- નેશનલ
દિલ્હી એકસાઈઝ પોલિસી કેસમાં Arvind Kejriwal સહિત અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડી વધી
નવી દિલ્હી : દિલ્હીની અદાલતે બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ,(Arvind Kejriwal) ભૂતપૂર્વ નાયબ સીએમ મનીષ સિસોદિયા, BRS ધારાસભ્ય કે. કવિતા અને અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડીને સીબીઆઈએ દાખલ કરેલા દારૂ નીતિ કેસમાં લંબાવી છે. કેજરીવાલે EDના મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી…
- નેશનલ
Anurag Thakur ની રાહુલ ગાંધી પરની ટિપ્પણીને લઈને સંસદના બંને ગૃહમાં હોબાળો
લોકસભાના સત્ર દરમિયાન 30 જુલાઈના રોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે(Anurag Thakur) વિપક્ષના નેતા રાહુલ ગાંધી ની જાતિ પર કટાક્ષ કરતા ભારે હોબાળો થયો હતો. આ ટીપ્પણીના કારણે વિપક્ષે હોબાળો કર્યો અને જાતિ ગણતરી બિલને લાવવા પર કટિબદ્ધતા દર્શાવી હતી.…
- આમચી મુંબઈ
Yashshree Murder Case: પોલીસે આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપો લગાવ્યા
નવી મુંબઈના ઉરણમાં 20 વર્ષીય યુવતી યશશ્રીની કથિત હત્યાના કેસમાં પોલીસે આરોપી સામે એસસી/એસટી એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપો ઉમેર્યા છે, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. આ કેસના આરોપી દાઉદ શેખની મંગળવારે સવારે પડોશી કર્ણાટકના ગુલબર્ગાના શાહપુર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં…
- ઇન્ટરનેશનલ
Israelલે 12 માસુમની મોતનો બદલો લીધો, Hezbollahના કમાન્ડર Fouad Shukurને માર્યો
હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકર આખરે માર્યો ગયો છે. ઇઝરાયલી વાયુસેનાએ મંગળવારે લેબનીઝ રાજધાની બેરૂતમાં બોમ્બમારો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાહનો ટોચના લશ્કરી કમાન્ડર ફુઆદ શુકર માર્યો ગયો હતો. શુકરને હજ મોહસીન તરીકે પણ ઓળખવામાં આવતો હતો. ઇઝરાયલે પોતાના નિયંત્રણ હેઠળના ગોલાન…
- નેશનલ
યુપીમાં ખાપ પંચાયતે મહિલાને તાલીબાની સજા આપી, ઝાડ સાથે બાંધી ચહેરા પર કાળો રંગ છાંટ્યો
લખનઉ: Uttar pradeshના Pratapgarhના હાથીગવાન પોલીસ સ્ટેશન વિસ્તારના ઈબ્રાહીમપુર ગામમાં અત્યંત શરમજનક ઘટના બની હતી. ઈબ્રાહીમપુર ગામમાં એક મહિલાને ઝાડ સાથે બાંધીને તેના વાળ કાપવામાં આવ્યા અને બાદમાં તેનો ચહેરા પર કાળો કલર ફેંકવામાં આવ્યો. ગામ લોકોએ આરોપ લગાવ્યો કે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Chandipura Virusના નવા ત્રણ કેસ નોંધાયા, કુલ શંકાસ્પદ કેસ 137એ પહોંચ્યા
અમદાવાદ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura Virus)ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 51 થઈ ગઈ છે. જો કે મંગળવારે આ વાયરસને કારણે એક પણ મૃત્યુ થયું નથી. આ અગાઉ સોમવાર સુધીમાં 56 દર્દીઓના મોત થયા…
- મનોરંજન
હિંમતવાલી હિનાઃ વાળ ઉતરાવી બાલ્ડ લૂકનો ફોટો શેર કર્યો
ટેલિવિઝનની લોકપ્રિય અને અગ્રણી અભિનેત્રી હિના ખાન અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે, પરંતુ તેના ચહેરા પરનું સ્મિત ઓછું નથી થઈ રહ્યું. તે સ્તન કેન્સર સામે ઝઝૂમી રહી છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં તે હિંમતથી કામ કરી રહી છે.…
- Uncategorized
મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટાઈમિંગમાં ફેરફાર, આ તારીખથી નવું સમયપત્રક લાગુ થશે
મુંબઈ: પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ અને અમદવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન (Vande Bharat express)અંગે મહત્વની અપડેટ જાહેર કરી છે. મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 22961ના ટાઈમિંગમાં બદલાવ કરવામાં આવ્યો છે, આગામી 24 ઓગસ્ટથી માવું ટાઈમ…
- આપણું ગુજરાત
ગુજરાત કોંગ્રેસ નેતા અને આરોપી Pragati Ahir આગોતરા જામીન માટે હાઇકોર્ટ પહોંચ્યા
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના નેતા અને કોંગ્રેસ ઓફિસ પર થયેલા પથ્થરમારા કેસના આરોપી પ્રગતિ આહીર(Pragati Ahir) આગોતરા જામીન માટે હાઇકોર્ટ પહોંચ્યા છે. આ પૂર્વે સેશન્સ કોર્ટે તેમના આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. જો કે પોલીસે આ કેસમાં હજુ સુધી…