- સ્પોર્ટસ
Paris Olympics 2024: પીવી સિંધુ ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક ચૂકી ગઈ, જાણો હાર પછી શું કહ્યું
પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024)ના છઠ્ઠા દિવસની શરૂઆત ભારત માટે ગૌરવપૂર્ણ રહી, પરંતુ દિવસનો અંત પણ નિરાશાજનક રહ્યો. ગઈ કાલે રાઈફલ શૂટિંગ સ્વપ્નિલ કુસાળે ભારતને ત્રીજો મેડલ અપાવ્યો, તો બીજી તરફ દેશની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ (badminton player…
- આપણું ગુજરાત
Gujarat માં 175 તાલુકામાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે સુરત, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં છે. વલસાડ, દમણ, અતિભારે વરસાદની આગાહી સાથે દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં…
- નેશનલ
Rahul Gandhi નો મોટો દાવો, કહ્યું ચક્રવ્યુહ વાળા સંબોધન બાદ તેમની પર ED ના દરોડાની તૈયારી
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi) દાવો કર્યો કે હવે તેમના પર EDના દરોડા પાડવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ આયોજન 29 જુલાઈએ સંસદમાં તેમના ‘ચક્રવ્યુહ’ ભાષણ પછી કરવામાં આવી રહ્યું…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Chandipura virusના કુલ 148 શંકાસ્પદ કેસ, 61 ના મોત
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura virus)શંકાસ્પદ કેસ 148 થયા છે. અને સૌથી વધુ સાબરકાંઠામાં 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ કેસ પૈકી 56 કેસ હાલ પોઝિટિવ છે. ચાંદીપુરા વાયરસના કારણે 61 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે હોસ્પિટલમાં 27 દર્દીઓ હાલ સારવાર…
- સ્પોર્ટસ
શ્રીલંકા સામે 116 રન બનાવવાની સાથે જ વિરાટ આ મહાન ક્રિકેટરોના ક્લબમાં સામેલ થઇ જશે
T20 વર્લ્ડ કપ 2024ના ફાઈનલ મેચમાં શાનદાર ઇનિંગ રમ્યા બાદ વિરાટ કોહલી (Virat Kohli) મેદાન પર જોવા મળ્યો નથી. હવે લગભગ એક મહિનાના વિરામ બાદ વિરાટ કોહલી એક્શનમાં જોવા મળશે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 2 ઓગસ્ટથી ત્રણ મેચની ODI…
- નેશનલ
ઉત્તરાખંડમાં અતિભારે વરસાદના પગલે અટવાયા પ્રવાસીઓ : 450 યાત્રિકોને પોલીસ સ્ટેશનના આશરે
Dehradun: છેલ્લા 24 કલાકથી ઉતરાખંડ પર અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે 256 જેટલા માર્ગો પ્રભાવિત થયા છે. આ વરસાદની અસર ચારઢાં યાત્રા પર પણ પડી છે. ભારે વરસાદના પગલે કેદારનાથના 450 યાત્રિકોને ગઢવાલ મંડપ વિકાસ નિગમ અને પોલીસ…
- મનોરંજન
Happy Birthday: આ કારણે અભિનેત્રીને બધા મેગી કહીને બોલાવતા હતા
માતા-પિતા કે પરિવારના લોકો પોતાના સંતાનોને હુલામણા નામથી બોલાવતા હોય છે. ઘણીવાર આ નામનો કોઈ અર્થ નથી હોતો જ્યારે ઘણીવાર એ નામ પચાળ ખાસ કોઈ કારણ કે ઘટના જોડાયેલી હોય છે. આજની બર્થ ડે સેલિબ્રિટીનું નામ મેગી છે. હવે તમને…
- નેશનલ
Swati Maliwal assault case: ‘CM નિવાસ ગુંડાઓને રાખવા માટે છે…’ સુપ્રીમ કોર્ટ આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: સ્વાતિ માલીવાલ મારપીટ કેસ (Swati Maliwal assault case) અંગે સુપ્રીમ કોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પૂર્વ પીએ વિભવ કુમાર (Bibhav Kumar) સામે કડક વલણ દાખવ્યું છે. કોર્ટે કહ્યું કે તેને શરમ નથી આવતી. કોન્ટ્રાક્ટ કિલર અને હત્યારાઓને પણ…
- સ્પોર્ટસ
Paris Olympic 2024: સ્વપ્નિલ કુસાળે બ્રોન્ઝ મેડલ જીત્યો, ભારતની મેડલ ટેલી 3 પર પહોંચી
પેરીસ: સ્વપ્નિલ કુસાળે (Swapnil Kusale)એ ભારતને પેરીસ ઓલમ્પિક (Paris Olympic 2024)માં ત્રીજો મેડલ અપાવ્યો છે. સ્વપ્નિલ કુસાળે 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન્સ ફાઇનલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો. તે 451.4ના કુલ સ્કોર સાથે ત્રીજા સ્થાને રહ્યો. પેરીસ ઓલમ્પિકમાં શૂટિંગમાં અને…
- આપણું ગુજરાત
અગ્નિકાંડઃ આ બે અધિકારીને સત્યશોધક સમિતિએ આપી ક્લિનચીટ
રાજકોટઃ 27 નિર્દોષ જણનો જીવ લેનાર રાજકોટ અગ્નિકાંડમાં મોટા અપડેટ આવ્યા છે. આ ઘટનાની સઘન તપાસ માટે નિમવામાં આવેલી સત્યશોધક સમિતિએ બે અધિકારીને ક્લિનચીટ આપી છે. રાજકોટમાં જે જગ્યાએ આ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તેમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનનો કોઈ…