- આપણું ગુજરાત
ગુજરાતના Chandipura Virusના કેસમાં વધારો, 162 શંકાસ્પદ કેસ, 73 દર્દીઓના મોત
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura Virus)કેસની સખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ છે. ત્યારે ચાંદીપુરાના…
- ઇન્ટરનેશનલ
Brazil Plane Crash : 62 લોકોને લઇ જતું પ્લેન ક્રેશ થયું, તમામ મુસાફરોના મોત
સાઓ પાઉલો : બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યના એક શહેરના રહેણાંક વિસ્તારમાં શુક્રવારે 62 લોકોને લઈ જતું પ્લેન ક્રેશ(Brazil Plane Crash) થયું હતું. એરલાઇન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ પ્લેન…
વકફ બિલ મુદ્દે ધમાલઃ JPC કમિટીમાં 31 સભ્યનો કર્યો સમાવેશ
વક્ફ બિલ પર બની JPC, આ સભ્યો છે સામેલસંસદીય અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ એક દિવસ પહેલા જ લોકસભામાં વક્ફ બિલ 2024 રજૂ કર્યું હતું. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના વિરોધ પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો અને તેને…
- નેશનલ
લોકસભામાં કોંગ્રેસના ક્યા સાંસદો સારું ભાષણ આપે છે? રાહુલ ગાંધીએ રીપોર્ટ માંગ્યો
નવી દિલ્હી: ગત લોકસભા ચૂંટણી (Loksabha Election)માં કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધન (India Alliance) મજબુત વિપક્ષ બનીને ઉભર્યું છે. લોકસભામાં INDIA ગઠબંધનના સાંસદો સરકારને મજબુત ટક્કર આપી રહ્યા છે. એવામાં કોંગ્રેસે (Congress party) લોકસભા સભ્યોના કામનું મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો…
- આપણું ગુજરાત
બોલો મેડમ અમેરિકામાં રહે ને સરકારી સ્કૂલનો પગાર પણ લે, આમ ચાલે છે ગુજરાતનું સરકારી ખાતું
Ahmedabad: દેશના વિવિધ રાજ્યોમાં બનતી ઘટનાઓ જે તે રાજ્યના વહીવટી તંત્રની પોલ ખોલતી હોય છે. બિહારમાં રોજ પડતા પુલ સાબિત કરે છે કે પીડબલ્યુડી ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરે છે. આવો જ એક કિસ્સો ગુજરાતનો બહાર આવ્યો છે, જે શિક્ષણ…
- સ્પોર્ટસ
મેદાન પર કટ્ટર હરીફો, જીવનમાં જીગરી મિત્રો; નીરજ-અરશદની મિત્રતાએ લોકોના દીલ જીત્યાં
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનના બંને રાષ્ટ્રોના લાખો લોકો ગત મોડી રાત સુધી જાગી રહ્યા હતા અને ટીવી, લેપટોપ કે મોબાઈલની સ્ક્રિન પર નજર રાખીને બેઠા હતા. કેમકે બંને દેશના ખેલાડીઓ પેરીસ ઓલમ્પિક(Paris Olympic)માં જેવલીન થ્રોની મેડલ ઇવેન્ટમાં ભાગ લઇ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયધીશ આજે લાપતા લેડીઝ ફિલ્મ જોશે, આમિર ખાન પણ હાજર રહેશે
નવી દિલ્હી: કિરણ રાવ દિગ્દર્શિત અને આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ (Laapata Ladies)એ દર્શકોના દીલ જીતી લીધા છે. એવામાં આજે શુક્રવારે સાંજે સુપ્રીમ કોર્ટ (Supreme court) પરિસરમાં પણ લાપતા લેડીઝ બતાવવામાં આવશે. આ ફિલ્મના સ્પેશીયલ સ્ક્રિનિંગ દરમિયાન ભારતના ચીફ…
- નેશનલ
Delhi પોલીસે ISIS ના મોસ્ટ વોન્ટેડ આતંકીની ધરપકડ કરી
નવી દિલ્હી : દેશમાં 15 મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમજ આતંકી હુમલાની દહેશત વચ્ચે દિલ્હીમાં(Delhi)સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. તેવા સમયે દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે. જેમાં દિલ્હી પોલીસના…