધાન, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
વિયેતનામના વડા પ્રધાન ફામ મિન્હ ચિન્હ મંગળવારે રાતે ત્રણ દિવસની મુલાકાતે ભારત આવી પહોંચ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ છે. વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું કે ચિન્હે 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ભારતની…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલે બદલો લીધો, હમાસનો સર્વોચ્ચ કમાન્ડર Ismail Haniyeh ઈરાનમાં માર્યો ગયો
તેહરાન : પેલેસ્ટાઈનમાં કાર્યરત આતંકવાદી સંગઠન હમાસના સર્વોચ્ચ કમાન્ડર ઈસ્માઈલ હનીયે(Ismail Haniyeh) માર્યા ગયા છે. મંગળવારે ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઈરાનમાં તેમની હત્યા થઈ હતી. ઈરાનના આર્મી રિવોલ્યુશનરી ગાર્ડ્સ તરફથી એક નિવેદન જાહેર…
- નેશનલ
Monsoon 2024 : ચોમાસાએ દિશા બદલી, હવે ઉત્તર ભારતમાં વરસાદની આગાહી, જાણો રાજ્યોના હાલ
નવી દિલ્હી : સમગ્ર દેશમાં હાલ ચોમાસું(Monsoon 2024)સક્રિય છે. તેમજ દરિયાની સપાટી પર તેની સામાન્ય સ્થિતિ દક્ષિણ તરફ છે. જે આગામી પાંચ દિવસમાં તે તે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. જ્યારે ઝારખંડ અને આસપાસના વિસ્તારોમાં નીચલા…
- આપણું ગુજરાત
Gujarat માં 169 તાલુકામાં મેઘમહેર, આજે 20 જિલ્લામાં વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) બે દિવસથી હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, રાજકોટ સહિત 20 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ…
- સ્પોર્ટસ
બૅટર્સ રિન્કુ-સૂર્યાની અસરદાર બોલિંગ સામે શ્રીલંકનો ઝૂક્યા, વૉશિંગ્ટન સુંદર મૅચનો હીરો
પલ્લેકેલ: ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય નહીં જોવા મળી હોય એવી ટાઈ અને સુપર ઓવર મંગળવારે અહીં ભારત-શ્રીલંકા વચ્ચેની ત્રીજી તથા છેલ્લી ટી-20માં થઈ હતી. ટીમ ઈન્ડિયાના બે બૅટર્સની કમાલની ડેબ્યૂ બોલિંગને લીધે મૅચ ટાઈ થઈ અને પછી ફક્ત પાંચ જ બૉલમાં…
- આમચી મુંબઈ
Assembly Election: પ્રદીપ શર્માનાં પત્ની અને દીકરી જોડાયા શિંદેની શિવસેનામાં
મુંબઈ: મહારાષ્ટ્રમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારીઓની વાત થાય તો દયા નાયકની સાથે સાથે એક નામ ચોક્કસ લેવાય અને તે નામ પ્રદીપ શર્માનું છે. 2019માં રાજકારણની એક ઇનિંગ રમી ચૂકેલા પ્રદીપ શર્મા હાલ એન્ટિલિયા વિસ્ફોટકથી જોડાયેલા મનસુખ હિરેન હત્યા પ્રકરણમાં જામીન…
- આમચી મુંબઈ
Yashshshree Murder Case વિશે રાજ ઠાકરેના પત્નીએ શું કહ્યું
નવી મુંબઈઃ ઉરણમાં યશશ્રી શિંદે નામની 22 વર્ષીય યુવતીની હત્યામાં દાઉદ શેખ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બન્ને વચ્ચે એક સમયે મૈત્રી હતી, પરંતુ ત્યારબાદ યુવતીએ…