- સ્પોર્ટસ
બૅડમિન્ટનમાં લક્ષ્ય સેન વર્લ્ડ નંબર-થ્રીને હરાવીને પહોંચી ગયો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં
પૅરિસ: ફ્રાન્સના પાટનગરમાં ચાલી રહેલી 33મી ઑલિમ્પિક ગેમ્સમાં ભારતનો લક્ષ્ય સેન બૅડમિન્ટનની સિંગલ્સની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે.મહિલા વર્ગમાં પી. વી. સિંધુએ પ્રી-ક્વૉર્ટરમાં સહેલાઈથી એન્ટ્રી કરી ત્યાર બાદ લક્ષ્ય સેને ઇન્ડોનેશિયાના વર્લ્ડ નંબર-થ્રી ખેલાડી જૉનટન ક્રિસ્ટિનને સ્ટ્રેઇટ ગેમમાં 21-18, 21-12થી…
- આપણું ગુજરાત
રાજકોટમાં ભાજપ માટે કપરો સમય છે, દરેક વોર્ડમાંથી ફરિયાદનો ધોધ?
રાજકોટઃ રાજકોટ શહેરમાં હાલ મેયર તમારે દ્વારા કાર્યક્રમ ભાજપ દ્વારા ચાલુ છે અને દરેક વોર્ડમાંથી રોડ રસ્તા સફાઈ જેવી અનેક ફરિયાદો આવે આજે વોર્ડ નંબર 11ના રહીશો રસ્તા પર ઉતર્યા હતા અને ભાજપ હાય હાય અને ભ્રષ્ટાચાર દૂર કરોના નારા…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
પી.વી. સિંધુ ત્રીજા ઑલિમ્પિક મેડલથી ચાર ડગલાં દૂર
પૅરિસ: ભારતની ટોચની બૅડમિન્ટન પ્લેયર પી. વી. સિંધુ ત્રીજા ઑલિમ્પિક ચંદ્રકથી હવે માત્ર ચાર ડગલાં દૂર છે. તેણે બુધવારે એસ્ટોનિયાની ક્રિસ્ટિન ક્યૂબાને હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી.સિંધુનો ગ્રૂપ-સ્ટેજના બીજા મુકાબલામાં ક્રિસ્ટિન સામે 21-5, 21-10થી વિજય થયો હતો.29 વર્ષની સિંધુ…
- વેપાર
મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધતાં વૈશ્વિક સોનું ૨૪૦૦ ડૉલરની પારસ્થાનિક સોનામાં રૂ.
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, મધ્ય પૂર્વનાં દેશોમાં વધેલો તણાવ અને આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતના આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ઊછળીને ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયાના અહેવાલોને ધ્યાનમાં લેતા…
- નેશનલ
જાણો કોણ છે પ્રીતિ સુદન? જેમને સોંપાઈ UPSCની કમાન
કેન્દ્ર સરકારે યુપીએસસીના(UPSC)નવા અધ્યક્ષના નામની જાહેરાત કરી છે. 1983 બેચના IAS અધિકારી પ્રીતિ સુદનને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમની નિમણૂક 1 ઓગસ્ટ, 2024થી અમલી બનશે. તાલીમાર્થી IAS પૂજા ખેડકર વિવાદ દરમિયાન પૂર્વ UPSC અધ્યક્ષ મનોજ સોનીના રાજીનામા બાદ આ…
- આમચી મુંબઈ
150:70:60 મહારાષ્ટ્રમાં મહાયુતિમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી?
મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાન સભાની ચૂંટણી યોજાશે. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને રાજ્યમાં આ ચૂંટણીમાં સીટ શેરિંગ માટે અનેક બેઠકો યોજી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, એનસીપી નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરિસથી ડરી ગયા! ડિબેટ કરવાથી ઇનકાર કર્યો, જાણો રેસમાં કોણ આગળ
વોશિંગ્ટન: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(USA)માં આ વર્ષના અંતે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election)ને પહેલા રાજકીય માહોલ ગરમ થઇ ગયો છે. ખાસ કરીને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર હુમલા અને ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરિસ (Kamala…
- નેશનલ
Delhi કોચિંગ અકસ્માત મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, કાલે રિપોર્ટ રજૂ કરે પોલીસ, ડીસીપીને હાજર થવા આદેશ
નવી દિલ્હી : દિલ્હીના(Delhi)ઓલ્ડ રાજેન્દ્ર નગર કોચિંગ અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરતી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. આ દરમિયાન અરજદારના વકીલે કહ્યું કે એવું લાગે છે કે આપણે જંગલમાં રહીએ છીએ. જેમાં અરજદારના વકીલને સાંભળ્યા બાદ હાઇકોર્ટે…
- નેશનલ
Delhi Coaching Centre: આ રીતે ફસાઈ ગયા તાન્યા અને શ્રેયા, સાથી વિદ્યાર્થીએ યાદ કર્યો ગોઝારો મંજર
નવી દિલ્હીઃ સિવિલ સર્વિસિઝની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દિલ્હીના કૉચિંગ ક્લાસમાં કઈ રીતે ભણે છે અને કેવા અમાનવીય કહી શકાય તેવા વાતાવરણમાં રહે છે, તેના ઘણા વીડિયો અને અહેવાલો બહાર આવી રહ્યા છે. અહીંના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં આવેલા કૉચિંગ ક્લાસમાં વરસાદનું…
- ઇન્ટરનેશનલ
સોશિયલ મીડિયા Influencers જાગો: સંતાનોને મોતના મુખમાં ધકેલાતા પહેલા વિચારો…
આપણે ઘણી વાર રસ્તે ચાલતા ખતરનાક પ્રાણીઓ જોઇએ છીએ, જેને હળવાશમાં ના લેવા જોઇએ, પણ આજના સોશિયલ મીડિયા યુગમાં લોકોને ફોટા અને વીડિયો પોસ્ટ કરવાનો એટલો ગાંડો ક્રેઝ છે કે એને માટે તેઓ કંઇક ઉપાધિ વહોરી લેતા હોય છે અને…