- સ્પોર્ટસ
Paris Olympic માં બે મેડલ જીતી ભારત આવ્યા મનુ ભાકર, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરાયું
નવી દિલ્હી : પેરિસ ઓલમ્પિકમાં(Paris inOlylmpic)ડબલ મેડલ વિજેતા મનુ ભાકર(Manu Bhaker) આજે ભારત પરત ફર્યા છે. હરિયાણાની રહેવાસી મનુ ભાકરે ઈતિહાસ રચ્યો અને પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા.દિલ્હી એરપોર્ટ પર મનુનું ઉષ્માભર્યું સ્વાગત થયું. જેવા તે એરપોર્ટની બહાર આવ્યા મનુના…
- સ્પોર્ટસ
ફોગાટ બહેનોએ ભારતમાં મહિલા કુસ્તીનો વારસો સમૃદ્ધ કર્યો
વિનેશ ફોગાટે મંગળવારે 6 ઓગસ્ટના રોજ મહિલાઓની 50 કિગ્રા ફ્રીસ્ટાઈલ ઈવેન્ટની સેમિફાઈનલમાં ક્યુબાના કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેનને 5-0થી હરાવી હતી. હવે વિનેશની ફાઈનલ એટલે કે ગોલ્ડ મેડલ મેચ બુધવારે એટલે કે આજે 7 ઓગસ્ટના રોજ યોજાશે. હવે તેની પાસે ગોલ્ડ મેડલ…
- નેશનલ
હાશ, બાંગ્લાદેશની હવાઈસેવા શરૂ થઈ, પહેલી ફ્લાઈટમાં 200 મુસાફર ભારત આવ્યા
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ભારે અરાજકતા અને હિંસા છે અને રાજકીય ઉપલપાથલ વચ્ચે નાગરિકોની સુરક્ષા જોખમાઈ છે ત્યારે હવાઈસેવા આપતી ભારતીય કંપનીઓએ એક મોટી જાહેરાત કરી છે. અગાઉ તેમણે બાંગ્લાદેશ તરફ જતી તમામ ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે…
- સ્પોર્ટસ
‘…વિનેશ સાથે આખો દેશ ભાવુક છે.’ રાહુલ ગાંધીએ વિનેશ ફોગાટને અભિનંદન પાઠવ્યા
પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympic)માં ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat) ફાઈનલમાં પ્રવેશ મેળવી ઈતિહાસ રચ્યો છે, હવે દેશ તેની પાસે ગોલ્ડ મેડલ જીતવાની આશા રાખી રહ્યો છે. એવામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ મંગળવારે પેરિસ ઓલિમ્પિકની સેમિફાઇનલમાં…
- આપણું ગુજરાત
ગુજરાતના 28 જિલ્લામાં ફેલાયો Chandipura Virus,કુલ મૃત્યુઆંક 71 પર પહોંચ્યો
અમદાવાદ : ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી(Chandipura Virus)વધુ ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેના પગલે ચાંદીપુરા વાયરસથી કુલ મૃત્યુઆંક 71 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, હાલ રાજ્યમાં…
- આપણું ગુજરાત
Gujarat માં વરસાદનું જોર ઘટ્યું, આજે અનેક જિલ્લામાં વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે. જેમાં એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો નથી. તેમજ આજે પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સૌરાષ્ટ્રમાં હળવો જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં…
- ઇન્ટરનેશનલ
‘બાંગ્લાદેશમાં હિંદુ સુરક્ષિત છે, અફવા ફેલાવવાનું બંધ કરો’ બાંગ્લાદેશના હિન્દુ નેતાનું નિવેદન
ઢાકા: બાંગ્લાદેશમાં આજે બુધવારે વચગાળાની સરકારની રચના (Bangladesh Unrest) થવાની ધારણા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને (Mohammad Yunus) વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કર્યા છે. ત્યાર બાદ દેશમાં સ્થિરતા સ્થાપવાની આશા છે. છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાંથી હિંદુઓ…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં રાજકીય સંકટ, નોબલ વિજેતા Muhammad Yunus ને કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કરાયા
ઢાકા : બાંગ્લાદેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા અને માઇક્રોફાઇનાન્સ અગ્રણી મુહમ્મદ યુનુસ(Muhammad Yunus ) બાંગ્લાદેશની વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે . મળતી માહિતી મુજબ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશના પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને વિદ્યાર્થી…
- નેશનલ
મથુરામાં મુખ્તાર અંસારી ગેંગનો શાર્પ શૂટર ઠાર, ગેંગસ્ટર પર 1 લાખ રૂપિયાનું ઈનામ હતું
મથુરા: ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશીયલ ટાસ્ક ફોર્સ(STF) એ મુખ્તાર અંસારી ગેંગ ((Mukhtar Ansari gang) ના એક શાર્પ શૂટરને એક એન્કાઉન્ટરમાં ઠાર જર્યો છે. આ એન્કાઉન્ટર મથુરા જિલ્લાના ફરાહ પાસે થયું હતું. જેમાં પંકજ યાદવ નામનો ગેંગસ્ટર માર્યો ગયો છે, પંકજ…