- નેશનલ
2015 બાદ પહેલીવાર કેજરીવાલ છત્રસાલ સ્ટેડિયમમાં ધ્વજ નહીં ફરકાવે! AAPના નેતા ધ્વજ ફરકાવશે
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ નજીક (Independence day) આવી રહ્યો છે, સામાન્ય રીતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ધ્વજ ફરકાવતા હોય છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind kejriwal) જેલમાં છે ત્યારે ધ્વજ કોણ ફરકાવશે એ પ્રશ્ન હતો. એવામાં મુખ્ય પ્રધાન…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશની હિંસાએ બે કલાકારનો ભોગ લીધો, બંગાળી ફિલ્મો સાથે પણ હતો નાતો
ઢાંકાઃ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ફાટી નીકળેલી હિંસા શમવાનું નામ લેતી નથી. એક નેતાની હોટલમાં આગ ચાંપી 24 જણને જીવતા સળગાવી દેવાની ઘટના બાદ વધુ એક હૃદયદ્રાવક ઘટના બહાર આવી છે. બાંગ્લાદેશી ફિલ્મ પ્રોડ્યુસર સલીમ ખાન અને તેમના પુત્ર શાંતો…
- નેશનલ
‘તમે જીવ બચાવીને ભાગશો…’ વહેલી સુનાવણીની વારંવારની અપીલથી નારાજ થયા CJI
સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષની ગેરલાયકાત સંબંધિત કેસની સુનાવણી થઇ હતી. આ સુનાવણી દરમિયાન CJI DY ચંદ્રચુડ શિવસેના (ઉબાઠા) પક્ષના વકીલ પર ગુસ્સે થયા હતા અને તેમને જણાવ્યું હતું કે, ‘એક દિવસ આ ખુરશી પર બેસી જુઓ……
- સ્પોર્ટસ
ભારત સામે શ્રીલંકા 27 વર્ષથી વન-ડે સિરીઝ નથી જીત્યું: આજે અંતિમ મૅચ
કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે (બપોરે 2.30 વાગ્યાથી) વરસાદની સંભાવના વચ્ચે ત્રણ મૅચવાળી વન-ડે શ્રેણીની છેલ્લી મૅચ રમાશે. શ્રીલંકા સામે ભારત છેલ્લે 1997માં (27 વર્ષ પહેલાં) વન-ડે સિરીઝ હાર્યું હતું એટલે એની સામે શ્રેણી ન હારવાની પરંપરા ભારતે આજે…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીના 20થી વધુ નેતાઓના મૃતદેહો મળ્યા
આરક્ષણની આગમાં ભડકે બળતા બાંગ્લાદેશમાં જ્યારે શેખ હસીનાએ વડા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું અને વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમના વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે ભારત જવા રવાના થયા, ત્યાર બાદ પણ હિંસાનો દોર ચાલુ રહ્યો હતો, જેમાં અવામી લીગના 20 થી વધુ નેતાઓ અને…
- સ્પોર્ટસ
‘જેને પોતાના જ દેશમાં લાતો વડે કચડવામાં આવી એ…’ વિનેશની જીત પર પુનિયાની પ્રતિક્રિયા
નવી દિલ્હી: ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat) પેરીસ ઓલમ્પિક (Paris olympic)ના ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચી દીધો છે. સમગ્ર દેશના લોકો આજે વિનેશને અભિનંદન આપી રહ્યા છે, અને ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યા છે. ગત વર્ષે રેસલર્સ પ્રોટેસ્ટ (Wrestlers…
- સ્પોર્ટસ
પીએમ મોદી વિનેશ ફોગાટને ફોન કરીને પહેલા અભિનંદન આપશે કે માફી માગશે?
વિનેશ ફોગાટ સેમિફાઇનલ મેચમાં ક્યુબાની યુસ્નીલિસ ગુઝમેનને 5-0થી હરાવીને મહિલા કુસ્તીમાં ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની હતી. ક્વાર્ટર ફાઇનલમાં તેણે ટોક્યો 2020ની ડિફેન્ડિંગ ચેમ્પિયન અને વિશ્વ ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને પણ હરાવી હતી. જાપાનની સુસાકીએ અગાઉ સતત 82 મેચ…
- આમચી મુંબઈ
થાણેમાં બની વિચિત્ર ઘટનાઃ પાંચમાં માળેથી શ્વાન પડ્યો ને બાળકીનો જીવ ગયો
થાણેઃ કહેવાય છે મોત ક્યારે કઈ દિશામાંથી કેવી રીતે આવે તે કોઈ કહી શકતું નથી. થાણેમાં એક પરિવાર સાથે આવું જ કંઈક થયું છે. હસતી રમતી તેમની ત્રણ વર્ષની દીકરી ઘડીભરમાં હતી ન હતી થઈ ગઈ અને તેનું કારણ પણ…
- સ્પોર્ટસ
ભારતના હાથમાંથી હૉકીનો ગોલ્ડ છીનવી લેવાયો?
પૅરિસ : પૅરિસ ઑલિમ્પિક્સમાં મંગળવારે હૉકીની ભારત સામેની સેમિ ફાઇનલમાં જર્મનીને જે પેનલ્ટી સ્ટ્રૉક આપવામાં આવ્યો હતો એના પર વિવાદ થયો છે. જર્મનીને આ પેનલ્ટી સ્ટ્રૉક આપીને ભારતના હાથમાંથી ગોલ્ડ અથવા સિલ્વર મેડલ છીનવી લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે. કવૉર્ટર…