- નેશનલ
યુપીના ઈટાવામાં ભયાનક માર્ગ અકસ્માત, કાર બસ સાથે અથડાતા 6ના મોત અને 45 ઘાયલ
ઇટાવા: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ઇટાવામાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે (Agra-Lucknow Expressway) પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો (Itawa Accident) હતો. બસ અને કાર અથડામણ થતા છ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, એહેવાલ મુજબ 45 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો…
- આપણું ગુજરાત
ગુજરાતના 25 જિલ્લામાં ફેલાયો Chandipura Virus, કુલ 153 શંકાસ્પદ કેસ
અમદાવાદઃ ગુજરાતમાં ગત જૂન મહિનામાં શરૂ થયેલ ચાંદીપુરા વાયરસ(Chandipura Virus) હાલ રાજયના 25 જિલ્લામાં ફેલાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના વધુ બે કેસ સામે આવતા કુલ આંક 153 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે રાજ્યમાં વધુ એક બાળકનું…
- મનોરંજન
Bachchan Familyમાં વધુ એક કપલ વચ્ચે પડી દરાર…?
બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પોપ્યુલર ગણાતા પરિવારમાં બચ્ચન પરિવાર (Bachchan Famliy)નું નામ લેવાય છે, પણ છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવારનું નામ પારિવારિક વિખવાદો અને ખટરાગને કારણે સતત લેવાઈ રહ્યું છે. ઈન્ડસ્ટ્રીમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના…
- નેશનલ
અયોધ્યા ગેંગરેપ કેસના આરોપી સપા નેતાના ઘર પર બાબાનું બુલડોઝર ચાલ્યું! યોગી સરકાર એક્શન મોડમાં
અયોધ્યાના ભાદરસામાં ગેંગરેપની ઘટના (Ayodhya Gang rape case)પર યોગી સરકારે કડક વલણ દાખવ્યું છે, અહેવાલ મુજબ આરોપી સપા નેતા મોઇદ ખાનની પ્રોપર્ટી પર બુલડોઝર ચલવવામાં આવ્યું છે. મોઇદ ખાનની જમીનોની માપણી કરવામાં આવી આવી હતી, ત્યાર બાદ આ એક્શન (bulldozer…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
પંજાબના સીએમ ભગવંત માનને Paris Olympic માં જવાની મંજૂરી ના મળી, સામે આવ્યું આ કારણ
નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પેરિસ ઓલિમ્પિકમાં( Paris Olympic) જવાની મંજૂરી મળી નથી. કેન્દ્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. વિદેશ મંત્રાલયે સીએમને પેરિસ જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. મુખ્યમંત્રી કાર્યાલયને શુક્રવારે મોડી સાંજે પેરિસ જવાની પરવાનગી…
- સ્પોર્ટસ
Manu Bhaker: મનુ ઈતિહાસ રચવાથી ચુકી, 25 મીટર પિસ્તોલ શૂટિંગમાં ચોથા સ્થાને રહી
પેરિસ ઓલિમ્પિક્સ 2024 (Paris Olympics 2024) દિવસ 8 લાઇવમાં દિવસે મહિલાઓની 25 મીટર પિસ્તોલના ફાઇનલમાં ભારતની મનુ ભાકર (Manu Bhaker)મેડલથી ચુકી ગઈ, ફાઈનલમાં માનું ચોથા નંબર પર રહી. મનુ પેરીસ ઓલમ્પિકમાં અત્યાર સુધીમાં બે મેડલ જીતી ચૂકી છે. પણ આજે…
- આપણું ગુજરાત
ભચાઉ નજીક ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો
ભુજ: એક તરફ વાયનાડમાં થયેલા ભયાનક ભુકંપથી દેશ આખો દુઃખ અનુભવી રહ્યો છે ત્યારે ગુજરાતના ભૂકંપ ઝોન-૫મા સમાવાયેલા સરહદી કચ્છમાં ચિંતાજનક સ્તરે ભૂગર્ભીય સળવળાટ સતત વધી રહ્યો હોવાના અહેવલો પણ ચિંતાજનક છે. તાજેતરમાં ભૂકંપના શક્તિશાળી આંચકાઓએ ધરતી ધ્રુજાવી હતી ત્યારે…
- આપણું ગુજરાત
આજે રાષ્ટ્રીય અંગદાન દિવસઃ ગુજરાતમાં કિડનીના 1865, લીવરના 344 દર્દી અંગદાનની પ્રતીક્ષામાં
અમદાવાદઃ આજે રાષ્ટ્રીય અંગદાન દિવસ છે. ત્યારે એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી આઠ વ્યક્તિને નવજીવન મળે છે. જોકે હજુ અંગદાન મામલે જોઈએ તેવી જાગૃત્તિ આવી નથી. ગુજરાત રાજ્યની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ…
- નેશનલ
આતંકી હુમલાની દહેશત, 15 ઓગસ્ટે VVIPની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
નવી દિલ્હીઃ દેશમાં 15મી ઓગસ્ટના દિવસે વીવીઆઈપી ( VVIP)ની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં NSG,SPG,IB,આર્મી અને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. ભારતીય સુરક્ષા એજન્સીઓ તરફથી સમાચાર આવી રહ્યા છે કે આ બેઠકમાં VVIPની સુરક્ષાની…