- સ્પોર્ટસ
ફોગાટ માટે ગોલ્ડ મેડલિસ્ટ જેવા ઇનામોની, ખેલરત્ન અવૉર્ડની માગણી
રોહતક: પૅરિસ ઑલિમ્પિક્સમાં કુસ્તીની ફાઈનલ પહેલાં 50 કિલો વર્ગ માટે નિર્ધારિત વજન કરતાં 100 ગ્રામ વજન વધુ રહેતાં હરિયાણાની રેસલર વિનેશ ફોગાટને ફાઈનલમાંથી ગેરલાયક ઠરાવવામાં આવી એને લઈને મંગળવાર, 13મી ઓગસ્ટે કોર્ટ ઑફ આર્બીટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ)નો ચુકાદો આવતો હશે…
- નેશનલ
Hindenburg ના નવા આરોપો બાદ શું આજે શેરબજારમાં ફરી સર્જાશે અફરાતફરીનો માહોલ ? જાણો
મુંબઈ : અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના(Hindenburg)નવા રિપોર્ટમાં સેબીના ચેરપર્સન માધવી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બુચ પર અદાણી ગ્રુપને લઇને અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. સેબીના વડા અને તેમના પતિએ સંયુક્ત નિવેદન જાહેર કરીને હિંડનબર્ગના આરોપોને નકારી…
- આમચી મુંબઈ
જાણીતા દિગ્ગજ એક્ટરનું થયું નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં…
જાણીતા કોમેડી એક્ટર વિજય કદમ (Vijay Kadam)નું લાંબી માંદગી બાદ આજે નિધન થયું હતું. તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લાં દોઢ વર્ષથી વિજય કેન્સર સામે લડાઈ રહ્યા હતા અને આજે સવારે તેમનું નિધન થયું હતું.…
- નેશનલ
તેજસ્વી યાદવના વિધાનસભા ક્ષેત્રમાં બ્રિજ તૂટી પડ્યો
બિહારમાં પુલ તૂટી પડવાનો સિલસિલો અટક્યો નથી. સતત પુલો તૂટી રહ્યા છે, જેને કારણે સરકારની વિશ્વસનીયતા પણ શંકાના દાયરામાં આવી ગઇ છે. બિહારના વૈશાલી જિલ્લાના રાઘોપુર વિધાનસભા ક્ષેત્રમાં, ગંગા નદીમાં પાણી વધવાને કારણે એક પુલ તૂટી પડ્યો છે. શુક્રવારે રાતે…
- મનોરંજન
પરિવારના આ સભ્ય સાથે છે Aishwarya Rai-Bachchanનો 36નો આંકડો? Abhishek Bachchanએ ચૂકવવી પડશે કિંમત?
બચ્ચન પરિવાર (Bachchan Family)માં ચાલી રહેલાં વિખવાદનો અંત આવવાનું નામ જ નથી લઈ રહ્યો. દરરોજ આ પરિવાર તેમ જ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ને લઈને કોઈને કોઈ ખુલાસા થતાં જ હોય છે. લોકો જાત-જાતની અટકળો લગાવી…
- ઇન્ટરનેશનલ
આ આંદોલનકારી વિદ્યાર્થીઓ ચલાવશે બાંગ્લાદેશની વચગાળાની સરકાર
નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. યુનુસે શુક્રવારે વિવિધ મંત્રાલયોના કામનું વિતરણ કર્યું હતું. યુનુસે 27 વિભાગો પોતાની પાસે રાખ્યા છે. નવી સરકારના વિદેશ પ્રધાન તૌહીદ હુસૈને કોઈપણ દેશનું નામ લીધા વિના…
- ઇન્ટરનેશનલ
યુટ્યુબના પૂર્વ સીઇઓ Susan Wojcicki નું કેન્સરથી નિધન, સુંદર પિચાઈએ કહ્યું- મારા પ્રિય મિત્રને ગુમાવવાથી દુ:ખી
વોશિંગ્ટન : યુટ્યુબના ભૂતપૂર્વ સીઈઓ સુસાન વોજિસિકીનું(Susan Wojcicki)કેન્સરના લીધે શનિવારે 56 વર્ષની વયે નિધન થયું હતું. સુસાન વોજસિકીના પતિ ડેનિસ ટ્રોપરે ફેસબુક પોસ્ટ દ્વારા તેમના મૃત્યુના સમાચારની જાહેરાત કરી. તેમણે લખ્યું, “અત્યંત દુ:ખ સાથે હું સુસાન વોજસિકીના નિધનના સમાચાર શેર…
- નેશનલ
બળાત્કાર અને ત્યારબાદ હત્યા, બંગાળની ડોક્ટર યુવતી બની અધમતા નો શિકાર
પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે થયેલી નિર્દયતાએ બધાને હચમચાવી દીધા હતા. લેડી ડોક્ટર પર પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો અને પછી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે બળાત્કારનો કેસ નોંધ્યો છે અને સીસીટીવી…